લગ્ન પહેલાં આજકાલ પ્રિ-વેડિંગ શૂટિંગની ફેશન જોરમાં છે. આવું જ એક કપલ નરીમાન પોઈન્ટની પાળ પર પ્રિ-વેડિંગ શૂટિંગ માટે પોઝ આપી રહ્યું હતું ત્યારે અમારા તસવીરકારે તેને કચકડે કંડારી લીધું હતું. (જયપ્રકાશ કેળકર)