ગોલ્ડ પે ગોલ્ડ! Commonwealth Gamesમાં ભારતનો દબદબો, બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ભારતીય બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) એ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બેડમિંટનના પુરુષ સિંગલ્સના ફાઈનલ મેચમાં મલેશિયાના જી યોંગ એનજી (Tze Yong Ng) ને હરાવીને 19-21, 21-9, 21-16 થી જીત મેળવી છે.
ફાઈનલ મેચ રસાકસી વાળી રહી હતી, પરંતુ લક્ષ્યએ સમય જોઈને બાજી મારી લીધી અને ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ આવી ગયો છે. નોંધનીય છે કે લક્ષ્ય સેને પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.