જૈન મરણ
અહમદાવાદવાળા હાલ વિલેપાર્લા સ્વ. કાંતાબેન શાંતિલાલ શાહના સુપુત્ર ચિ. ભરતભાઈ (ઉં. વ. ૭૬) તા. ૧.૨.૨૩ને બુધવારના દેવલોક પામેલ છે. તે ચંદ્રીકાબેનના પતિ. તથા ફાલ્ગુનીબેન મેહુલભાઈ વોરા, માનસીબેન વિરલભાઈ ગાલા, ચિરાગના પિતાશ્રી. તથા નેહલ ચિરાગ શાહના સસરા. તથા જ્યોત્સનાબેન પ્રકાશભાઈ શાહ તથા નયનાબેન ભરતભાઈ શાહના ભાઈ. તથા કબીરના દાદાશ્રી દેવલોક પામેલ છે. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
જૂનાગઢ નિવાસી હાલ મુંબઈ સ્વ. બટુકલાલ નરભેરામ માવાણીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રવિણાબેન (પ્રેમીલાબેન) બટુકલાલ માવાણી (ઉં.વ. ૭૧) તા. ૩૧-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે ભાવિનભાઈ, નીપાબેન ફાલ્ગુનભાઈ શાહના માતુશ્રી. રિંકુબેન ભાવિનભાઈ માવાણી, ફાલ્ગુનભાઈ ભરતભાઈ શાહના સાસુ. પિયર પક્ષે ખાખી જાળીયા નિવાસી સ્વ. શાંતિલાલ ઝવેરચંદ બાટવિયાના પુત્રી. સ્વ. કિશોરભાઈ, નરેન્દ્રભાઈ, કિરણભાઈ બાટવિયાના બહેન. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. ૨-૨-૨૩ના ગુરુવારે સવારે ૧૦ થી ૧૨. પ્રાર્થનાસભા સ્થળ: રાહેજા વિસ્ટા કલબ હાઉસ, રાહેજા વિહાર, ચાંદીવલી સ્ટૂડિયો પાસે, પવઈ, મુંબઈ-૭૨.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર (ભેસાણ) નિવાસી હાલ રાજકોટ હરીભાઈ કમાણી (ઉં. વ. ૮૬) તે પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. નર્મદાબેન મગનલાલ કમાણીના પુત્ર. તે નિલેષભાઈ, કવિતાબેન વિક્રમભાઈ વોરા તથા જુલીબેન રાજુભાઈ રાજપૂતના પિતાશ્રી. પૂર્વીબેન નિલેશભાઈ કમાણીના સસરા. તે નિર્મળાબેન ધીરજલાલ દડીયા. સ્વ. બાબુભાઈ, અનંતભાઈ તથા જયશ્રીબેન હસમુખલાલ દોશીના મોટાભાઈ. સ્વ. ગુલાબચંદ છગનલાલ શાહના જમાઈ તા. ૨૯.૧.૨૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩.૨.૨૩. સમય ૩થી ૫. સ્થળ: હીંગવાલા જૈન ઉપાશ્રય, હીંગવાલા લેન, ઘાટકોપર (ઈસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના બાબુલાલ જખુભાઈ ગાલા (ઉં.વ. ૭૭) સોમવાર, તા. ૩૦.૧.૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવઈબેન જખુભાઈ જીવણ ગાલા. મોંઘીબેનના પતિ. જયશ્રી, ચારૂલતા, મુકેશ, નિપાના પિતાશ્રી. સ્વ. ઉમરશીના ભાઈ. અમૃતબેનના જેઠ. ભચાઉના માતુશ્રી રાજીબેન ગાંગજી મેઘજી ફરીયાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૨-૨૩ના બપોરે ૩ થી ૪.૩૦ પ્યુપીલ્સ હાઈસ્કૂલ, ખાર વેસ્ટ.
