શરદ પવારે પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું, સુપ્રિયા સુળે બારામતીથી જ લડશે ચૂંટણી

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે શનિવારે લોકસભા ચૂંટણી માટે તેમના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પવારે ફરી એકવાર તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુળેને મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ નામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર … Continue reading શરદ પવારે પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું, સુપ્રિયા સુળે બારામતીથી જ લડશે ચૂંટણી