જીવના જોખમે પણ દર્દીઓની સારવાર કરનારી નર્સોને છેલ્લાં ૧૫ વર્ષથી મહેનતાણામાં કોઇ વધારો કરવામાં આવી રહ્યો ન હોવાને કારણે નર્સોએ ગુરુવારે આ માટે સરકારને પોતાની માગણી પૂરી કરવા માટે વિનંતી કરી હતી. (અમય ખરાડે)