Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

અંજાર હાલ મુલુંડ સ્વ. જડાવબેન જેઠાલાલ દેવચંદ શાહના પુત્ર નરેશભાઈ (ઉં. વ. ૬૭) તે પ્રતિભાબેનના પતિ. કિંજલ નિરવ, હેતલ વિશાલ, જીનલ ધવલના પિતાશ્રી. સ્વ. યશવંતીબેન, નિતીનભાઈ, નિપુણભાઈના ભાઈ. પરમના નાના. ગામ ભુજપુર સ્વ. કાન્તાબેન શાંતિલાલ ધનજી શાહના જમાઈ ૨૫-૧-૨૩ ને બુધવારના ભુજ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭-૧-૨૩ના શુક્રવારે ૪ થી ૫.૩૦. ઠે. પરશોત્તમ ખેરાજ એસ્ટેટ, ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ બોરીવલી દિઓરા બાબુલાલ જાદવજીના પુત્ર હસમુખરાય દિઓરા (ઉં.વ. ૭૯) તે સ્વ. કુસુમબેનના પતિ. મનિષ, પરેશાબેન હિતેશભાઈ શાહના પિતાશ્રી. અ. સૌ. હિના મનિષભાઈના સસરા. સ્વ. નવિનભાઈ, નિર્મળાબેન વ્રજલાલ, રંજનબેન કિર્તીકુમાર, યશોમતીબેન રમેશકુમાર, સાધ્વીશ્રી તત્ત્વદર્શિતાશ્રીજી મ.સા.ના ભાઈ. મનસુખલાલ ભાઈચંદ સંઘવીના જમાઈ મંગળવાર, તા. ૨૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂર્તિપૂજક દેરાવાસી જૈન
વઢવાણ હાલ સુરેન્દ્રનગર ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ વાડીલાલ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૭૦) રવિવાર, તા. ૨૨-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેષ, પરેશ, હેમાલી જીતેશ દફતરીના માતુશ્રી. સ્વ. ઉર્મિલા બીપીનભાઈ, હીના દિલીપભાઈ, સુધાબેન કિશોરભાઈ, રેખાબેન જયેશ, સરલાબેન જયેશભાઈના ભાભી. ધર્માગ, શ્રેય, સ્વેની, અસ્મી, અદીત, ક્રીશાના દાદી. પિયર પક્ષે સ્વ. મુળચંદભાઈ મોહનભાઈ પરીખના દીકરી (સાણંદવાળા). બંને પક્ષની પ્રાર્થના, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: ડી-૫૧૮, રાજ ગાર્ડન બિલ્ડીંગ, મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઉપલેટા હાલ મુંબઈ સવિતાબેન હિંમતલાલ શેઠના પુત્ર ધીરજલાલ (ઉં.વ. ૮૫) તે સ્વ. ચારૂલતાબેનના પતિ. સ્વ. પરેશ, મયંક, જાગૃત્તિ (ડોલી)ના પિતા. સંગીતાબેન, ઈલા, જયદીપભાઈના સસરા. વિનોદરાય, હર્ષદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, રૂપાબેન, હંસાબેન, આરતીબેન, મીનાબેનના ભાઈ. રાજકોટ હાલ મુંબઈ પ્રાણજીવનભાઈ કસળચંદ મહેતાના જમાઈ. અપેક્ષાના નાના તા. ૨૪-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (અડુલો ફરીયો) હાલે મુલુંડના અંકિત જીતેન્દ્ર મારૂ (ઉં.વ. ૩૮) ૨૪ તારીખના અવસાન પામેલ છે. નયના જીતેન્દ્ર મોરારજીના સુપુત્ર. માતુશ્રી પાનબાઇ મોરારજી હીરજીના પૌત્ર. અમીના ભાઇ. કસ્તુરબેન હરખચંદ, દક્ષા નવિનના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેન્દ્ર મોરારજી હીરજી મારૂ, ડી/૬/૧૦૪ મલ્લિનાથ, સર્વોદયનગર, મુલુંડ (વે.).
મંજલ (હમલાવાલી)ના રેખાબેન (ચંચલ) દેઢીયા (ઉં.વ. ૭૩), તા. ૨૦-૧-૨૩ના અવસાન પામેલ છે. સુંદરબેન સ્વ. લીલાધરના પુત્રવધૂ. એડ. સ્વ. નલીનકુમારના પત્ની. નીરજ, સોનાલીના માતા. ઉનડોઠ સ્વ. પદમણીબેન કલ્યાણજી વોરાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિરજ નલિન શાહ (દેઢીયા), પ્લોટ નં. ૨૯/૩૦, માયાદેવીનગર, જલગામ-૪૨૫૦૦૨.
