જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી, ભાવનગર, હાલ પાર્લા ભોગીલાલ વેલચંદ મહેતાના સુપુત્ર જશવંતરાયના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં. વ. ૮૭) તા. ૧૭ / ૧ / ૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. યોગેશ, અમી ( સોનલ ), હેમલ ના માતુશ્રી, પલ્લવી, પરેશભાઇ તથા જયેશભાઇના સાસુ. મિહિર, બેલા, જૈનેશ અને દર્શિતના દાદી, પૂજા તથા અમીતકુમારના દાદી સાસુ. સ્વ મધુબેન હીરાલાલ શાહ, પુષ્પાબેન જયેન્દ્રભાઇ, લીલમબેન મહેન્દ્રના ભાભી, પિયર પક્ષે દુર્લભદાસ જગજીવનદાસ શાહ ભાવનગરવાળાની દીકરી. પ્રાર્થનાસભા તા. : ૨૨ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સમય : ૧૦:૦૦ થી ૧૧:૩૦, સ્થળ : એન એસ એમ સ્કૂલ, નવ સમાજ મંડળ માર્ગ, દીક્ષીત ક્રોસ રોડ, વિલે-પારલે ( ઇસ્ટ ), મુબંઇ-૫૭. ઠે.: ૧૦, પારલે-રાજ મિલન, દીક્ષિત રોડ, વિલે-પાર્લા ઇસ્ટ, મુંબઇ – ૪૦૦૦૫૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મલાડ સ્વ. કાંતાબેન મનસુખલાલ અભેચંદ ભોડીયાના પુત્ર બિપીન મનસુખલાલ ભોડીયાના પત્ની સૌ. પ્રજ્ઞા ભોડીયા, ઉ.વ. ૬૪, તા. ૨૦-૧-૨૦૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. ચિરાગ તથા શ્રદ્ધાના માતુશ્રી, અ.સૌ. ખુશ્બુ તથા તેજસ અજયભાઈ પારેખના સાસુ, સ્વ. વિરેન્દ્ર, વિનોદના નાનાભાઈની પત્ની, કમલેશ, અમીષાબેન હરેશકુમાર બોટાદરાના ભાભી, નાયરા, નિવાનના દાદી, યાના, વિહાનના નાની, તે સ્વ. રમાબેન દલીચંદભાઈ ભગવાનજી દામાણીના પુત્રી, ડો. રંજનબેન દિનેશભાઈ મણીયાર, બિન્દુબેન મહેન્દ્રભાઈ કામદાર, જયેન્દ્રભાઈ, સ્વ. શરદભાઈ, નિરંજનભાઈના બેન, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૦૨૩, રવિવાર ના બપોરે ૩ થી ૫ રાખેલ છે, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી.રોડ, કાંદિવલી-વેસ્ટ, ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
રંગપર નિવાસી હાલ મલાડ, ચંદ્રકાન્ત મોતીલાલ અજમેરા (ઉં. વ. ૯૨), ને સ્વ. માલતીબેનના પતિ. સ્વ.રોહિત, સંજય, ભાવના (શગુફ્તા)ના પિતા. જયસુખભાઇ, સ્વ. રંજનબેન વસંતલાલ દોશી, સ્વ. તારાબેન પ્રવીણચંદ શાહના ભાઈ. અખ્તર શેખ, ગં. સ્વ. જુલી, અ. સૌ. શેફાલીના સસરા. નિધિ મિત ગડા, અનિષ, જૈનમ, જાનવીના દાદા, અમજદ, સાદીયાના નાના તા. ૧૯-૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૩ ના સોમવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦. પ્રાર્થના સ્થળ: નડિયાદવાળા હોલ, ૧લો માળ, એસ.એમ લાલ કલાસિસની બાજુમાં, સ્ટેશન રોડ, મલાડ (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના પ્રફુલ મગનલાલ છેડા (ઉં. વ. ૫૩) તા. ૧૯-૧-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન મગનલાલના સુપુત્ર. બિહાર (પટના)ના શીપતિદેવી બાલેશ્ર્વર શર્માના જમાઈ. સીમાના પતિ. શિવાની, લબ્ધી, રિતિકાના પિતા. રમીલા, ભરત, કલ્પના સ્વ. રાજેશ, રજનિસ શિલ્પાના ભાઈ. પ્રાર્થનાસભા: કરશન લધુ નિસર જૈન ધર્મ સ્થાનક તુલીંજ રોડ, ચાર રસ્તા, નાલાસોપારા (ઇ.) ટા. ૨ થી ૪. ઠે. ભરત છેડા, એ-૨૦૪, પ્રશાંત કુટીર તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.). ૪૦૧૨૦૯.
