ઝારખંડમાં રિઝોર્ટ પોલિટિક્સઃ રાંચી પહોંચ્યા સીએમ સોરેન, આપી શકે છે રાજીનામું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઝારખંડના રાજકારણમાં સીએમ હેમંત સોરેનની વિધાનસભાની સદસ્યતા પર સંકટના વાદળ છવાયેલા છે ત્યારે અચાનક નિર્માણ થયેલા સંકટ વચ્ચે સીએમ હેમંત સોરેન રાયપુરથી રાંચી પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં રાજ્યપાલની મુલાકાત લેશે એવી માહિતી મળી છે. સોરેને કેબિનેટ બેઠક બોલાવી છે અને કબેવાઆ રહ્યું છે કે રિઝોર્ટ પોલિટિક્સ વચ્ચે તેઓ સીએમ પદ પરથી રાજીનામુ આપી શકે છે. રાજભવન પર પ્રેશર બનાવવા માટે સોરેન પણ કેજરીવાલ મોડેલ પર વિધાનસભાનું સ્પેશિયલ સેશન બોલાવી શકે છે. આવી રીતે ભાજપ અને સોરેન સરકાર વચ્ચે ઝારખંડમાં રાજકીય ઘમાસાણ ચાલી રહી છે. હવે જોવું રહ્યું કે ઝારખંડના રાજકારણમાં ભાજપની સરકાર બને છે કે સોરેનની સરકાર રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.