માપરના મોરારજી મેઘજી ગડા (ઉં.વ. ૭૮) તા. ૨૩-૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન મેઘજી પાલણના પુત્ર. સ્વ. પ્રેમીલા/ જયાના પતિ. ભુમિકા, નિકિતાના પિતા. ભાણબાઇ, માવજી, ચંચળના ભાઇ. દેવપુર નાનબાઇ શીવજી, નારાણપુર સાકરબેન ગોવિંદજીના જમાઇ. નિ.: મોરારજી ગડા, ૨૨, શીતલ દર્શન, જી.વી. સ્કીમ રોડ નં. ૪, મુલુંડ (ઇ). પ્રા.: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં કરસન લધુ નિસર હોલ, દાદર. ટા.: ૨ થી ૩.૩૦. (ત્વચાદાન કરેલ છે).
ડેપાના પોપટલાલ રાંભીયા (ઉં.વ. ૭૯) ૨૪-૧-૨૩ના ૬ઠ્ઠા ઉપવાસે (મુંબઇમાં) અરિહંતશરણ પામ્યા છે. દેવકાબેન ઉમરશીના પુત્ર. સ્વ. મંજુલાના પતિ. રોહીત, હીતેશ, મયુરના પિતાશ્રી. સ્વ. નાગજી, દામજી, પ્રવિણ, તુંબડીના ચંચલ ગણપત, પુનડીના ભાનુ હરીલાલ, તુંબડીના ઇંદુમતી ચુનીલાલ, તલવાણાના સુનિતા જયંતીલાલના ભાઇ. ભુજપુરના રતનબેન નરશી દેઢીયાના જમાઇ. ગુણાનુવાદ: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સંઘ: કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. મયુર રાંભીયા, ૨૦૭, માતૃ મંદિર, તુલીંજ, નાલાસોપારા-૪૦૧૨૦૯.
ટુંડાના કલ્યાણજી પુનશી ગોગરી (ઉં.વ. ૮૯) તા. ૨૩-૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. તેજબાઇ પુનશીના પુત્ર. જવેરબેનના પતિ. મહેશ, ગીરીશ, પ્રીતીના પિતા. વીરજી, ગાંગજી, લાલજી, ભવાનજી, દામજી, માવજી, મોરારજી, રવજી, બિદડાના કુંવરબાઇ ટોકરશી, રામાણીયાના મોંઘીબાઇ નથુ, કાંડાગરાના હીરબાઇ નવિનના ભાઇ. નવિનાળ દેવકાંબાઇ મોણશી કરમણના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જે.કે. ગોગરી, સી/૨૧૭, વિસાવા, ગોવિંદનગર, મલાડ (વે.).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કમળેજ નિવાસી હાલ મુંબઈ ભરતકુમાર ધીરજલાલ મહેતા (ઉં.વ. ૭૯) તા. ૨૪/૧/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ નિર્મલાબેનના પતિ. જીગ્નેશ, સ્વાતિ તથા જાગૃતિના પિતા. ભાસ્કરભાઇના નાના ભાઈ. જયેશકુમાર, નિલેશકુમાર તથા ડિમ્પલના સસરા. સ્નેહી મિતુલ ગડા, યશ્વી, નીઆરાના દાદા. તેઓ રમણીકલાલ ગાંડાલાલ વોરા ત્રાપજવાળાના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચલાલા નિવાસી હાલ સુરત વિનોદરાય (ઉં.વ. ૮૯) તે સ્વ. જંબુબહેન ગોપાળજી ઝોંસાના પુત્ર સ્વ. હંસાબહેન (હસુમતિ)ના પતિ. ઉપેન્દ્રભાઈ, સંજયભાઈ, હીના અતુલ બિલખિયા (મહેતા)ના પિતા. શીલા, સ્વ. રીટાબહેનના સસરા. સ્વ. છોટાલાલ, સ્વ. ગોરધનદાસ, સ્વ. હરિભાઈ, સ્વ. ધીરજલાલ તથા સ્વ. નટવરલાલના ભાઈ. સ્વ. રતિલાલ પરમાણંદદાસ પંચમિયાના જમાઈ. પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૨૬-૧-૨૩ના સવારે ૯.૩૦ થી ૧૦.૩૦. ૩૦૩, અમરદીપ અપાર્ટમેન્ટ, ઉમા ભવનની પાસે, ભટાર રોડ, સુરત.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ધારગણીના હાલ મુલુંડ મનસુખલાલ કપુરચંદ વડાલિયા (ઉં. વ. ૮૬) તે સ્વ. હસુમતીબેનના પતિ. ભાવેશ, જયેશ, મીતા રાજેન્દ્રકુમાર, બીના દેવેન્દ્રકુમારના પિતાશ્રી. સ્વ. મગનભાઈ, સ્વ. નાનાલાલભાઈ, સ્વ. કાંતીભાઈ, અમરચંદભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. હિરાબેન હિંમતલાલ શેઠના ભાઈ. ભાવના તથા મનીષાના સસરા. ઉમંગ તથા યશના દાદા. શ્ર્વસુર પક્ષે મુળચંદ ગોરધનદાસ શાહના જમાઈ મંગળવાર, ૨૪-૧-૨૩ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) ઠે. ૧, કાશ્મીર કુંજ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વે).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular