કરીન કપૂર ખાનનો નાનો ટેણિયો આવી રીતે કરે છે યોગ

ફિલ્મી ફંડા

બોલીવૂડની બેબો કરીના કપૂર ખાન તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઇને પણ ઓળખાય છે. બે બાળકોની માતા બન્યા બાદ પણ તે પોતાની જાતને ફિટ રાખે છે. અભિનેત્રીની ફિટનેસમાં યોગાભ્યાસની પણ મuત્વપૂર્ણ ભૂમિકા છે. આજે આતંરરાષ્ટ્રીય યોગ દિવસ પર કરીના કપૂરે યોગાભ્યાસ કરવા માટે ફેન્સને મોટિવેટ કર્યા છે. કરીના કપૂરે તેના સૌથી નાના દીકરા નવાબ જેહ અલી ખાનની એક તસવીર શેર છે. આ તસવીરમાં તે કસરત કરતો દેખાઇ રહ્યો છે. આ તસવીરને જોઇને લાગી રહ્યું છે કે પોતાની ફિટનેસ ફ્રીક માતાના ગુણ જેહમાં જોવા મળી રહ્યા છે. ફકત કરીના જ નહીં સૈફ અલી ખાન પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. નોંધનીય છે કે ગયા વર્ષે યોગ દિવસે બેબોએ તેના મોટા દીકરા તૈમૂરના યોગાસનની ઝલક દેખાડી હતી, જેમાં તે તેના પિતા સૈફ સાથે યોગાસનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

International Yoga Day Kareena Kapoor Khan Son Jeh Yoga Photo Saba Pataudi Reaction Got Viral - Entertainment News India - करीना कपूर ने पोस्ट करके डिलीट कर दी जेह की ये फोटो,

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.