લોકસભા ચૂંટણીઃ વરુણ ગાંધી અન્ય પાર્ટીમાં જોડાવવા અંગે મેનકા ગાંધીએ આપ્યું આ નિવેદન

પીલીભીત (ઉત્તર પ્રદેશ): અહીંની પીલીભીત લોકસભા મતવિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય સુધી પોતાનો દબદબો ધરાવનારા મા-દીકરા એટલે કે મેનકા ગાંધી અને વરુણ ગાંધી આ વખતે આ બેઠક માટેના ચૂંટણી જંગમાંથી બહાર છે. વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કર્યા બાદ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના નવા ઉમેદવાર જિતિન પ્રસાદને અહીં જીતાડવા માટે તમામ પ્રયાસ કરી … Continue reading લોકસભા ચૂંટણીઃ વરુણ ગાંધી અન્ય પાર્ટીમાં જોડાવવા અંગે મેનકા ગાંધીએ આપ્યું આ નિવેદન