Kapil Sharma સાથે મફતનો મસાજ લેવા પહોંચ્યા કૃષ્ણા અભિષેક, પછી જે થયું…

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માના શોમાં આ વખતે કૃષ્ણા અભિષેક જોવા નહીં મળે તે જાણીને કૃષ્ણાના ફેન્સ ખૂબ જ નારાજ છે. કૃષ્ણાનું સપના દીદીવાળું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું હતું, પરંતુ હવે બંનેની જોડી ઓનસ્ક્રીન જોવા નહીં મળે. જોકે, ઓફસ્ક્રીન કેમિસ્ટ્રીના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે, જ્યાં કૃષ્ણા મસાજ આપનારાઓ સાથે વાત કરતો દેખાય છે. આ કોમેડી વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.