બિદડા (ખાખરીયા ફરીયા)ના વસંત કેશવજી દેઢિયા. (ઉં. વ. ૬૭) તા. ૨૦-૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી કસ્તુરબેન કેશવજીના પુત્ર. વીણાના પતિ. પરિન્દા, કેતકીના પિતા. સં. પક્ષે. પ.પૂ. મુની શ્રી તીર્થરત્નસાગર મ.સા. અનિલ, વાસંતી, ભારતીના ભાઈ. મહુવા અનસુયાબેન નવીનચંદ્ર પારેખના જમાઈ. પ્રા. દુર્ગાદેવી શરાફ હોલ, એસ.વી. રોડ. મલાડ (વે), મુ. ૬૪. ટા. ૪ થી ૫.૩૦ નિવાસ : વસંતભાઈ દેઢિયા, ર-૧-૧૬, સુંદર નગર,એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૪.
મોખાના વસંત કેશવજી વિસરીયા (ઉં. વ. ૭૦) તા. ૧૭-૧ના કલકત્તામાં અવસાન પામેલ છે. લક્ષ્મીબેન કેશવજીના સુપુત્ર. સુશીલાના પતિ. સપનાના પિતા. રૂક્ષ્મણી, મુલબાઇ, લીલાવંતીના ભાઇ. કલકતા જ્યોત્સના વિમલડેના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુશીલા વસંત, ૨૬૪, સ્વામી વિવેકાનંદ રોડ, કલકતા -૬.
બિદડા (દખણા ફળીયા)ના માતુશ્રી હીરબાઇ વસનજી પોલડીયા (ઉં. વ. ૯૩) તા. ૨૦/૧ના અવસાન પામ્યા છે આસુડીબાઇ વેલજી માડણના પુત્રવધૂ. ધીરજ, નીતાના માતુશ્રી. રતનબેન શામજી વીરજીના પુત્રી. કલ્યાણજી, દેવચંદ, નેમચંદ ના.આસંબીયા મણીબેન કલ્યાણજી, સુરત કેસરબેન નગીનદાસના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ફોન આવકાર્ય) ઠે. ધીરજ વિસનજી પોલડીયા, ‘એશીયાડ’ રૂમ નં.૯. ૧લે માળે ચરઇ થાણા (વે.) પીન કોડ નં.૬૦૧.
પુનડીના તેજબાઇ કુંવરજી છેડા (ઉં. વ. ૯૬) ૨૦/૧/૨૩ના અવસાન પામ્યા છે. સુંદરબાઇ રતનશી ખેતશીના પુત્રવધૂ. કુંવરજીના ધર્મપત્ની. જયવંતી, ભાગ્યવંતી (મીના), જયંતિ, સરોજ, ભદ્રીકના માતુશ્રી. ચુનડી પાનબાઇ આસુ ગોવાના સુપુત્રી. ડેપા વેલબાઇ ગોવર, પુનડી હાંસબાઇ લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. (ફોન આવકાર્ય) નિ.ભદ્રીક છેડા, ૨૯/૪, માતુશ્રી ભવન, કીશન નગર, થાણા (વે.) ૪૦૦૬૦૪.
