ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા જણાઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ભાજપ માટે ચૂંટણી જંગ આસાન રહ્યો નથી. જેમ કે ગુજરાતની પોરબંદર બેઠક પરની સ્પર્ધા રસપ્રદ લાગી રહી છે કારણ કે ભાજપે અહીંથી … Continue reading ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?