આઇકોનિક સંગીતકાર અને સુપ્રસિદ્ધ રોક ગિટારવાદક જેફ બેકનું અવસાન થયું છે. તેઓ 78 વર્ષના હતા. તેઓ જેફ બેક ગ્રુપના સ્થાપક હતા. તેમના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર હેન્ડલ્સ પર એક નિવેદન બહાર પાડીને તેમના ચાહકો, મિત્રો અને અનુયાયીઓને તેમના મૃત્યુ વિશે જાણ કરી હતી. નિવેદનમાં જણાવાયું છે કે જેફ બેકનું મૃત્યુ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસના કારણે થયું હતું.
અંગ્રેજી ગાયક અને ગીતકાર મિક જેગર, હોલીવૂડ અભિનેતા જ્હોની દેપ, બ્રિટીશ રૉક અને પોપ સિંગર રૉક સ્ટિવાર્ટ જેવા અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંલિ આપી હતી.
વધુ એક દિગ્ગજે વિશ્વને કહ્યું અલવિદા
RELATED ARTICLES