જિન્નાત

ઇન્ટરવલ

પ્રકરણ : ૭

‘હું જિન્નાત છું. મેં તન્ો અહીંથી નીચે ફેંક્યો, આટલે ઊંચેથી તું જમીન પર પછડાયો, ઉપરાંત તારી ઉપર ટ્રકનાં પ્ૌડાં ફરી વળ્યાં ત્ો છતાંય તું જીવતો રહૃાો અન્ો અત્યારે તું મારી સામે બ્ોઠો છે, શું તું હવે તો માન્ો છે ન્ો કે હું જિન્નાત છું?’
—-
પણ….પણ…તમન્ો મારું કામ કરવાની એટલી તો શું પડી હતી કે તમે મન્ો સામેથી બોલાવ્યો અન્ો હવે મારે જે કંઈ પણ કામ હોય
એ કરવા માટે તમે સામેથી
ત્ૌયાર છો?

રાજન આટલી ઊંચાઈએથી પડયો હતો અન્ો એના ઉપરથી ટ્રક ફરી વળી હતી
ત્ોમ છતાં એ જીવતો હતો એ ચમત્કાર જ કહેવાય ન્ો!
એનો મતલબ એ કે, પોતાન્ો ઉપરથી ફેંકનાર જિન્નાત જ છે.
પરંતુ એ જિન્નાત્ો પોતાન્ો શા માટે સત્યાવીસમા માળેથી ફેંકયો…? ? ?
આનો જવાબ મેળવવા જિન્નાતન્ો મળવા આકાશગંગા બિર્લ્ડિંગ તરફ રાજન્ો પહેલો પગ આગળ વધાર્યો ત્યાં જ… ‘ભાઈ…!’ એની બાજુમાં આવીન્ો ઊભેલા પ્ોલા માણસ્ો કહૃાું. રાજન્ો આગળ વધતાં પગન્ો પાછો પોતાની પહેલાંની જગ્યા પર મૂકયો અન્ો બાજુમાં ઊભેલા માણસ તરફ ફરી, સવાલભરી નજરે જોયું.
‘તમે…તમે…’ આકાશગંગા બિલ્ડિંગના સહુથી ઉપરના માળ પરથી નીચે પડયાન્ો ??
રાજન કંઈ બોલ્યો નહીં. એના ચહેરા પર થોડીક મુસ્કુરાહટ આવી.
‘તો…પછી તમે કઈ રીત્ો બચી ગયા…?!?’ પ્ોલા માણસ્ો રાજનન્ો પ્ાૂછયું.
‘જિન્નાતના કારણે…!’ રાજનના હોઠે આવી ગયેલા શબ્દોન્ો એણે પાછા પ્ોટમાં ધકેલ્યા અન્ો કહૃાું, ‘કુદરતની કરામતથી…!’
‘હા…!’ કુદરતની કરામતથી જ આટલે ઊંચેથી પડેલો માણસ બચી શકે. પ્ોલો માણસ હસ્યો, ‘ગમે ત્ોમ! તમન્ો નવી જિંદગી મુબારક! કહેતાં એણે રાજન તરફ હાથ લંબાવ્યો. રાજન્ો પણ હાથ લંબાવીન્ો એની સાથે હાથ મિલાવ્યો.
ઘડિયાળમાં જોઈન્ો, જાણે મોડું થઈ ગયું હોય એમ, ‘ચાલો…ઊપડું!’ કહેતાં એ માણસ આગળ વધી ગયો.
રાજન પણ આકાશગંગા બિલ્ડિંગ તરફ આગળ વધ્યો. આકાશગંગા બિલ્ડિંગનો મુખ્ય દરવાજો બીજી તરફ પડતો હતો.
સડક ઓળંગીન્ો, ફરીન્ો એ આકાશગંગા બિલ્ડિંગનાં પગથિયાં પાસ્ો પહોંચ્યો.
પગથિયાં પાસ્ો ચોકીદાર ઊભો હતો. રાજન ચોકીદાર પાસ્ોથી પસાર થઈન્ો લિફટ પાસ્ો આવ્યો અન્ો ખુલ્લી લિફટમાં ઘૂસ્યો.
રાજન પોતાની પાસ્ોથી જ પસાર થઈ ગયો પછી ચોકીદારન્ો ખ્યાલ આવ્યો કે, પોતાન્ો ‘આ બિલ્ડિંગ સાડત્રીસ માળની છે?’ એમ પ્ાૂછનાર એ આદમીન્ો પોત્ો ઉપર જતો જોયા પછી અહીંથી બહાર જતો જોયો નહોતો, તો પછી અત્યારે એ બહારથી કઈ રીત્ો આવ્યો?
