તા. ૧૭-૧૨-૨૦૨૨ અને ૧૮-૧૨-૨૦૨૨ના બે દિવસીય રાજ્ય કક્ષાની બાળ રોગ નિષ્ણાતની કોન્ફરન્સ “ગુજપેડી કોન ૨૦૨૨ જે અમદાવાદ ખાતે યોજવામાં આવેલી હતી. તેમાં આ વખતે ગુજરાતના બાળરોગ નિષ્ણાતો જે સામાજિક અને જાહેર જનતા ને માટે નિ:સ્વાર્થ કાર્યો કરતા હોય તેમને સન્માનવાનો નિર્ણય લેવાયો હતો. તેમાં પાંચને આ ‘અનસંગ હિરોસ’નો અવૉર્ડ આપવાનું નક્કી થયેલ હતું. જેમાંથી એક ડૉ. રાજેશ માહેશ્ર્વરી પસંદગી પામ્યા હતા. ડૉ. મનોજ અગ્રવાલ (હેલ્થ સેક્રેટરી ગુજરાત સરકાર)ના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ વર્ષ ૨૦૧૫માં ડૉ. રાજેશ માહેશ્ર્વરી અઘઙ ગુજરાતના પ્રમુખ હતા ત્યારના સેવા કાર્યો માટે પણ તેમનું બીજા અવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉ
કચ્છના બાળરોગ નિષ્ણાત ડૉ. રાજેશ એમ. માહેશ્ર્વરી ‘અનસંગ હીરો’ અવૉર્ડથી સન્માનિત
RELATED ARTICLES