UPના સહારનપુરથી આતંકવાદી પકડાયો! Nupur Sharmaની હત્યાનો હતો પ્લાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પયગંબર મોહમ્મદ વિશે આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ પણ ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના જીવને હજુ પણ ખતરો છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર સહારનપુરથી એટીએસએ જૈશ-એ-મુહમ્મદ અને તહરીક-એ-તાલિબાન સાથે જોડાયેલા આતંકીને પકડી પાડ્યો હતો. આતંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની આતંકી સંગઠન જૈશના આતંકવાદીઓએ નુપુર શર્માની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. આતંકવાદીની ઓળખ મુહમ્મદ નદીમ તરીકે થઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.