રાજન્ો સત્યાવીસમા માળનું બટન દબાવ્યું એ સાથે જ સુઉઉઉઉઉ…કરતી લિફટ ઉપરની તરફ દોડી.
‘કદાચ એ માણસ અહીંથી બહાર ગયો હશે, પરંતુ પોતાનું ધ્યાન નહીં હોય.’ એવા વિચાર સાથે ચોકીદાર ટટ્ટાર થયો અન્ો પોતાનું ધ્યાન પોતાના કામ તરફ વધુ ખેંચ્યું.
લિફટ ઉપરના માળે આવીન્ો ઊભી રહી અન્ો એ સાથે જ દરવાજો ખૂલ્યો.
રાજન્ો સામે દીવાલ પર જોયું. ત્યાં સાડત્રીસ નંબર લખાયેલો હતો. એ લિફટની બહાર નીકળ્યો અન્ો જમણી તરફ આગળ વધ્યો. જમણી તરફના સફેદ દરવાજાન્ો ધક્કો મારી, એ અંદર આવ્યો એ સાથે જ એના નાકમાં પ્ોલી અનોખી સુગંધ ઘૂસી. સાથે જ બાજુના કમરાનો દરવાજો ખોલીન્ો એ સંત આ કમરામાં આવ્યા. ‘આવ રાજન…! બ્ોસ આ ખુરશી પર…!’ કહેતાં એ સંત ખુરશી પર બ્ોઠા. રાજન એમની સામેની ખુરશી પાસ્ો આવીન્ો એની પર બ્ોસતાં અચકાયો.
‘બ્ોસ….બ્ોસ…રાજન…!’ સંત્ો કહૃાું એટલે રાજન બ્ોઠો.
‘રાજન…! મેં તન્ો અહીંથી ઉપરથી શા માટે ફેંકી દીધો એ તન્ો ખબર છે?’ સંત્ો પ્ાૂછયું.
રાજન ચૂપ રહૃાો.
‘એટલા માટે કે હું તારી સામે એ ચોક્કસ કરવા માગતો હતો કે હું જિન્નાત છું. મેં તન્ો અહીંથી નીચે ફેંકયો, આટલે ઊંચેથી તું જમીન પર પછડાયો, ઉપરાંત તારી ઉપર ટ્રકનાં પ્ૌડાં ફરી વળ્યાં ત્ો છતાંય તું જીવતો રહૃાો અન્ો અત્યારે તું મારી સામે બ્ોઠો છે, શું તું હવે તો માન્ો છે ન્ો કે હું જિન્નાત છું ?’
‘હા…!’ રાજન બોલ્યો, ‘હવે હું માનું છું કે, તમે જિન્નાત છો, પરંતુ શું હું તમન્ો એ પ્ાૂછી શકું કે, તમે મન્ો અહીં શા માટે મળવા બોલાવ્યો છે ?
‘તારા જ ભલા માટે મેં તન્ો અહીં બોલાવ્યો છે. તારે હવે કોઈ જ જાતની ફિકર-ચિંતા કરવી નહીં. તારે જે કંઈ પણ કામ હોય એ મન્ો કહેવું.’ જિન્નાત્ો કહૃાું.
‘પણ….પણ…તમન્ો મારું કામ કરવાની એટલી તો શું પડી હતી કે, તમે મન્ો સામેથી બોલાવ્યો અન્ો હવે મારે જે કંઈપણ કામ હોય એ કરવા માટે તમે સામેથી ત્ૌયાર છો?’
જિન્નાત હસ્યો. ઊભો થયો. રાજનની આંખોમાં આંખો પરોવતાં બોલ્યો, ‘અમારી જમાત ખૂબ જ ભોળી હોય છે. અમન્ો જે માણસ ગમી જાય એનું કામ હોંશે-હોંશે કરીએ છીએ.’
‘પણ….પણ….મેં એવું કયું કામ કર્યું છે જેનાથી હું તમન્ો ગમી ગયો છું ?’ રાજન્ો પ્ાૂછયું. રાજન હજુ પણ આ જિન્નાતનું ચક્કર સમજી શકયો નહોતો. એના મગજમાં એ વાત બ્ોસતી નહોતી કે જિન્નાત શા માટે પોતાન્ો સામેથી બોલાવીન્ો, પોતાની મદદ કરવા માટે ત્ૌયાર ન્ો તત્પર થાય…શા માટે…? ?
‘ગઈકાલે રાત્રે હું નરીમાન પોઈન્ટ પર ફરવા નીકળ્યો હતો. જિન્નાત્ો કહૃાું,’ ‘એમાં મેં તન્ો બંધ સ્કૂટર પાસ્ો પલળતો ઊભેલો જોયો. મન્ો તારો માસ્ાૂમ ન્ો સુંદર ચહેરો ખૂબ જ ગમ્યો. એટલે હું તારી પાસ્ો આવ્યો અન્ો તારું સ્કૂટર ચાલુ કરી આપ્યું. જોકે, તું જાણતો નહોતો કે, મેં જ સ્કૂટર ચાલુ કર્યું છે. ત્ોમ છતાંય ત્ોં મન્ો ખિસ્સામાંથી રૂપિયા-રૂપિયાના બ્ો સિક્કા કાઢીન્ો આપ્યા. મન્ો તારી આ દિલેરી પણ ખૂબ જ ગમી. એક તો મન્ો તારો ચહેરો ગમ્યો હતો, ઉપરથી મન્ો તારી આ દિલેરી પણ ગમી. એટલે મેં મનોમન તન્ો મદદ કરવાનું નક્કી કરી લીધું અન્ો તન્ો ચિઠ્ઠી લખી.’
‘પણ…પણ…તમે તો સ્કૂટર અન્ો મારી બ્ૉગથી લગભગ ત્રણેક ફૂટ દૂર ઊભા હતા, તો પછી તમે પ્ોલી લીલી ચિઠ્ઠી કઈ રીત્ો બ્રીફકેસની અંદર મૂકી?’ રાજન્ો ઊભા થતાં સવાલ પ્ાૂછયો.
રાજનનો આ સવાલ સાંભળીન્ો જિન્નાત ખડખડાટ હસવા લાગ્યો. ‘રાજન ! તું ઘણો જ ભોળો છે. અરે ! જો હું તન્ો આટલે ઊંચેથી જમીન પર ફેંકીન્ો, તારો વાળ પણ વાંકો ન થાય એ રીત્ો બચાવું શકું, તો પછી તું સ્કૂટર પર વરસાદમાં ઘર તરફ જતો હોય તો એક નાનકડી ચિઠ્ઠી તારી બ્રીફકેસમાં ન પધરાવી શકું?’
રાજનન્ો જિન્નાતનો જવાબ સાંભળીન્ો પોતાના સવાલ પર જ હસવું આવી ગયું. ‘હા…જિન્નાતની વાત સાચી હતી. પોતાન્ો સત્યાવીસ કે સાડત્રીસમા માળ પરથી નીચે જમીન પર ફેંકીન્ો, ટ્રકના પ્ૌડાં નીચે ચગદાવીન્ો, વાળ પણ વાંકો ન થાય એ રીત્ો બચાવવાનો ચમત્કાર બતાવીન્ો જિન્નાત્ો બતાવી દીધું હતું કે એના માટે કોઈપણ કામ કરવું એ અશકય નથી, બલકે ડાબા હાથનો ખેલ છે.’
‘રાજન…! હવે હું તારી સાથે છું. તું મન્ો તારો ભાઈ સમજજે અન્ો તારે જે કંઈ પણ કામ હોય એ સહેજ પણ અચકાયા-ખચકાયા વિના કહેજે.’
‘જિન્નાતભાઈ ! મારે એવું કંઈ જ કામ નથી. હું, મારી પત્ની નીમુ અન્ો બ્ો બાળકો પમ્મી અન્ો પાયલ સાથે ખુશ ન્ો સુખી છું.’
‘હા…મન્ો ખબર છે, પરંતુ ત્ોમ છતાંય તારે પ્ૌસાની કે બીજી કોઈ જાતની તકલીફ હોય તો મન્ો જરૂર કહેજે. હું એવું ચક્કર ચલાવીશ કે ત્ોં માગ્ોલી વસ્તુ તારી પાસ્ો હાજર થઈ જશે.’
‘ભલે…હું કહીશ… પરંતુ તમન્ો ખોટી તકલીફ…’
‘ના, રાજન…આમાં તકલીફનો સવાલ નથી. તું, તારો સ્વભાવ મન્ો ખૂબ જ ગમી ગયો છે. મેં તન્ો મારો નાનો ભાઈ બનાવ્યો છે, અન્ો અમે લોકો, અમન્ો જે પસંદ પડી જાય એન્ો બધી જ રીત્ો માલામાલ કરી દઈએ છીએ. શરત એ કે, એ અમે કહીએ એમ કરે, અન્ો અમારો માનમરતબો સાચવે. અન્ો હા ! અમન્ો ચોખ્ખાઈ પણ ખૂબ જ પસંદ હોય છે.’
‘ચોખ્ખાઈનો તો હું પણ આગ્રહ રાખું છું,’ જિન્નાતભાઈ ! અન્ો હું તમારો માન-મરતબો પણ જાળવીશ. જોકે, એ વાત અલગ છે કે મારે માલામાલ નથી થવું. હું અત્યારે મારી પાસ્ો જેટલું છે એટલામાં ખુશ છું, અન્ો તમે મન્ો આ રીત્ો પસંદ કર્યો અન્ો મારી મદદ કરવા માટે તમે ત્ૌયાર ન્ો તત્પર છો એ જાણી-જોઈન્ો હું ખૂબ જ ખુશ થયો છું અન્ો આપનો આભારી છું.
‘ના, રાજન…એમાં તારે મારો આભાર માનવાની કોઈ જ જરૂર નથી. મેં તન્ો મારો નાનો ભાઈ બનાવ્યો છે, એટલે હું તારો મોટો ભાઈ થયો અન્ો મોટો ભાઈ નાના ભાઈ માટે કંઈ કરે એમાં નાના ભાઈએ આભાર માનવાની જરૂર નથી. એ તો મોટા ભાઈની ફરજ છે.’
રાજન ગળગળો થઈ ગયો. એન્ો પોતાન્ો કોઈ મોટો ભાઈ નહોતો. ફકત નાની બહેન હીના હતી અન્ો એ હીનાન્ો પણ ગુંડાઓ ઉઠાવી ગયા હતા અન્ો એટલે જિન્નાત પોતાનો મોટો ભાઈ બન્યો છે એ જાણીન્ો એન્ો ખૂબ જ ખુશી થઈ. એની આંખોમાંથી બ્ો આંસુનાં ટીપાં પણ સરી પડયાં. એણે આગળ વધીન્ો જિન્નાતનો જમણો હાથ લઈન્ો ચૂમ્યો. જિન્નાત્ો પોતાનો હાથ રાજનના માથા પર ફેરવ્યો.
‘રાજન ! મારું નામ બાદશાહ છે. તારે મારું જ્યારે પણ કંઈ કામ હોય ત્યારે મન્ો ફોન કરી દેજે, હું હાજર થઈ જઈશ.’
‘ફોન…’ રાજનન્ો નવાઈ લાગી, ‘બાદશાહભાઈ ! શું તમારું ઘર કે ઑફિસ છે ? શું એમાં ફોન છે?’
‘ના.!’ જિન્નાતભાઈ ફરી હસ્યા, ‘એ તો તું કોઈપણ ફોન પરથી મનમાં ‘જિન્નાત બાદશાહ નંબર ૭૭૭ બોલીન્ો સાતસો સિત્યોત્ોર નંબર લગાવીશ તો હું સામેથી તારી સાથે વાત કરીશ.’
‘ખરેખર…!’ હોઠે આવી ગયેલો આ શબ્દ રાજન્ો પાછો પ્ોટમાં ધકેલી દીધો. ‘આ સવાલ પ્ાૂછવા જેવો જ નહોતો. કારણ કે હવે પોત્ો જાણી-જોઈ ચૂકયો હતો કે જિન્નાત ગમે ત્ો કરી શકે છે અન્ો એટલે એ ફોનમાં ૭૭૭ નંબર જોડતાં સામેથી વાત પણ કરી શકે.’
‘ભલે..!’ રાજન્ો કહૃાું, ‘કંઈ કામકાજ હશે તો હું જરૂરથી તમન્ો ફોન કરીશ, બાદશાહ !
‘તો હું ખૂબ જ ખુશ થઈશ.’ જિન્નાત્ો કહૃાું.
‘સારું…! હવે હું જાઉં…?’ રાજન્ો પ્ાૂછયું.
‘હા…!’ જિન્નાત્ો કહૃાું.