સત્તાવીશ દશા પોરવાડ જૈન
ગામ જોટાણા નિવાસી (હાલ વિલેપાર્લા) સ્વ. કનકભાઈ અમૃતલાલ શાહના પત્ની અનસુયાબેન (હંસાબેન) (ઉં.વ. ૭૬) તા. ૩૧-૧-૨૩, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચિરાગ, ઉપેન, પારૂલના માતા. કાજલ, કૌશાલી, અનીશના સાસુ. અશ્ર્વિનભાઈ, મુકેશભાઈ, સ્વ. મનોજભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. સંગીતાબેન, સ્વ. હંસાબેન, મીનાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. ભોગીલાલ કેશવલાલ શાહ ખરવડાવાળાની દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૩-૨-૨૩ના સવારે ૯ થી ૧૧. સ્થળ: વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ દેવસ્થાન, સંન્યાસ આશ્રમ રોડ, વિલેપાર્લા વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ વિલેપાર્લા માતુશ્રી કલાવંતીબેન કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠ (ઉં.વ. ૮૮) તા. ૩૧-૧-૨૩ના મૃત્યુ પામેલ છે. તે મહાસુખભાઈ, સુમતીભાઈ, મંગળાબેન જયંતીભાઈના ભાભી. પદ્માબેન, ઉષાબેનના જેઠાણી. શૈલેષ, નરેશ, જયેશ, ભાવનાના માતુશ્રી. રેખા, નીતા, કાનન, ભરતકુમારના સાસુ. ઉર્વી-કુણાલ, માનસી-અમર, કોમલ-નીતીન, શ્રુતી-રોહન, હેનલ-કરણ, નીરાલી-જય, તન્વી-મીલીંદ, નિલયના દાદીમા. શ્ર્વસુર પક્ષે દીઓરા વૃજલાલ વીરચંદ પાલીતાણાવાળાની દીકરી. શાંતિ સભા તા. ૨-૨-૨૩ના સવારે ૯.૩૦થી ૧૧.૩૦ જલારામ હોલ, જુહુ રોડ નં. ૬/૭, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર નિવાસી હાલ ઘાટકોપર (ભાઈંદર) સ્વ. રંભાબેન વાડીલાલ દોશીની પુત્રવધૂ તે ઈન્દુભાઈના ધર્મપત્ની નીતાબેન (ઉં.વ. ૭૦) તા. ૩૦-૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન ગાંડાલાલ ગોપાણીના દિકરી. ચિંતન, ભાવિકના માતોશ્રી. અશ્ર્વિનીના સાસુ. નિષ્કા-સહેજના દાદી. દીપક, સ્વ. મંજુલાબેન, સ્વ. મધુબેન, સરોજબેન, સ્વ. નયનાબેન, રીટાબેન, બોટાદ સં. પ્રા.ના રૂપાંશીબાઈ મહાસતીજીના ભાભી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ચક્ષુદાન તેમજ ત્વચાદાન કરેલ છે.
દશા શ્રીમાળી બેતાલીસ જ્ઞાતિ જૈન
સ્મિતાબેન વિજયભાઈ શાહ (ઉં.વ. ૬૧) (આખજવાળા) હાલ દહીંસર તા. ૩૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિજયભાઈ છબીલદાસ શાહના ધર્મપત્ની. સ્વ. પ્રિયાંક, નિશીતના માતુશ્રી. નિધિના સાસુ. વિરાંશીના દાદી. અમૃતલાલ પૂનમચંદ શાહ (મોટી આદરજ)ના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૨-૨૩ના ગુરુવારના ૬ થી ૮. સ્થળ: રાજેશ્રી બેન્કવેટ, ઓરચીડ પ્લાઝા, ડી વિંગ, મુવી ટાઈમ સિનેમા કમ્પાઉન્ડ, મરાઠા કોલોની રોડ, દહીંસર (ઈસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ મોટા કાંડાગરાના સ્વ રતનબેન નાગજી જીવરાજ શેઠના પુત્રવધૂ લીલાવંતી લક્ષ્મીચંદ શેઠ ઉં.વ.૮૭, સોમવાર તા,૩૦.૧.૨૦૨૩. ના રોજ અરીહંત શરણ પામેલ છે. તે સ્વ શાંતિલાલ, રમેશભાઈ, નીતાબેનના માતુશ્રી. વિજય, ઈલા, દક્ષાના સાસુ. ઝીનલ કપિલ ભણસાલી, નિધિ કિશોર પાટીલ તથા પારસના દાદીમાં.ચાર્મી, પ્રીત કાપડિયા, કેતુલના નાનીમા. તે સ્વ રતિલાલભાઈ, સ્વ પ્રભુલાલભાઈ, મગનલાલભાઈ, સ્વ પ્રવીણભાઈ, સ્વ મૃગાવતીબેન ના ભાભી. ગામ તુંબડીના સ્વ. ચંચળબેન જગજીવન વેલજી ના સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના ચેતન વશનજી દેઢીયા (ઉં.વ. ૫૬), તા. ૨૭-૧-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ વશનજી મુરજીના સુપુત્ર. રીટાના પતિ. અંકિતના પિતા. હીના, સ્વ. મનીષના ભાઇ. નાગલપુરના હરખચંદ દામજી ફુરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ચેતન દેઢીયા, ૨૯, ભગવાન ભુવન, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઇસ્ટ).
કપાયાના ગં.સ્વ. રૂક્ષ્મણી લખમશી ભેદા (ઉં.વ. ૭૫) તા. ૩૧-૧-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબેન લાલજી શ્રીપાળના પુત્રવધૂ. સ્વ. લખમશીના ધર્મપત્ની. ભાવના, વિશાલના માતુશ્રી. ભુજપુરના કંકુબેન કેશવજી હીરજી છેડાના સુપુત્રી. સ્વ. લક્ષ્મીચંદ, દેવચંદ, હરીલાલ, પ્રેમચંદ, સ્વ. અનિલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિશાલ ભેદા, ૨/૨૫, સંતોષ ભુવન, આયરે રોડ, દતનગર, ડોંબીવલી (પૂર્વ).
