ફીફા વર્લ્ડકપ 2022માં જાપાને જર્મનીને હરાવ્યા બાદ ફેન્સે એવું કામ કર્યું કે જેની ચોમેર ચર્ચા થઈ રહી છે. મેચ પૂરી થયા બાદ જાપાની ફેન્સે સ્ટેડિયમ પર પડેલા કચરાની સફાઈ કરી હતી. ફિફાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું હતું કે, વર્લ્ડકપમાં સૌથી મોટી જીત હાંસલ કર્યા બાદ સ્ટેડિયમમાં સફાઈ કરી રહેલા જાપાની ફેન્સ માટે ખૂબ જ સન્માન છે.
Tidying up after one of their greatest #FIFAWorldCup wins 👏
Huge respect to these Japanese fans 🙌 #Qatar2022 pic.twitter.com/RVwLwykPeq
— FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022