પત્ની સાથે છૂટાછેડાની ખુશીમાં પાગલ થયો જોની ડેપ, ભારતીય રેસ્ટોરન્ટમાં મિત્રોને આપી પાર્ટી, બિલ સાંભળીને તમને આવી જશે ચક્કર

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

લગ્નજીવનમાં પત્ની સામે જીત મેળવવી અઘરી હોય છે, પરંતુ જોની ડેપના કિસ્સામાં આ કહેવત ખોટી પડી છે. જોની ડેપ તાજેતરમાં પત્ની એમ્બર હર્ડ સામેનો 15 મિલિયન ડોલરનો છુટાછેડાનો કેસ જીતી ગયો છે. એટલે એમ્બર હર્ડને 15 મિલિયન ડોલર જોની ડેપને ચૂકવવા પડશે.
પત્ની સામે છૂટાછેડાનો કેસ જીતી ગયા બાદ જોની ડેપની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ છે. તેણે પોતાના મિત્રો અને સ્વજનો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. નક્કી કરેલા કામ પ્રમાણે જોની ડેપ તેના મિત્રોને લઈને બર્મિંઘમ ખાતેની ભારતીય રેસ્ટોરંટ વારાણસીમાં ગયો હતો. ભારતીય વ્યંજનોનો આસ્વાદ માળ્યા બા તેણે કોકટેલ ઓર્ડર કરી હતી.  જોની ડેપ અને ,તેમના મિત્રોને ડિનર માટે કોઈ અગવડ ન પડે એટલા માટે હોટલ વહિવટીતંત્ર દ્વારા અન્ય મહેમાનો માટે આખો ડિનર હોલ ખાલી કરાવાયો હતો. ડેપે 49 લાખ રૂપિયા હોટેલનું બિલ ચૂકવ્યું હતું,

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.