કાંડાગરાના પોપટલાલ ખીમજી છેડા (ઉં.વ. ૭૬) ૩૦-૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મણીબેનના પતિ. સ્વ. મમીબાઇ ખીમજી હંસરાજ છેડાના પુત્ર. મહેન્દ્ર, ઉષાના પિતાશ્રી. રતીલાલ, દમયંતી, સ્વ. પ્રવિણના ભાઇ. કાંડાગરાના સ્વ. દેમીબેન વીરજી દેવશી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઉષાબેન મોહનલાલ લાપસીયા, બી-૦૦૧, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
કુંદરોડીના શ્રી દામજીભાઇ લાલજી શાહ (ઉં.વ. ૮૬) તા. ૨૯-૧-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. ઉમરબેન લાલજીના પુત્ર. શાંતાબેનના જીવનસાથી. અતુલ, સંજય, નીપાના પિતાશ્રી. જાદવજી, ઝવેરબેનના ભાઇ. કુંદરોડીના ગંગાબેન જાદવજીના જમાઇ. સદ્ગુણ સ્મૃત્તિ વંદના: બપોરે ૨ થી ૪. સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઇ). નિ.: સંજય શાહ, એવેન્ટા, અલ્ટામાઉન્ટ રોડ, કેમ્પસ કોર્નર, મુંબઇ-૨૬.
નાની તુંબડીના માતુશ્રી મણીબેન રાઘવજી સતિયા (ઉં.વ. ૮૭) તા. ૨૯-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મઠાબાઇ વેલજી મોનજીના પુત્રવધૂ. રાઘવજી વેલજીના ધર્મપત્ની. યોગેશ, બકુલના માતુશ્રી. નાની ખાખર જખીબાઇ (પાંચીમા) વેરશી ભીમશીના પુત્રી. ભવાનજી, હીરજી, બેરાજા સાકરબેન / લીલાવંતી દામજી ખીંયશીના બેન. દેહદાન કરેલ છે. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. કરશન લધુ નિસર હોલ (દાદર), ટા. ૪ થી ૫.૩૦. નિ. મણીબેન રાઘવજી, બી-૧/૫૦૫, ચડ્ડા ક્રિસેન્ટ, અભ્યુદય બેંક માર્ગ, સે-૧૭, વાશી-૪૦૦૭૦૩.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી (આંકલાવ) હાલ મુલુંડ સ્વ. બળવંતરાય નરોત્તમદાસ ગાંધીના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૮૨) તા. ૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, ઇલાબેન રજનીકાંત, રીટાબેન મુકેશકુમાર, રશ્મિબેન હિતેન કુમાર, સોનલબેન પ્રકાશ કુમારના માતુશ્રી. તે તૃપ્તિના સાસુ. સ્મિત તથા રુચિના દાદી. તે વસંતરાય, વિનુભાઈ, મહેન્દ્રભાઈ, લીલીબેન, તારાબેનના ભાઈના ધર્મપત્ની. તે પિયર પક્ષે ખીમચંદ વાલચંદ શાહ ટાણાવાળાના દીકરી. તેમની સાદડી તેમના નિવાસસ્થાને તા. ૨-૨-૨૩ના ૪ થી ૭ – સી ૧૦૧, પદ્માવતી નગર, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, (ડમ્પીંગ રોડ) મુલુંડ વેસ્ટ.
ઝાલા. શ્ર્વે. મ. વિશા. શ્રી જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી ભાવનાબેન (સ્વ. અરવિંદભાઈના ધર્મપત્ની) (ઉં.વ. ૬૭) તેઓ પ્રવીણભાઈના ભાભી. જસવંતીબેન અને સ્વ. જ્યોત્સનાબેનના દેરાણી. ઉર્મિલાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. ભારતીબેનના ભાભી તેમજ હેમલ-પ્રિતી, પ્રતીક-કવિતા, કેતના-ભાવેનભાઈ, શિલ્પા-કેતનભાઈ, ધારા-નિખીલભાઈના કાકી. પિયર પક્ષે ડભોઇવાળા સ્વ. રમણીકલાલ ચુનીલાલ શાહના સુપુત્રી સોમવાર, તા. ૩૦/૧/૨૩ના દેવલોક થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨/૨/૨૩ના ૧૦:૩૦ થી ૧૨:૩૦. સ્થળ: દામોદર વાડી, અશોક નગર, કાંદિવલી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ઘાટકોપર મગનલાલ દીપચંદ ગાંધીના સુપુત્ર વિજયભાઈના ધર્મપત્ની અ.સૌ. કલ્પનાબેન (ઉં.વ. ૬૮) તા. ૧-૨-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે પરાગ, ધવલના માતુશ્રી. ધૃતિ, હિરલના સાસુ. સ્વ. ચંદ્રાબેન બીપીનચંદ્ર શાહના ભાભી. પિયર પક્ષે ઉત્તમચંદ છગનલાલ મહેતા, (રાજપરા..જેસર,)ના દીકરી. બન્ને પક્ષની સાદડી તા. ૨/૨/૨૩ ગુરુવાર સાંજે ૪/૩૦ થી ૮/૦૦. કૈલાશ ટાવર સોસાયટી હોલ, આર એન નારકર રોડ, આર ઓડિયન સિનેમા હોલની સામે, ઘાટકોપર ઇસ્ટ.