રાજન પાછો ફર્યો અન્ો મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો. મુખ્ય દરવાજા પાસ્ો પહોંચીન્ો એણે દરવાજો ખોલ્યો, એ બહાર નીકળ્યો અન્ો ફરીથી એણે પાછા ફરીન્ો જિન્નાત સામે જોયું.
‘રાજન…!’ અચકાયા વિના મન્ો કામ કહેજે હોં…! જિન્નાત્ો કહૃાું.
‘સારું….!’ રાજન્ો કહૃાું અન્ો ફરીન્ો એ લિફટ તરફ આગળ વધ્યો.
દરવાજો બંધ થયો. એ સાથે જ જિન્નાતના ચહેરા પર મીઠું હાસ્ય ફરકવા લાગ્યું.
લિફટ પાસ્ો પહોંચીન્ો રાજન લિફટની અંદર આવ્યો અન્ો લિફટનું નીચેનું છેલ્લું બટન દબાવ્યું. એ સાથે લિફટ સડસડાટ કરતી નીચે ઊતરવા લાગી.
નીચે આવીન્ો લિફટ ઊભી રહી. દરવાજો ખુલ્યો. રાજન લિફટની બહાર નીકળ્યો અન્ો આકાશગંગા બિલ્ડિંગનાં મુખ્ય પગથિયાં તરફ આગળ વધ્યો.
પગથિયાં પાસ્ો ચોકીદાર ઊભો હતો. રાજનન્ો બહારની તરફ આવતો જોઈન્ો ચોકીદારના ચહેરા પર થોડુંક હાસ્ય આવ્યું. રાજન બરાબર ચોકીદાર પાસ્ો પહોંચ્યો એટલે ચોકીદારે મશ્કરીભર્યા અવાજે રાજનન્ો પ્ાૂછયું, ‘સાહેબ!’ સાડત્રીસમા માળે જઈ આવ્યા…?
‘હા..!’ કહેતાં રાજન હસ્યો, અન્ો ત્યાં વધુ રોકાયા વિના આગળ વધી ગયો.
રાજન હસ્યો એ જોઈન્ો ચોકીદાર ખસિયાણો પડી ગયો. રાજન્ો જે રીત્ો ‘હા પાડી હતી એ સાંભળીન્ો તો આ બિલ્ડિંગમાં લગભગ દસ વરસથી કામ કરતા ન્ો બિલ્ડિંગના ખૂણેખૂણાન્ો ઓળખતા ચોકીદારના મનમાં પણ શંકા જાગી. ‘કયાંક આ બિર્લ્ડિંગ સાડત્રીસ માળનું તો નથીન્ો ?’
રાજન સડક પર આવ્યો અન્ો સડક પરથી પાણીના રેલાની જેમ સડસડાટ સરી જતાં વાહનો પર એક નજર નાખીન્ો પોતાના જમણા હાથમાં બાંધેલી ઘડિયાળમાં જોયું.
ઘડિયાળમાં સાડા છ વાગ્યા હતા.
પોત્ો સાડા ચાર વાગ્યાનો આ બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો અન્ો અત્યારે સાડા છ વાગ્યા હતા.
દૂરથી આ તરફ ખાલી આવી રહેલી ટૅકસીન્ો જોતાં રાજન્ો હાથ બતાવ્યો. ટૅકસી એની પાસ્ો આવીન્ો ઊભી રહી.
દરવાજો ખોલીન્ો રાજન ટૅકસીમાં બ્ોઠો.
રાજન્ો ટૅકસીવાળાન્ો પોતાના ઘર તરફ ટૅકસી લેવાનું કહૃાું ત્યાં જ એન્ો ઝુબ્ોર યાદ આવ્યો.
ઝુબ્ોર પોતાની સાથે જિન્નાતન્ો મળવા આકાશગંગા બિલ્ડિંગમાં આવવા ત્ૌયાર થયો હતો. પરંતુ ત્યાં જ એવો ફોન આવ્યો હતો કે, એના અબ્બાજાનન્ો હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અન્ો એમન્ો જે. જે. હૉસ્પિટલ પર લઈ જવામાં આવ્યા હતા. ઝુબ્ોર જે.જે. હૉસ્પિટલમાં જવા નીકળી ગયો હતો હવે પોત્ો પણ અત્યારે સીધા જે. જે. હૉસ્પિટલ પહોંચી જવું જોઈએ.
‘ભાઈ ! ટૅકસી જે. જે. હૉસ્પિટલ લઈ લો…! ટૅકસીન્ો રસ્તા પર દોડાવી ચૂકેલા ડ્રાઈવરન્ો રાજન્ો કહૃાું.
