ફિલ્મનિર્માતા બોની કપૂરની દીકરી જાન્હવી કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે વ્યક્તિગત લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જાન્હ મળી હતી. વીડિયો વાઈરલ થયા પછી ફરી એક વખત એવા સમાચાર વહેતા થયા છે કે બંને એકબીજાની સાથે છે. આ અગાઉ પણ જાન્હવી અને શિખર પહાડિયા એક સાથે જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જાહન્વી કપૂર બ્લુ રંગમાં સ્ટ્રેપલેસ ડ્રેસ મેચિંગ ઓવરકોટમાં જોવા મળી હતી.અહીં એ જણાવવાનું કે કરણ જોહરના ફેમસ ટોક શો કોફી વિથ ધ કરનના લેટેસ્ટ સીઝનના એપિસોડમાં જાહન્વી કપૂર અને સારા અલી ખાન એક સાથે આવ્યા હતા ત્યારે કરણ જોહરે જાન્હવી અને શિખરના રિલેશન અંગે પણ હિન્ટ આપી હતી. શોમાં કરણ જોહરે પણ સ્પષ્ટતા કરી હતી કે જાન્હવી અને સારાએ બંને ભાઈઓને ડેટ કરે છે, જે તેમની બિલ્ડિંગમાં રહે છે. આ એપિસોડ પછી લોકોએ અનુમાન લગાવ્યું હતું કે કરણ જોહર વીર પહાડિયા અને શિખર પહાડિયાની વાત કરે છે. કહેવાય છે કે અગાઉ જાન્હવી શિખરની સાથે વેકેશન પર માલદીવ્સ ગઈ હતી અને બંને એકબીજાને ડેટ પણ કરે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્ર બોલીવૂડની અનેક પાર્ટીમાં જોવા મળે છે. વી કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં એક એક ઈવેન્ટમાં શિખર પહાડિયાની સાથે જોવા મળી હતી. વીડિયો વાઈરલ થયા પછી ફરી એક વખત એવા સમાચાર વહેતા થયા છે કે બંને એકબીજાની સાથે છે. આ અગાઉ પણ જાન્હવી અને શિખર પહાડિયા એક સાથે જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જાહન્વી કપૂર બ્લુ રંગમાં સ્ટ્રેપલેસ ડ્રેસ મેચિંગ ઓવરકોટમાં જોવા મળી હતી.અહીં એ જણાવવાનું કે કરણ જોહરના ફેમસ ટોક શો કોફી વિથ ધ કરનના લેટેસ્ટ સીઝનના એપિસોડમાં જાહન્વી કપૂર અને સારા અલી ખાન એક સાથે આવ્યા હતા ત્યારે કરણ જોહરે જાન્હવી અને શિખરના રિલેશન અંગે પણ હિન્ટ આપી હતી. શોમાં કરણ જોહરે પણ સ્પષ્ટતા કરી હતી કે જાન્હવી અને સારાએ બંને ભાઈઓને ડેટ કરે છે, જે તેમની બિલ્ડિંગમાં રહે છે. આ એપિસોડ પછી લોકોએ અનુમાન લગાવ્યું હતું કે કરણ જોહર વીર પહાડિયા અને શિખર પહાડિયાની વાત કરે છે. કહેવાય છે કે અગાઉ જાન્હવી શિખરની સાથે વેકેશન પર માલદીવ્સ ગઈ હતી અને બંને એકબીજાને ડેટ પણ કરે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્ર બોલીવૂડની અનેક પાર્ટીમાં જોવા મળે છે.