ગૃહ પ્રધાન અમિત શાહના નકલી વીડિયોનું પ્રકરણ: મુંબઈ ભાજપ દ્વારા કૉંગ્રેસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત … Continue reading ગૃહ પ્રધાન અમિત શાહના નકલી વીડિયોનું પ્રકરણ: મુંબઈ ભાજપ દ્વારા કૉંગ્રેસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