ચૂંટણીની મોસમમાં લાતુરના કાકાએ કરી મોટી વાતઃ વોટ તો આપીશું તમને…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે અને તે બાદ ત્રીજા તબક્કામાં ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. મહારાષ્ટ્રના લાતુરમાં ત્રીજા ચરણમાં ચૂંટણી થવાની છે ત્યારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના એક સમર્થકે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. રાજકીય … Continue reading ચૂંટણીની મોસમમાં લાતુરના કાકાએ કરી મોટી વાતઃ વોટ તો આપીશું તમને…