દેરાવાસી જૈન
વીરનગરના વતની હાલ મુંબઈ સૌ. શોભનાબેન તે પરિમલભાઈ પ્રમોદભાઈ શાહના ધર્મપત્ની. સુમીત, નિરવ અને શર્મીના માતુશ્રીનું ૧૮-૧-૨૩ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ૨૨-૧-૨૩ને રવિવારના ૪ થી ૬. ઠે. પરિમલ પ્રમોદભાઈ શાહ, ચેતન પ્લોટ નં. ૨૬૦, સાયન રોડ, મુંબઈ-૨૨.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબીના હાલ સાયન કંચનબેન વાડીલાલ રાજપાળ મેહતાના પુત્ર ભૂપત મેહતા (ઉં. વ. ૮૦) તે સ્વ. કલાબેનના પતિ. નિલેશ- યામિની, જયેશ-નીલિમા, નીપા-ભાવેશના પિતાશ્રી. કોંઢનિવાસી શાંતાબેન બુટાલાલ હુકમચંદ શાહના જમાઈ. વસુમતીબેન મણિયાર, નિરંજનાબેન મેહતા, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મધુસુદનભાઈ અને આશિતાબેન તુરખીયાના ભાઈ. જેનીલ, અનેરી, મોક્ષિત અને સ્તુતિના દાદા શુક્રવાર, ૨૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૨-૧-૨૩ના ૩.૩૦ થી ૫. સ્થળ: શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ, પ્લોટ નં. ૬, ગુરુકૃપા હોટલની સામે, સાયન વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણના વતની હાલ ઘાટકોપર કુસુમબેન રમેશભાઈ શાહ (ઉં. વ. ૭૪)નું દેહાવસાન શનિવાર, ૨૧-૧-૨૩ના થયું છે. તે તુષારભાઈ- જાગૃતીબેન, સંજયભાઈ- રીન્કુબેન, આશીષભાઈ-છાંયાબેન, વિપુલભાઈ-અલ્પાબેન, અમિતાબેન ધર્મેશભાઈ, નીતાબેન હિમાંશુભાઈ, પ્રિતીબેન ધીરેનભાઈ, આશાબેન અજીતભાઈના માતુશ્રી. ધ્વનિ- દિપ, યશ્ર્વી, ભવ્ય, ક્રિષ્ના, સોહમ, દિવ્ય ને રિહેનના દાદી. જીનય અને રોનકના નાની. સ્વ. કેશવલાલ જગજીવનદાસ વોરાના દીકરી. નવીનતભાઈ, રમેશભાઈ, કનુભાઈ, રજનીભાઈ અને શ્રીમતી ચંદ્રાબેનના બહેનની પ્રાર્થનાસભા રવિવાર, ૨૨-૧-૨૩ના ૪ થી ૫.૩૦. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.) સ્થળ: લવન્ડર બાગ, ૯૦ ફીટ રોડ, પહેલે માળે, ઘાટકોપર (ઈસ્ટ).
પાલનપુરી ઓસવાલ જૈન
ગામ કુંભાસણ, સુરત નિવાસી હાલ મુંબઈ સ્વ. નૈષદ (રાજેશ) બાબુલાલ પરીખ (ઉં. વ. ૬૬) ગુરુવાર, ૧૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેન તથા સ્વ. બાબુલાલ ધરમચંદ પરીખના પુત્ર. ગં. સ્વ. પ્રવિણાબેનના પતિ. જીરેશ તથા પ્રતીકના પિતાશ્રી. ખુશ્બુ તથા પૂજાના સસરા. સુપન, જશ, મલવના દાદા. નિમેષભાઈ, નીતાબેન, નરેશ, રાકેશના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. નિ. સ્થળ: ૧૦૦૧, રતન એનએક્સ બિલ્ડીંગ, હોસ્પિટલ પાસે, ગ્રાન્ટ રોડ વેસ્ટ, મુંબઈ-૦૭.