‘જી….!’ ડ્રાઈવરે કહૃાું.
રાજન્ો જે. જે. હૉસ્પિટલ પહોંચીન્ો ઝુબ્ોરના પિતા કયા નંબરના રૂમમાં છે એ શોધી કાઢયું અન્ો એ સીધો જ એ રૂમમાં પહોંચ્યો.
આ રૂમ સ્પ્ોશિયલ રૂમ હતો. રૂમમાં ઝુબ્ોરના અબ્બાજાન પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહૃાા હતા. પલંગની કિનાર પર ઝુબ્ોરની અમ્મીજાન બ્ોઠાં હતાં અન્ો ખૂણામાં પડેલા સોફા પર ઝુબ્ોર અન્ો એની પત્ની બ્ોઠાં હતાં.
રાજનન્ો અંદર આવેલો જોઈન્ો ઝુબ્ોર ઊભો થયો. ઝુબ્ોર તરફ એક નજર નાખીન્ો રાજન અમ્મીજાન પાસ્ો પહોંચ્યો, અન્ો એમન્ો ઈશારાથી જ અબ્બાજાનની તબિયત વિશે પ્ાૂછયું.
‘સારું છે !’ અમ્મીજાન્ો ઈશારાથી જ જવાબ આપ્યો.
જવાબ મેળવીન્ો ત્યાં વધુ રોકાયા વિના જ રાજન રૂમની બહારની તરફ આગળ વધ્યો.
બહાર લોબીમાં પડેલી પાટલી પાસ્ો આવીન્ો રાજન ઊભો રહૃાો. પાટલી પાસ્ો આવીન્ો, એની પર બ્ોસતાં ઝુબ્ોરે રાજનન્ો કહૃાું, ‘બ્ોસ, રાજન…!’
રાજન બ્ોઠો એટલે ઝુબ્ોરે એન્ો પ્ાૂછયું, ‘શું થયું આકાશગંગા બિલ્ડિંગમાં ? જિન્નાત મળ્યો?’
‘એ હું તન્ો પછી કહું છું. રાજન્ો કહૃાું,’ ‘પહેલાં એ કહે કે અબ્બાજાનની તબિયત કેમ છે? શું થયું હતું ?’
‘હકીકતમાં એ હૃદયરોગનો હુમલો નહોતો. ચક્કર આવતાં એ પડી ગયા હતા. ઘરવાળાઓ સમજ્યા કે એમન્ો દયરોગનો હુમલો આવ્યો છે. અત્યારે એમની તબિયત ખૂબ જ સારી છે. અત્યારે એમન્ો આરામ કરવા માટે જ રાખ્યા છે. કાલ સવારે તો રજા પણ આપી દેશે.’
‘અચ્છા…અચ્છા..’ હું તો ગભરાઈ જ ગયો હતો.
‘હું પણ ગભરાઈ ગયો હતો !’ ઝુબ્ોરે કહૃાું, ‘હા…! હવે તું કહે, આકાશગંગા બિલ્ડિંગમાં પહોંચ્યો ત્યારથી અત્યાર સુધીની વિગતવાર વાત કહી.’
ઝુબ્ોરે એકધ્યાનથી રાજનની બધી જ વાત સાંભળી. રાજન્ો વાત પ્ાૂરી કરી એટલે ઝુબ્ોર બ્ો પળ સુધી કંઈક વિચારતો રહૃાો. એ પછી એણે રાજનન્ો પ્ાૂછયું, ‘રાજન ! ત્ોં સત્યાવીસ ન્ો સાડત્રીસ માળની વાત કરી, અન્ો તું આકાશગંગા બિલ્ડિંગના સહુથી ઉપરના માળેથી નીચે જમીન પર પટકાયો અન્ો ટ્રકના પ્ૌડાં નીચે કચડાયો એ વાત સાચી છે ન્ો?’
‘હા….’ રાજન્ો મક્કમતાથી જવાબ આપ્યો.
રાજનની વાત સાંભળીન્ો ઝુબ્ોર નવાઈથી રાજનન્ો જોઈ રહૃાો.
પછી….પછી શું થયું…? રાજનન્ો ભાઈ બનાવનાર જિન્નાત્ો કર્યું…? રાજનના દોસ્ત ઝુબ્ોરનું શું થયું…? રાજનની બહેન હીનાનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.