જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

સુરત વિશા ઓસવાલ જૈન-શ્ર્વેતાંબર મૂ. પૂ. જ્ઞાતિ જૈન
અ.સૌ. કાદંબરીબેન (ઉં.વ. ૮૨) તે રતનચંદ પુષ્પસેન જેવરીનાં ધર્મપત્ની મંગળવાર તા. ૨૦-૯-૨૨નાં રોજ અરિહંતશરણ પામ્યા છે. તે જીતેશ, પરીન અને કેવલના માતુશ્રી તે બીના અને રાગિણીના સાસુ. તે જશ અને રોહનના દાદી. તે સ્વ. અશ્રુમતીબેન અરવિંદચંદ અને રાજુલબેન જતીનભાઈના ભાભી. તે સ્વ. સરલાબેન રતનચંદ કસ્તુરચંદ જવેરીનાં સુપુત્રી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૨ના ગુરુવારના રોજ સમય ૩ થી ૫. સ્થળ: વનિતા વિશ્રામ ૩૯૨, એસ. વી. પી. રોડ, હરકીસનદાસ હૉસ્પિટલની બાજુમાં, મુંબઈ – ૪૦૦૦૦૪.
૧૦૮ વિશા શ્રીમાળી જૈન
ગામ ધીણોજ નિવાસી હાલે મુલુંડ વિનોદભાઈ હીરાલાલ શાહનાં ધર્મપત્ની નીતાબેન (ઉં.વ. ૫૭) તે તા. ૨૦-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લીના તથા રાહુલનાં મમ્મી. યોગીતાનાં સાસુ. તથા લોકેશનાં નાની. પિયરપક્ષે સિહોરવાળા સ્વ. ભાનુમતી લાલચંદ શાહનાં દિકરી. રાજેશ નવીનચંદ્ર શાહના બેન. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૨નાં શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગે સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે.).
કચ્છી ગુર્જર જૈન
ગામ માંડવી હાલે જબલપુર સ્વ. ગુલાબબેન કાનજીભાઈ શાહનાં પુત્ર સ્વ. જશવંતભાઈના ધર્મપત્ની રંજનબેન (ઉં.વ. ૭૦) તા. ૧૫-૯-૨૨ના જબલપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે દિપેશ, રૂપેશ, સ્વ. મૌસમી મિલીના માતુશ્રી. હેતલ, ઓનમ, ધીરેનભાઈના સાસુ. અંજાર હાલે માધાપરના સ્વ. ચંદુલાલ ધરમશી ગાંધીના સુપુત્રી. ચંદુભાઈ, કાંતિભાઈ, સ્વ. રમેશભાઈ, જયંતીભાઈ, દિનેશભાઈ, જશવંતીબેન પ્રતાપરાય પારેખ, સ્વ. ચંદનબેન મુકેશ દોશીના બંધુ પત્ની.
પાટણ – વિશા ઓશવાળ જૈન
શ્રી અશોકભાઈ શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. શાંતાબેન ચીમનલાલ શાહના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. રિંકુ અને જીજ્ઞાના પિતા. ઉત્પલ તથા સ્વ. ભાવિનના સસરા. સ્વ. અમીચંદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. બચુભાઈ તથા સ્વ. હેમચંદભાઈના ભાઈ. સ્વ. સુબદ્રાબેન શાંતિલાલ શાહના જમાઈ તા. ૨૦-૯-૨૨ના રોજ અરિહંતશરણ થયેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
લાકડિયાના વિરજી નંદુ (ઉં.વ. ૭૫) તા. ૧૮-૯-૨૨ના અવસાન પામેલ છે. તે દિવાળીબેન કરશન ભીમા (ભગત)ના સુપુત્ર. સ્વ. મુરઈબેનના પતિ. નવીન ચેતન, અમીત, હંસાના પિતાશ્રી. પુષ્પા, નીતા, વૈશાલી, ખીમજીના સસરા. પ્રેમજી, સ્વ. મેપશી, વિસનજી, દામજી, મગનલાલ, મણીના મોટાભાઈ, સામખીયારીના સ્વ. ગોરીબેન આસદીર ભારમલ ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ડી-૧૪૦૧, અષ્ટવિનાયક કો.ઓ.સો., ડી. એન. નગર, અંધેરી (વે.).
