બોલિવૂડનો આ એક્ટર ફરી થયો COVID-19 positive!

ફિલ્મી ફંડા

ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતાનો આનંદ માણી રહેલો બોલીવૂડનો અભિનેતા કાર્તિક આર્યન ફરી એક વાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કાર્તિકે આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા એકાઉ્નટ પર આપી હતી અને લખ્યું હતું કે, એટલું બધુ પોઝિટિવ થઈ રહ્યું હતું કે, કોરોના ટકી શક્યો નહીં.
નોંધનીય છે કે કાર્તિક આઈફા એવોર્ડ્સમાં પફોર્મ કરવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તે હવે પર્ફોમ કરશે નહીં.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.