મહાશિવરાત્રિ નિમિત્તે દક્ષિણ મુંબઈમાં આવેલા બાબુલનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી હતી. શિવલિંગનાં દર્શન કરવા માટે રીતસરની પડાપડી થઇ હતી, ત્યારે નાનાકડા ભૂલકાએ ભોલેનાથ બાબાનાં આશીર્વાદ મેળવ્યા હતા. (અમય ખરાડે)