સામખીયારીના માડણભાઈ સત્રા (ઉં.વ. ૭૪) તા. ૧૭-૯-૨૨ના મુંબઈમાં અવસાન પામેલ છે. તે ગૌરીબેન ભચુ ભારમલ સત્રાના સુપુત્ર. ગોમતીબેનના પતિ. રાજેશના પિતાશ્રી. ટીનાના સસરા. રામજી, ચાંપશી, મણીલાલ, ભાવલ, દેમત, નવલના ભાઈ. ગામ આધોઈના જશુબેન ભારમલ કરમણ છેડાના જમાઈ. બરવિધિ રાખેલ છે. નિવાસ સ્થાન એ-૫૦૧, રાજશ્રી પંતનગર, ઘાટકોપર (ઈ.)
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભેંસાણ રાણપુર હાલ દાદર સ્વ. રતિલાલ મંગળજી ચોવટીયાના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૯૨) મંગળવાર, તા. ૨૦-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેન, રૂપા, સોનલ વિજય ધામીના માતુશ્રી, માનસી, અંકિત, શિલ્પી અંકિત ચોવટીયાના દાદી-દાદી સાસુ રચના અર્પણ શાહ, હર્ષ, આયુષી હર્ષ ધામીના નાની-નાની સાસુ. તે પિયરપક્ષે રાજકોટ નિવાસી સ્વ. અમીલાલ જીવરાજ કામદારની સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ધાણધાર વિશા પોરવાડ જૈન
પિલુચા (હાલ મલાડ) અ. સૌ. સુશીલાબેન સંઘવી (ઉં.વ. ૮૨) તે જયંતિલાલ મણીલાલ સંઘવીના ધર્મપત્ની. સ્વ. વેણીચંદ લલ્લુભાઈ શાહ (ઘોટી)ના પુત્રી. પ્રદીપ, નૈના, રાજશ્રીના માતુશ્રી. હેમાબેન, શરદકુમાર, ભરતકુમારના સાસુ. પ્રિતેશ, હિતેશના દાદી. જિનલ, પાયલના દાદી સાસુ. મંગળવાર તા. ૨૦-૯-૨૨ના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નૃસિંહપુરા દિગંબર જૈન
કેરવાડાના હાલ ઘાટકોપર સ્વ. દિનેશચંદ્ર સવઈચંદ શાહના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોત્સનાબેન શાહ (ઉં.વ. ૮૦) તા. ૧૯-૯-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે દર્શિતભાઈ, સ્નેહલબેનના માતુશ્રી. દિપાલીબેન, નિમેષભાઈના સાસુ. માનસી કવનભાઈ શાહના દાદી. પિયર પક્ષે માલેગાંવ નિવાસી સ્વ. બબીબેન રસિકલાલ મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વીઢના નયના અનિલ બાબુલાલ નાગડા (ઉં.વ. ૫૩) તા. ૧૯/૯/૨૨ના અવસાન પામેલ છે. વીઢના હંસાબેન બાબુલાલ નાગડાના પુત્રવધૂ. અનિલના ધર્મપત્ની. જીલ, મહેકના માતુશ્રી. ડુમરા શાંતાબેન (હિના) જયંતીલાલ પ્રેમજી કારાણીની પુત્રી. દિપક કોડાય જ્યોતિ દેવેન્દ્રની બેન. પ્રા. શ્રી માટુંગા ક.મૂ. શ્ર્વે. જૈન સંઘની શ્રી નારાયણજી શામજી વાડી, ભાઉદાજી રોડ, માટુંગા, મુંબઇ- ૧૯. ટા. ૨ થી ૩.૩૦. નિ. અનિલ નાગડા, બિલાખડી ચેમ્બર, સેન્ટ મેરી રોડ, મઝગાંવ, મુંબઇ-૧૦.
બીદડા હાલે ચીંચણનાં મેહુલ હરેશ દેઢીયા (ઉં.વ. ૪૫) તા. ૧૯-૯-૨૨ના અવસાન પામેલ છે. અમૃતબેન હરેશના પુત્ર. માયા (ભાનુ)ના પતિ. રીયા, દક્ષના પિતા. તનુજા (તન્વી), મમતાના ભાઇ. વિક્રમગઢના લતા રઘુનાથ પાટીલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મેહુલ હરેશ દેઢીયા, ખાડીનાકા, ચીંચણ, તા. દહાણું.
