Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

સુરત વિશા ઓસવાલ શ્ર્વે. મૂ. જ્ઞાતિ જૈન
જયાબેન ઝવેરી (ઉં. વ. ૮૭) સોમવાર તા. ૨૩-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રસેન શાંતિચંદ ઝવેરીના ધર્મપત્ની. અશોક, અલકા, ભરતના માતુશ્રી. સ્વ. ભરતભાઇ તથા માલતીના સાસુ. સ્વ. મંગલચંદ, સૂર્યકાંત, વિદ્યાબેન અને નલીનીબેનના ભાભી. તે ચંદ્રાબેન, રાજુલબેન, શાંતિચંદ, સ્વ. હસ્તીબેન, તરુણિકાના બેન. નિકિત-મોના, રિશિત-અનોખીના નાની. પાયધુની, મુંબઇ-૪૦૦૦૦૩.
સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી સ્વ. પ્રવીણચંદ્ર દામોદર ગાંધીના ધર્મપત્ની રંજનબેન (ઉં. વ. ૮૯) રવિવાર, તા. ૨૨-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધીરજલાલ માણેકચંદ કાગદી (પારેખ) તથા સ્વ. સમજુબેન ધીરજલાલ પારેખના પુત્રી. નયના કિર્તીકુમાર શાહના માતુશ્રી. કીર્તિકુમાર જવાહરભાઇ શાહના સાસુમા. રીતેશ, મિત્તલ તથા સુમિતના નાની. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. રસીકભાઇ, નવીનભાઇ, કમળાબેન, કુસુમબેન, ગીતાબેન તથા દેવેન્દ્રાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાવસાર સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ બોરીવલી સ્વ. ભીખાલાલ કસ્તુરચંદ રૂપેરાના પત્ની ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૯૧) તા. ૧૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશભાઇ, સ્વ. શિરીષભાઇ, નીલમબેન નીખીલભાઇ તલસાણીયાના માતા. હીનાબેન, સીમાબેનના સાસુ. નિશાંત, કરન, વત્સલ અને હિરલ હિરેનભાઇ દોશીના દાદી. તથા જીલના દાદી સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પ્રભાસ પાટણ વિશા ઓસવાલ જૈન
મુંબઈ હાલ કાંદીવલી નિવાસી ગં.સ્વ. પ્રભાવતી લલિતકુમાર શાહ,ઉ.વ. ૮૪, તે વિજયાલક્ષ્મી પ્રેમજી જેઠાભાઈના પુત્રવધૂ, શ્રદ્ધા જયકુમાર, મહેન્દ્રભાઈ, રસિલા રમેશભાઈના ભાભી, હાલ લાતુર નિવાસી જીતેશભાઈ દુલભદાસ શેઠના વેવાણ, ઉજમબેન જગજીવનદાસના પુત્રી, હસમુખભાઈના બહેન, મહાસુદ બીજ તા. ૨૩-૧- ૨૦૨૩ના રોજ અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ મુંબઈ, બિજલ અમિષભાઈ દલાલ (ઉ.વ.૪૯) રવિવાર તા. ૨૨-૧-૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે અમીષભાઈના ધર્મપત્ની, રવિનના માતુશ્રી, સ્વ. અરવિંદભાઈ શેઠના દિકરી, જયશ્રીબેનના પુત્રવધૂ, લીનાબેનના દેરાણી અને બીજલબેનના જેઠાણી, લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ રાજકોટ સુરેશભાઈ જયંતીલાલ દલાલ (ઉ.વ. ૭૪) શુક્રવાર તા. ૨૦-૧-૨૦૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ, જેસીકાના પિતા, જયશ્રીબેનના દિયર, ધીરજલાલ કોઠારીના જમાઈ, લોકિક વ્યવહાર બંધ છે.
ક. વિ. ઓ. જૈન
બિદડાના (અ.ફ.) હેમેન્દ્ર ટોકરશી મારૂ (ઉ.વ. ૬૪) તા. ૨૧/૧/૨૩ ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. સ્વ. કુંવરબાઇ ટોકરશી નથુના સુપુત્ર. સ્વ. સરલાના પતિ. સ્વ. મુરજી, હિરબાઇ, અમૃતલાલ, ચુનીલાલના ભાઇ. હાર્દિક, હર્ષાલીના પિતા. નવાવાસ વિમળાબેન મણીલાલ વેલજી ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સદ્ગતની શાંતિ અર્થે બાર નવકાર ગણવા. ઠે. હાર્દિક હેમેન્દ્ર મારૂ, વિ-૬-૪૦૪, વિનય નગર, પ્લેઝન્ટ પાર્કની સામે, મિરારોડ (ઇસ્ટ), પિન : ૪૦૧૧૦૭.
છસરાના અ.સૌ.ભારતી ધીરજ ગંગર. ઉ.વ.૬૭. તા.૨૧-૧-૨૩ ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. વેલબાઈ વેલજી ચનાના પુત્રવધૂ ધીરજના પત્ની. નેહલ, કુનાલના માતા. ચેન્નઈના યશોદા રામસ્વામી નાયકરની પુત્રી. હેમા, મણીભાઈ, કેશવ, રાજન, શીતલના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જેન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ: ધીરજ વેલજી ગંગર સી-૧૦૨, ધરમ પેલેસ, શાંતિવન, સંત જ્ઞાનેશ્ર્વર માર્ગ, બોરીવલી (ઈસ્ટ),મુંબઇ : ૬૬.
ગઢસીસાના નવીન નરશી તલકશી દેઢિયા ઉ.૬૯ અડાલજ / અમદાવાદ ૧૭/૧ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. પાનબાઇ /નાનબાઇ નરશીના પુત્ર. પ્રેમીલાના પતિ. હિરેન, સચિન, પૂનમના પિતા. ભવાનજી, ખીમજી, જેઠાલાલ, નાનજી, કિશોર, લક્ષ્મી, ઝવેરના ભાઇ. સણોસરાના મૂલબાઇ લક્ષ્મીચંદ ઘેલાભાઇ નાગડાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રેમીલા દેઢિયા, સી/૧૦૨, સુધીર પાર્ક, જ.ગ. રોડ, મુલુંડ-વે., મું. ૮૦.
શેરડીના દેવકાબેન રવજી વીરા ઉ. ૮૭ તા. ૨૨-૦૧-૨૦૨૩ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન નાગજી કોરશીના પુત્રવધૂ. સ્વ. રવજીના પત્ની. વસંત, સુરેશ, તારા, ભારતી, મીનાના માતુશ્રી. હ. મંજલના સ્વ. રાજબાઇ ચના ભાણજીના પુત્રી. શેરડીના આસબાઇ શામજી, મુલબાઇ નાગજી, ગઢશીસાના લક્ષ્મીબેન શાંતીલાલ, કોટડી મ. ના પુરબાઇ દામજી, મો. આસંબીયાના પ્રભા ધીરેન, નરેડીના હેમલતા દેવરાજ, હ. મંજલના ખુશાલ, નાનજી, વીરચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત રવજી વીરા મુ.પો. શેરડી, તા. માંડવી -૩૭૦૪૬૫.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular