જિન્નાત પ્રકરણ : ૧૪

મેટિની

એચ. એન. ગોલીબારની નવલકથા

‘શિવભાઈ!’ હું ઘરેથી હીનાન્ો લેવા માટે નીકળ્યો ત્યારે જ મન્ો ખબર હતી કે હું મોતની ખાઈમાં જ કૂદી રહૃાો છું. ત્ોમ છતાંય હું મારી બહેન હીનાન્ો મેળવવા માગું છું અન્ો હવે કોઈપણ હિસાબ્ો હીનાન્ો લીધા વિના પાછો જવા માગતો નથી
——————-
રાજનની વાત સાંભળીન્ો તંત્રી રાજનન્ો નવાઈભરી નજરે જોઈ રહૃાો. પછી
તંત્રીએ ફોન ઉઠાવીન્ો એક બટન દબાવ્યું. સામેથી કોઈએ ફોન ઉઠાવ્યો એટલે એમણે કહૃાું, ‘શિવચરણ!’ અંદર આવ તો અન્ો એમણે ફોન મૂકી દીધો. બ્ોલ મારીન્ો, પટાવાળાન્ો બોલાવીન્ો એમણે ત્રણ કપ ચા મંગાવી. પટાવાળો બહાર ગયો એ સાથે જ એક લાંબો-ઊંચો-ગોરો યુવાન અંદર
આવ્યો અન્ો રાજનની બાજુની ખુરશીમાં બ્ોઠો.
‘આ શિવચરણ છે!’ અમારું અપરાધના-ક્રાઈમના લેખોનું બધું એ જ સંભાળે છે. તંત્રીએ ઓળખાણ કરાવી ‘અન્ો આ છે રાજન, મુંબઈથી આવે છે.’ કહેતાં એમણે ટૂંકમાં રાજન્ો કહેલી વાત સંભળાવી.
શિવચરણ કંઈક વિચારમાં પડી ગયો અન્ો પછી રાજન તરફ જોતાં પ્ાૂછયું, ‘તો તમારુંં ચોક્કસ માનવું છે કે હીના બાગી ભલ્લાસિંહ પાસ્ો છે?’
‘હા…!’ રાજન્ો છાતી ઠોકીન્ો કહેતો હોય એમ કહૃાું.
‘પણ….બાગી ભલ્લાસિંહ બાગી છે એ વાત સાચી,’ પરંતુ એ ખૂબ જ સીધો છે. એણે અત્યાર સુધી કોઈ સ્ત્રીની ઈજ્જત પર હાથ નાખ્યો નથી. બલકે એ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં એની ધાક્ધો કારણે ગુંડાઓ સીધાદોર થઈ ગયા છે. એની ધાક્ધો કારણે બધી જ જાતના ખરાબ ધંધાઓ બંધ થઈ ગયા છે. વળી ભલ્લાસિંહ ગરીબોન્ો કયારેય લૂંટતો નથી, એણે અત્યાર સુધી જમીનદારોન્ો જ લૂંટયા છે અન્ો એ પ્ૌસા એણે ગરીબોની મદદ માટે પણ વાપર્યા છે. ઘણી ગરીબ છોકરીઓનાં તો એણે લગ્ન પણ કરાવી આપ્યાં છે અન્ો એ જ કારણ છે કે બધા ગામવાળાઓ ભલ્લાન્ો ચાહે છે અન્ો એન્ો પોલીસના હાથમાં પકડાવા નથી દેતા અન્ો એન્ો બચાવે છે. શિવચરણ અટકયો. ‘અન્ો એટલે જ એ વાત મારા દિમાગમાં નથી ઊતરતી કે, તમારી બહેન હીના અત્યારે ભલ્લાસિંહ પાસ્ો છે.’
‘શિવભાઈ!’ તમારી વાત પણ સાચી હોઈ શકે છે, પરંતુ મન્ો ગળા સુધી ખાતરી છે કે હીના ડાકુ ભલ્લાસિંહ પાસ્ો જ છે.’ રાજન્ો કહૃાું. રાજન્ો મનોમન ભગવાનનો પાડ માન્યો કે શિવચરણે એ સવાલ નહોતો પ્ાૂછયો કે હીના ભલ્લાસિંહ પાસ્ો જ છે એવી માહિતી આપી કોણે? અન્ો તો એન્ો જિન્નાતભાઈનું નામ છુપાવીન્ો જવાબ આપવો ભારે પડી જાત.
‘ચાલો આપણે માની લઈએ કે હીના બાગી ભલ્લાસિંહ પાસ્ો જ છે, પરંતુ તમે સમજો છો એટલું બાગી ભલ્લાસિંહ પાસ્ો જવું સહેલું નથી.’ શિવચરણે કહૃાું.
‘શિવભાઈ!’ હું ઘરેથી હીનાન્ો લેવા માટે નીકળ્યો ત્યારે જ મન્ો ખબર હતી કે હું મોતની ખાઈમાં જ કૂદી રહૃાો છું. ત્ોમ છતાંય હું મારી બહેન હીનાન્ો મેળવવા માગું છું અન્ો હવે કોઈપણ હિસાબ્ો હીનાન્ો લીધા વિના પાછો જવા માગતો નથી.
પટાવાળો ચા લઈન્ો આવ્યો. ત્રણેયની સામે એણે ચાના કપ મૂકયા અન્ો દરવાજો ખોલીન્ો, કૅબિનની બહાર નીકળીન્ો પાછો કૅબિનનો દરવાજો બંધ કરી દીધો.
ત્રણેએ ચા પી લીધા પછી શિવચરણે દીવાલ પર લાગ્ોલો ભારતનો નકશો ઉતાર્યો અન્ો ટેબલ પર પાથર્યો અન્ો રાજસ્થાન, મધ્યપ્રદેશ અન્ો ઉત્તરપ્રદેશની હદ પાસ્ો, યમુના નદી અન્ો ચંબલ નદી વચ્ચે આવેલા ‘બાહ’ ગામ પર આંગળી મૂકતાં કહૃાું,
‘આ બાહ ગામ છે. આ ગામ માંડ દોઢસો મકાનોનું છે. આ મકાનો પણ રોડ પર જ આવેલા છે. બાહની અંદરની કોતરોમાં અત્યાર સુધી બાગી ભલ્લાસિંહ રહેતો હતો, પરંતુ ગઈ કાલે જ પોલીસ સાથે ટક્કર થતાં એ દોઢ કિલોમીટર જેટલો લાંબો ચંબલ નદી પરનો પુલ ઓળંગીન્ો હદમાં મુરેનામાં આવી ગયો છે.’
‘તો અત્યારે ભલ્લાસિંહ મુરેનામાં મળી શકેન્ો?’ રાજન્ો પ્ાૂછયું.
‘ના….’ શિવચરણ હસ્યો, ‘તમે જે સહેલાઈથી પ્ાૂછયું એટલો સહેલાઈથી ભલ્લાસિંહ તમન્ો નહીં મળી શકે.’ આખોય મુરેના જિલ્લોે કોતરો, ઝાડી-ઝાંખરાઓથી ભરાયેલો છે. ત્યાં જવામાં પહેલું જોખમ તો એ જ છે કે કોઈપણ ઝાડી-ઝાંખરામાંથી ગોળી આવીન્ો તમન્ો વીંધી શકે છે.
‘તો…!’ ઘોડાગાડીવાળા ચાચા અન્ો શિવચરણની વાતો સાંભળ્યા પછી રાજનન્ો ખ્યાલ આવ્યો કે પોત્ો હીનાન્ો મેળવવાનું જેટલું સહેલું સમજતો હતો એટલું એ સહેલું નહોતું.
‘તમારે કોઈ એવા માણસન્ો પકડવો પડશે જે કોતરોથી સારી રીત્ો પરિચિત હોય અન્ો કોઈ બાગીન્ો પણ ઓળખતો હોય. એની મારફત જ તમે બાગી ભલ્લાસિંહ સુધી પહોંચી શકો.’
‘એવો કોઈ માણસ તમારા ધ્યાનમાં ખરો?’ રાજન્ો પ્ાૂછયું.
‘ના….!’ પછી શિવચરણ કંઈ વિચારમાં પડી ગયો. પછી નકશામાં મુરેના પાસ્ોના જોરા નામના ગામ પર આંગળી મૂકતાં કહૃાું, ‘અહીંથી કદાચ તમન્ો કોઈ માણસ મળી જાય.’
‘એટલે એ માણસન્ો મારે કઈ રીત્ો શોધવો?’ રાજનન્ો સમજાયું નહીં કે, પોત્ો જોરા નામના ગામમાંથી એવા માણસન્ો કઈ રીત્ો શોધવો.
‘એ કામ આમ જોવા જઈએ તો ખૂબ જ સહેલું છે અન્ો આમ જોવા જઈએ તો ખૂબ જ જોખમી અન્ો મુશ્કેલ છે.’ શિવચરણે કંઈક વિચારતાં કહૃાું.
‘એટલે?’ હું કંઈ સમજ્યો નહીં? રાજનન્ો શિવચરણની ડબલ વાત સમજાઈ નહીં.
‘હું સમજાવું.’ આ જે જોરા ગામ છે ન્ો, એના એક ખૂણા પર સર્વોદય આશ્રમ છે. આ આશ્રમમાં ઘણા-બધા બાગીઓ રહે છે.
‘એટલે…ખુલ્લમ-ખુલ્લા પોલીસથી કે કોઈનાથી ડર્યા વિના ડાકુઓ રહે છે. રાજનન્ો શિવચરણની આ વાત સાંભળીન્ો નવાઈ લાગી.’
‘હા….!’ આ બાગીઓ હવે બાગીઓ રહૃાા નથી. ૧૯૬રમાં જયપ્રકાશ નારાયણે કુલ ત્રણસો પાંસઠ બાગીઓન્ો જોરા ગામના આ સર્વોદય આશ્રમમાં આત્મસમર્પણ કરાવ્યું હતું. એમાંથી અમુક બાગીઓ પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-બાળકો પાસ્ો ચાલ્યા ગયા તો કેટલાક બાગીઓએ નવેસરથી ઘર વસાવ્યું અન્ો લગભગ સિત્તેર જેટલા બાગીઓ હજુ પણ આશ્રમમાં રહે છે. અત્યારે ત્ોઓ ખેતી કરે છે અન્ો શાંતિથી જીવન વિતાવે છે.
‘પણ જો હવે એ ડાકુ રહૃાાં નથી તો એમન્ો મળવાથી શું થાય?’ રાજન્ો પ્ાૂછયું.
‘આ આશ્રમના બાગીઓની મુલાકાત અવાર-નવાર ચંબલના બાગીઓ સાથે થતી રહે છે. અન્ો એટલે આશ્રમના બાગીઓમાંથી કોઈ બાગીન્ો ખબર હોય કે બાહમાંથી મુરેનાની કોતરોમાં ભાગી આવેલો ન્ો કોતરોમાં અલોપ થઈ ગયેલો બાગી ભલ્લાસિંહ અત્યારે કયાં છે?
‘તમે ડાકુઓ વિશે આવા સમાચાર છાપો છો, તો તમારો કોઈ એવો માણસ નથી જે ડાકુ ભલ્લાસિંહ સુધી મળેલો હોય?’ રાજન્ો પ્ાૂછયું.
‘ના….અમન્ો પોલીસ પાસ્ોથી જ માહિતીઓ મળે છે. કયારેક બાગીઓ પોત્ો જ પત્ર લખીન્ો અમારા સુધી સમાચાર પહોંચાડે છે.’ શિવચરણે કહૃાું.
‘ભલે…!’ રાજન્ો કહૃાું, ‘તમારો ખૂબ-ખૂબ આભાર. હું અત્યારે જ જોરા જવા માટે નીકળી જાઉં છું.
‘ના….!’ શિવચરણે ઘડિયાળમાં જોતાં કહૃાું, ‘અત્યારે લગભગ સાડા-સાત વાગવા આવ્યા છે. આવા સમયે જોરા જવા જેવું નથી. કાલ સવારે વહેલા તમે બસમાં જોરા જવા નીકળી જજો. ચારેક કલાકમાં તો તમે ત્યાં પહોંચી જશો.’
‘ભલે…!’ રાજન્ો ઊભા થતાં કહૃાું,
‘હું ફરીવાર આપનો આભાર માનું છું.
જો તમે મન્ો આવું માર્ગદર્શન ન આપ્યું
હોત તો કદાચ હું મુરેનાનાં કોતરોમાં ભલ્લાસિંહ ન્ો શોધતાં-શોધતાં જ ખતમ
થઈ જાત.
‘આભાર માનવાની કંઈ જ જરૂર નથી.’ તંત્રીએ ઊભા થતાં અન્ો રાજન સાથે હાથ મિલાવતાં કહૃાું, ‘આ તો અમારી ફરજ હતી. આ સિવાય પણ તમારે કંઈ કામકાજ હોય તો કહો.’
‘ખાલી હવે મન્ો આજ રાત સ્ાૂવા
માટે કોઈ સારા ગ્ોસ્ટહાઉસનું એડ્રેસ આપોન્ો!’ રાજન્ો બ્ૉગ ડાબા હાથમાં ઉપાડતાં કહૃાું.
‘તમે અત્યારે કયાં ગ્ોસ્ટહાઉસ માટે રખડશો?’ તંત્રીએ કહૃાું, ‘તમે કામ કરો, પ્રેસના ગ્ોસ્ટ હાઉસમાં જ રાત રોકાઈ જાવ અન્ો સવારે તમન્ો શિવચરણ જોરાની બસમાં બ્ોસાડી જશે.’
‘તમે કયાં તકલીફ….?’ રાજન્ો આગળ બોલવા જ જતો હતો ત્યાં જ શિવચરણે એન્ો અટકાવતાં કહૃાું, ‘તકલીફનો આમાં સવાલ નથી. તકલીફમાં તો અત્યારે તમારી બહેન હીના છે. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમારી બહેન સહીસલામત તમારી સાથે મુંબઈ પાછી ફરે.’
રાજન ગળગળો થઈ ગયો. પરાયા શહેરમાં આ તંત્રી અન્ો શિવચરણ પોતાના માટે જાણે ફરિશ્તો બનીન્ો આવ્યા હતા. ‘હું તમારો આભાર…!’
‘ફરી અહેસાનની વાત કરી?’ ચાલો,
હું તમન્ો આપણા ગ્ોસ્ટહાઉસમાં મૂકી દઉં. કહેતાં એણે રાજનનો બગલથેલો ઉપાડી લીધો.
‘આભાર!’ કહેતાં તંત્રી સાથે હાથ મિલાવીન્ો રાજન શિવચરણ પાછળ આગળ વધ્યો.
ગ્ોસ્ટહાઉસ સરસ હતું. રૂમ મોટો અન્ો સ્વચ્છ હતો. રાજન શિવચરણ સાથે જ બહાર હૉટલમાં જમી આવ્યો. શિવચરણનો સ્વભાવ ખૂબ જ સરસ હતો. શિવચરણે પહેલાં તો રાજનન્ો પોતાના ઘરે જમવા આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો, પરંતુ રાજન્ો હોટલનો જ આગ્રહ રાખ્યો અન્ો રાજન્ો જબરજસ્તી જમવાના પ્ૌસા
ચૂકવ્યા. રાજન્ો શિવચરણન્ો પોતાના ઘરનું સરનામું આપ્યું અન્ો મુંબઈ આવવા
માટેનો વાયદો પણ લીધો. શિવચરણે પણ પોતાનું એડ્રેસ આપ્યું અન્ો હીનાન્ો લઈન્ો વળતી વખત્ો, અચૂક પોતાના ઘરે આવવા માટે કહૃાું.
લગભગ રાતના દસ વાગ્યે શિવચરણ સવારે સાત વાગ્યે રાજનન્ો ત્ૌયાર રહેવાનું કહીન્ો ગયો.
રાજન પલંગ પર આડો પડયો. એ
સાથે જ એની નજર સામે નીમુનો
ચહેરો તરવરી ઊઠયો. નીમુ અત્યારે શું કરતી હશે?’
મુંબઈમાં નીમુ અત્યારે પરિમલની બા સાથે પોતાના ફલેટમાં જ બ્ોઠી-બ્ોઠી વાતો કરી રહી હતી.
ગઈકાલે રાજનન્ો સ્ટેશન પર મૂકીન્ો ઝુબ્ોર સીધી જ કાર પરિમલન્ો ત્યાં લઈ ગયો હતો. પરિમલનાં બા ત્ૌયાર જ બ્ોઠા હતાં. પરિમલનાં બા પોતાન્ો ત્યાં રહેવા માટે આવવાનાં હતાં એ વાત જાણીન્ો નીમુ ખૂબ જ ખુશ થઈ ઊઠી હતી. પમ્મી અન્ો પાયલ પણ ઝૂમી ઊઠયાં હતાં.
આજે પરિમલ લગભગ નવ વાગ્યે જ જમીન્ો ઘરે ચાલ્યો ગયો હતો. નીમુએ એન્ો અહીં જ સ્ાૂઈ જવા માટે કહૃાું હતું પરંતુ એ માન્યો નહોતો.
પમ્મી અન્ો પાયલ પરિમલનાં બાના ખોળામાં સ્ાૂતાં હતાં, અન્ો નીમુ એમની સાથે વાતચીત કરી રહી હતી.
લગભગ અગિયાર વાગ્યે પરિમલનાં બા સ્ાૂઈ ગયાં. નીમુ પણ પોતાના પલંગ પર આવીન્ો સ્ાૂતી. એની નજર સામે રાજનનો ચહેરો તરવરવા લાગ્યો. મોડી રાત્રે માંડ-માંડ એન્ો ઊંઘ આવી. ઊંઘમાં પણ એન્ો રાજન દેખાતો રહૃાો.
ગ્વાલિયરમાં રાત્રે નીમુના વિચારોમાં ખોવાયેલા રાજનન્ો પણ મોડી રાત્રે ઊંઘ આવી હતી. સવારે સાત વાગ્યે શિવચરણે દરવાજો ખટખટાવ્યો ત્યારે જ એની આંખ ઊઘડી.
ઝટપટ એ ત્ૌયાર થઈ ગયો અન્ો હૉટલમાં ઝટપટ નાસ્તો કરીન્ો એ શિવચરણ સાથે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો. અહીંથી વધુ પડતી પ્રાઈવેટ મીની બસો જ ઊપડતી હતી. શિવચરણે રાજનન્ો જોરાની બસમાં બ્ોસાડયો.
બસ ઊપડી. શિવચરણે હાથ હલાવીન્ો રાજનન્ો વિદાય આપી.
બસ ગ્વાલિયરથી જોરા ગામ તરફ આગળ વધી.
બસ જેમ-જેમ આગળ વધવા લાગી ત્ોમ-ત્ોમ બન્ન્ો તરફ કોતરોની હારમાળાઓ શરૂ થઈ. કોતરો અત્યારે દિવસના અજવાળામાં પણ ભયાનક ન્ો ભયંકર ભાસતી હતી.
રાજન્ો વિચાર્યું કે જો આ કોતરો જ આવી ભયાનક ન્ો ભયંકર છે તો એ કોતરોમાં જ જન્મી-મોટી થઈ અન્ો કોતરોમાં રહીન્ો અન્ોક લૂંટો અન્ો ખૂન કરનાર ડાકુઓ કેવા હશે? શું પોત્ો સર્વોદય આશ્રમના એ ડાકુઓ વચ્ચે પહોંચીન્ો પાછો સહીસલામત બહાર નીકળી શકશે ખરો?
એ વાત સાચી કે સર્વોદય આશ્રમના બાગીઓએ આત્મસમર્પણ કરી દીધું છે ન્ો હવે એ કોતરોમાં રખડતા ડાકુઓ જેવા નથી રહૃાા, ત્ોમ છતાંય જંગલમાં રહેતો સિંહ, પાંજરામાં પુરાયા પછી પણ કયાં ઓછો ખતરનાક ન્ો ખૂનખાર થાય છે. શું એવી જ રીત્ો કોતરોના આ ડાકુઓ, આશ્રમમાં રહેવા છતાંય શું પહેલાં જેવા જ તો ડાકુઓ નહીં હોય ન્ો! અન્ો તો પછી પોત્ો ત્યાંથી સહીસલામત બહાર નીકળી શકશે ખરો? પોત્ો ડાકુ ભલ્લાસિંહ અન્ો હીના સુધી પહોંચી શકશે ખરો?
એક આંચકા સાથે બસ ઊભી રહી. રાજન હાથમાં બ્ૉગ અન્ો થેલી પકડતાં ઊભો થયો. બસમાં એના પોતાના સિવાય ફકત એક જ આદમી હતો. બાકીના મુસાફરો અહીં, જોરા આવતાં પહેલાં જ, રસ્તામાં આવેલાં બીજાં ગામોમાં ઊતરી ગયાં હતાં.
રાજન પ્ોલા આદમીની પાછળ નીચે ઊતર્યો. અહીં બસ સ્ટેન્ડ જેવું કંઈ હતું જ નહીં. ફકત થાંભલા પર એક પતરું લગાવવામાં આવ્યું હતું અન્ો એની પર ધોળા અક્ષરોમાં જોરા નામ લખવામાં આવ્યું હતું.
બસ હવે અહીંથી કલાક પછી ઉપડવાની હતી એટલે ક્ધડકટરે નીચે ઊતરવાની તસ્દી લીધી વિના જ સીટ પર લંબાવ્યું. ડ્રાઈવર પણ પાછળ આવીન્ો, ક્ધડકટરની સામેની સીટ પર આવીન્ો બ્ોસી ચૂકયો હતો.
