લોકસભા ચૂંટણીઃ દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પર શિંદે-ઠાકરેના ઉમેદવાર વચ્ચે જામશે જંગ

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં મુંબઈથી સૌથી મહત્ત્વની દક્ષિણ મુંબઈની સીટ પરથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ શ્રીપાદ અમૃત ડાંગે અને દત્તા સામંત જેવા અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠક લડી ચૂક્યા છે. 1989માં શિવસેનાના વામાનરાવ મહાડિકે આ સીટ પર વિજય મેળવ્યો હતો ત્યાર બાદ વર્ષ … Continue reading લોકસભા ચૂંટણીઃ દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પર શિંદે-ઠાકરેના ઉમેદવાર વચ્ચે જામશે જંગ