MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના રથના પૈડાં એક બાદ એક નીકળી રહ્યા હોય તેવું જણાય છે. પહેલા તો વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે પોતાની નારાજગી સ્પષ્ટ કરતા એકલે હાથે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે, તેવામાં હવે મહાવિકાસ આઘાડીના બે મુખ્ય પક્ષ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ … Continue reading MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?