લાખાપુરના ખીમજી પદમશી ગાલા (ઉં.વ. ૯૩), તા. ૧૯-૯-૨૨ના સુરતમાં દેહ પરિવર્તન કરેલ છે. મેઘબાઇ પદમશીના સુપુત્ર. હીરબાઇના પતિ. ગામ પત્રીના લક્ષ્મીબેન પ્રેમજી ધરોડ, રતાડિયા (ગ.)ના પાનબાઇ લખમશી છેડા, ગુંદાલાના પ્રભાવતી ગાંગજી રાંભીયા, મુંદ્રાના ઉર્મિલાબેન મણીલાલ કેનીયા, વીશનજી (જખુ), પત્રીના અમૃતબેન ખીમજી ધરોડના ભાઇ. વડાલાના નથુ હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણુ: વીશનજી પદમશી ગાલા, એન-૯૦૨, અવધ કેરોલીના, ડી.પી. એસ. સ્કૂલની બાજુમાં, ડુમસ રોડ, સુરત.
દેવપુરના ચી. પહલ સચીન નીસર (ઉ.માસ.૩ ૧૦ દિવસ) તા. ૧૮/૯/૨૨ના અવસાન પામેલ છે. કમળાબેન વિશનજીના પૌત્ર. મનીષા સચીનના પુત્ર. પૂર્વી, જીયાના ભાઇ. કલ્યાણના મીનાબેન ભરત ભોઇરના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સચીન નીસર, બિ નંબર-૬, રૂ.નં. ૨૦૧, સાવંત પાર્ક, પુનીત નગર, અંબરનાથ (ઇ.).
લાખાપર હાલે રાજકોટના માતુશ્રી લક્ષ્મીબેન જાદવજી શેઠિયા (ઉં.વ. ૯૬), તા. ૧૯-૯-૨૨ના રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. સ્વ. શ્રી જાદવજી વેલજી શેઠિયાના ધર્મપત્ની. હિમાંશુભાઇ, સ્વ. દિવ્યાબેન રસિકલાલ વીરા, હર્ષાબેન હેમંતકુમાર પરીખ, રૂપાબેન રાજુલભાઇ દેસાઇના માતુશ્રી. રામાણીયાના સ્વ. રામજીભાઇ રણશીભાઇ સાવલાના સુપુત્રી. નાનજીભાઇ, કાંતિભાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: શ્રી હિમાંશુભાઇ જે. શેઠિયા, લક્ષ્મી વીલા ૧૪, ભક્તિ નગર સોસાયટી, ધારેશ્ર્વર ટેમ્પલ પાસે, રાજકોટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભડી ભંડારિયા હાલ ઘાટકોપર પ્રવિણચંદ્ર બોટાદરા, તે શ્રીમતી પ્રિતિબેનના પતિ તથા દેવાંગી-મિતેષ મહેતાના પિતા. સ્વ. મણીલાલ નંદલાલ બોટાદરાના પુત્ર અને સ્વ. કાંતિભાઈ, મનુભાઈ, સ્વ. હરસુખભાઈ, નવિનભાઈ, વસંતભાઈ, ભુપેન્દ્રભાઈ તથા ભાનુબેન, સ્વ. વિલાસબેન, યશુબેન, હંસાબેન અને મિનાક્ષીબેનના ભાઈ તથા ભાવનગર નિવાસી સ્વ. શ્રી રમણિકલાલ ચુનીલાલ કપાસીના જમાઈ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ રાખેલ છે.
શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ અંધેરી સ્વ. શાહ ગુલાબચંદ મોતીચંદના પુત્ર સ્વ. હિંમતભાઈના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૯૨), તે સ્વ. મયુરભાઈના માતુશ્રી તથા મિતાબેનના સાસુ. મિલન, કિંજલ, મિતુલ, મનીષા, આશ્ર્વી, ધ્રુવી, હર્ષિલના દાદીબા તથા પિયર પક્ષે શાહ બાબુલાલ નંદલાલના દિકરી બુધવાર, તા. ૨૧-૯-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. ડી-૭૦૨, અનુકુલ સોસાયટી, પંપ હાઉસ, અંધેરી-ઈસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.