Homeફિલ્મી ફંડાકેટ કરી રહી છે બોલીવૂડ છોડવાની કોશિશ? ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો ખુલાસો

કેટ કરી રહી છે બોલીવૂડ છોડવાની કોશિશ? ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો ખુલાસો

બોલીવૂડ ફિલ્મોમાં કામ કરીને પોતાની અનોખી ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ કેટરિના કેફ તેની આગામી ફિલ્મ ફોન ભૂતના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ જણાવ્યું હતું કે, હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા માગું છું. નોંધનીય છે કે કેટરિનાએ અગાઉ ‘મલ્લિસવારી’ અને ‘અલ્લારી પીડુગુ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ભવિષ્યની યોજના વિશે કેટરિનાએ જણાવ્યું હતું કે, જો સારી સ્ક્રિપ્ટ મળી અને પાત્ર મજબૂત હશે તો ભાષા મારા માટે અવરોધ બનશે નહીં. દક્ષિણ ભારતમાં અસાધારણ પ્રતિભા ધરાવતા અમુક દિગ્દર્શકો કામ કરે છે, તેમની સાથે હું જરૂર કામ કરવા માગીશ.

RELATED ARTICLES

Most Popular