જૂનાગઢના સિંહનું મુંબઈમાં આગમન:

64

ગીરના સિંહની ડણક મુંબઈમાં સાંભળવા મળશે. જૂનાગઢથી સિંહની જોડી મુંબઈમાં લાવવામાં આવી છે. સિંહની આ જોડીને બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં રાખવામાં આવી છે. (જયપ્રકાશ કેળકર)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!