મહારાષ્ટ્રની આઠ બેઠક પર 53 ટકા મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આયોજિત આઠ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે વિદર્ભની અકોલા, અમરાવતી, બુલઢાણા અને યવતમાળ-વાશિમ બેઠકો અને મરાઠવાડાની નાંદેડ, હિંગોલી અને પરભણી બેઠક પર શુક્રવારે મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં વર્ધા બેઠક પર 56.66 … Continue reading મહારાષ્ટ્રની આઠ બેઠક પર 53 ટકા મતદાન