આજે આટલું જ -શોભિત દેસાઈ
ઉયળજ્ઞભફિભુ કે યે પરિણામ નઝર આતે હૈં
ચોર ખાદી મેં ખુલ-એ-આમ નઝર આતે હૈં
જો ના તોલા થે ન માશા થે ન રત્તી થે
વો હી કુર્સી પે કિલોગ્રામ નઝર આતે હૈં
– શૈલ ચતુર્વેદી
ત્રણ દિવસ દિલ્હીમાં રહ્યા બાદ આજે મુકામ અમૃતસરમાં છે. જે ઙજ્ઞહહીશિંજ્ઞક્ષ જેટલું ગાજતું’તુ એટલું વાગ્યું નહીં, કદાચ સહેજેય વરતાયું નહીં અમને ત્રણે ભારતીયોને અને અણીશુદ્ધ આબોહવાના આદી ત્રણ અમેરિકનોને. પણ આજે શતાબ્દીમાં દિલ્હી છોડયાં પછી બારીના કાચમાંથી લગભગ બે કલાક સુધી બારી બહાર કૈં જ દેખાયું નહીં. એને ધુમ્મસ કહું કે પ્રદૂષણ! અહીં આજે અમૃતસરમાં ગુરુ નાનક સાહેબનો ખાસ દબદબો છે. એટલેય માનવ મહેરામણ ઉમટયો છે અને અમૃતસર નામના મહાગીચ શહેરનો મહેરામણ તો પાછો ખરો જ. એટલે ધક્કામુક્કીનો, ઊંધી દિશામાંંથી વાહનો સરકાવવાનો અને માનવ હાલાકીનો તો મહા ઉત્સવ ચાલી રહ્યો છે. ભારતના ઉત્તરી ઇલાકાઓમાં ખેડુઓ નવી મોસમ વાવવા માટે પુરાણા પાકના ઉતરી ગયેલ વાઘા બાળતા હોય છે, અને દિલ્હીનું આવડું મસમોટું પ્રદૂષણ સ્કૂલો બંધ કરવી પડે ત્યાં સુધીનું એને લીધે છે, એવું જાણમાં છે. એ જે હોય તે, મને તો હમણાં ક્ષબ ક્ષબ રુડબ ઇંજ્ઞ ક્ષળલ ટૂપ ફવટિ વળજ્ઞ ની એક જીાયિ મીાયિ બીળાયિ ાફજ્ઞિમુ સાંભળવા મળી…
વફ યળપ અચઈં ઈંળજ્ઞબ, ઘરૂ ખજ્ઞઇં પેં ઇંફટળ વર્ક્ષ્ૈ
ઇઇં તયહર મયતિિીંભશિંદય લિ રુથફ અળવ ધફટળ ર્વૈક્ષ્
પે લર્ળૈલ બજ્ઞટળ વર્ક્ષ્ૈ… ટળજ્ઞ ઈંર્ળૈલિ અળટિ વે
ક્ષવબજ્ઞ પે ફળજ્ઞટળ ઠળ. અરૂ વૐલિ અળટિ વે
પે અશ્ર્નઠપર્ળૈ ઇંત ણળબિ પૂ ઈૂંબ ઇંજ્ઞ રૂવટળ વર્ક્ષ્ૈ
ક્ષબ ક્ષબ ઙજ્ઞહહીશિંજ્ઞક્ષ પૂ, પે ફવટળ વર્ક્ષ્ૈ
કીક્ષલત પૂ બઉં ઉંઇૃ ર્ઘૈઉં-્રૂજ્ઞ ઇંવજ્ઞટળ વર્ક્ષ્ૈ
ઇંળજ્ઞઇૃ ઇંવટળ વે ઉંળજિ ઇંજ્ઞ ઢુઊ ઇંત ઉંબટિ વે
ઇંળજ્ઞઇૃ ઇંવટળ વે ભજ્ઞિા બીક્ષિશક્ષલ ઇંળ તુતફિંક્ષ લીશહિું વે
લરૂ ઇઇં ડક્ષ્લફજ્ઞ ક્ષજ્ઞ રૂલ બહફળય રુઉંફળટજ્ઞ વે
રુથફ ળફતસ બઉંળ ઇંજ્ઞ મફશહુ રૂલ ઇંળપ ક્ષજ્ઞ ઘળટજ્ઞ વે
અળેફ ણજ્ઞટળ રૂેછ ઇંજ્ઞ રૂલ… ઘિ વર્ળૈ ઈૂંઘળટજ્ઞ વે
ક્ષબ ક્ષબ ાજ્ઞહહીશિંજ્ઞક્ષ પૂ વપ ફવટજ્ઞ વે.
ગામડાંના વિકાસ તરફ ધ્યાન અપાયું જ નહીં આઝાદી બાદનાં ૫૦-૬૦ વરસ સુધી… હજીય કેટલું અપાય છે. તમને ખબર હોય તો મને જરૂરથી જણાવો. રાજઘાટ પર ૭૪ વરસથી પોઢેલો મસીહા ડોસો કહી કહીને મરી ગયો… પણ સત્તાની આંધળી ભૂખમાં ગુલતાન નેતાગીરી વ્યક્તિ પૂજામાં એટલી બેશરમીથી પ્રવૃત્ત હતી કે ગામડિયાગણ શહેર તરફ દોડવા માંડ્યું… જાણે શહેરો પણ પાછા સ્વયંસ્ફૂર્ત અને સ્વંયપ્રકાશિત હોય એમ… ધીમે ધીમે શહેરો ગુંડાઓના અને જમીનના ચાંચિયાઓના અડ્ડા બનવા માંડ્યા અને આગળ જતા નેતામાં પરિવર્તિત થતા આ ગુંડા-ચાંચિયાએ ગામડિયાઓનો ગોબરો દુરુપયોગ કરવા માંડ્યા અને ૧૯૭૫થી ૧૯૭૭ સુધીના હાકલા-પડકારા-દેકારા પછી, ૧૯૭૭માં જે અને જેને લીધે પહેલવહેલો પરાભવ વેઠયા પછી કોઇ પણ નેતા-ગુંડો-ચાંચિયો વસ્તી નિયંત્રણનો એક પણ મૂળાક્ષર બોલવાની હિંમત નથી કરતો…
ચાલો… આપણે પણ પ્રલયની રાહ જોઇએ અને સંપૂર્ણ હ્ાસ પામીએ ત્યાં સુધી બટકું જીવી લઇએ…
જળપરી બહાનું છે
મોતી શોધવાનું છે
ઇન્તઝાર ચાવી છે
શકયતાનું ખાનું છે
દર્દ એકલું ક્યાં છે?!
વાંચે એ બધાનું છે
વૃક્ષ એક કપાયું’તુ
જ્યાં આ કારખાનું છે
આજે આટલું જ.