ઘરે બેઠા આ રીતે મતદાર યાદીમાં તમારું નામ અને મતદાન કેન્દ્ર તપાસો

શુક્રવારે એટલે કે આવતી કાલે દેશભરની 102 લોકસભા સીટ માટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ખાસ એપ બનાવી છે. આ એપ દ્વારા તમે તમારું નામ મતદાર યાદીમાંથી શોધી શકો છો. તમારે કયા મતદાન મથક પર જઇને મત આપવાનો છે, કયા બૂથ પર જવાનુ છે, એ બધી માહિતી તમને એપ પરથી મળી રહેશે. … Continue reading ઘરે બેઠા આ રીતે મતદાર યાદીમાં તમારું નામ અને મતદાન કેન્દ્ર તપાસો