લોકસભા ચૂંટણીઃ નાગપુરમાંથી ગડકરીએ ભર્યું ઉમેદવારીપત્ર, વિકાસ ઠાકરે સામે ટક્કર

નાગપુર: લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે અને તમામ પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, હવે ઉમેદવારી પત્ર ભરવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે અને ભાજપ તરફથી બુધવારે નાગપુર ખાતેથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પૂર્વે મંગળવારે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે ચંદ્રપુર ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી … Continue reading લોકસભા ચૂંટણીઃ નાગપુરમાંથી ગડકરીએ ભર્યું ઉમેદવારીપત્ર, વિકાસ ઠાકરે સામે ટક્કર