રાજન્ો બસ તરફથી નજર ફેરવીન્ો પ્ોલા બસમાંથી ઊતરેલા આદમી તરફ જોયું. એ આદમી તો ખાસ્સો દૂર પહોંચી ચૂકયો હતો. ‘ઓ ભાઈસાબ!’ રાજનના મોઢામાંથી બ્ાૂમ નીકળી એ સાથે જ આગળ વધી રહેલા પ્ોલા આદમીએ ત્યાં જ રોકાઈન્ો, પાછળ ફરીન્ો રાજન તરફ જોયું. રાજન ઝડપી ચાલે એ આદમીના ચહેરા પર નજર જમાવેલી રાખીન્ો એ તરફ આગળ વધ્યો.
એ આદમીનો ચહેરો કાળો અન્ો કરડો હતો અન્ો કદાચ આ રીત્ો રાજન્ો એન્ો બ્ાૂમ પાડીન્ો રોકયો હતો એટલે એનો ચહેરો વધુ કરડો બન્યો હતો. એના ચહેરા પરની મૂછ એ આદમીન્ો વધુ કરડો બનાવતી હતી.
રાજન એ આદમીની બરાબર સામે આવીન્ો ઊભો રહૃાો. બ્ૉગન્ો જમીન પર અન્ો થેલીન્ો બ્ૉગ પર મૂકતાં એણે પ્ોલા આદમી સામે જોયું. પ્ોલા આદમીની આંખોમાં ‘શું છે?’ એવા સવાલ સાથે ઉતાવળ પણ હતી.
‘આ….સર્વોદય આશ્રમ કયાં આવ્યો?’ રાજન્ો પ્ાૂછયું એ સાથે જ પ્ોલા આદમીની આંખો થોડીક પહોળી થઈ-એના કપાળે કરચલીઓ પડી અન્ો એટલે એનો ચહેરો જાણે વધુ કરડો બન્યો, ‘ત્યાં તમારે શું કામ છે? કોનું કામ છે?’ પ્ોલા આદમીએ પ્ાૂછયું.
રાજનન્ો એ આદમીના આ સવાલો ગમ્યા નહીં. આ આદમીન્ો વળી કયાં એકડે એકથી વાત કરવી?’
પ્ોલા આદમીએ રાજનના ચહેરા પર આવેલા આ ભાવ જાણે વાંચ્યા. એણે પોતાની પહોળી થયેલી આંખો ભેગી કરી. ‘તમે અહીંના આ મધ્યપ્રદેશના નથી લાગતા!’
‘હા…!’ રાજન્ો કહૃાું, ‘હું મુંબઈથી આવું છું.’
‘મેં એટલે જ તમન્ો સર્વોદય આશ્રમમાં તમારે શું કામ છે? અન્ો કોનું કામ છે?’ એ પ્ાૂછયું. એ આદમી અટકયો, ‘ખેર!’ તમારે હવે આ સવાલનો જવાબ આપવાની જરૂર નથી. હા…! હું તમારા સવાલનો જવાબ આપી દઉં. આ જે કેડી જાય છે ન્ો… એ આદમીએ ડાબી તરફ આંગળી ચીંધી. ‘એ સીધી જ સર્વોદય આશ્રમ સુધી જાય છે. ચાલીન્ો ત્યાં પહોંચતાં તમન્ો પંદરેક મિનિટ થશે.’
‘ભલે…આભાર…!’ કહેતાં રાજન્ો ડાબા હાથમાં થેલી અન્ો જમણા હાથમાં બ્ૉગ ઉઠાવી.
‘તમે ત્યાં ગમે ત્ો કામ માટે જતા હો, પરંતુ હું તમન્ો ચેતવી દઉં કે ત્યાં આત્મસમર્પણ કરી ચૂકેલા બાગીઓ રહે છે અન્ો એટલે સંભાળજો.’ પ્ોલા આદમીએ કહૃાું.
‘આભાર….!’ કહેતાં એક મીઠું સ્મિત આપીન્ો રાજન કેડી તરફ આગળ વધ્યો. એનું મન ડાકુ ભલ્લાસિંહ પાસ્ો પહોંચવા આતુર હતું.
* * *
પછી….પછી શું થયું…? રાજન ડાકુ ભલ્લાસિંહ પાસ્ો પહોંચ્યો…? એ ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી પોતાની બહેન હીનાન્ો મેળવવામાં સફળ થયો…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
——————
એ સાથે જ પ્ોલા આદમીની આંખો થોડીક પહોળી થઈ-એના કપાળે કરચલીઓ પડી અન્ો
એટલે એનો ચહેરો જાણે વધુ કરડો
બન્યો, ‘ત્યાં તમારે શું કામ છે?
કોનું કામ છે?’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.