જૈન મરણ
કચ્છ વાગડ સાત ચોવીસી જૈન
ગામ જેસડા, હાલ ગામદેવી મુંબઇ ગં. સ્વ. રંજનબેન પ્રભુલાલ રૂપશીભાઇ શેઠના પુત્ર ચિ. સંદિપભાઇ (ઉં. વ. ૪૬) શનિવાર તા. ૧૪-૧-૨૩ના દેવગત થયેલ છે. તે કવિતાના પતિ. વીરના પિતા. તે નૂતન મનીષકુમાર, સોનલ નિશ્ર્ચલ શાહ, ચેતન શેઠના ભાઇ. તે પિતામ્બરભાઇ, વસંતભાઇ, નેમચંદભાઇ, સ્વ. વાલચંદભાઇ, ભૂપેન્દ્રભાઇના ભત્રીજા. તે ચિનાના જેઠ તેઓ ધમડકા હાલે ચુનાભઠ્ઠી વોરા શાંતિલાલ ધરમશીભાઇના જમાઇ. બન્ને પક્ષની ભાવયાત્રા શ્રી માટુંગા ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે. રે.) મુંબઇ-૧૯ મધ્યે સોમવાર, તા. ૧૬-૧-૨૩ના સવારે ૧૧થી ૧. કલાકે રાખેલ છે. નિવાસ: ૨૦/૨૦૦૭, જે. કે. ટાવર, એમ. જી. રોડ, ગામદેવી-મુંબઇ.
ભુજપુરના અ.સો.જાગૃતિ હિરેન વીરા. ઉ.વ.૪૪. ટુંકી માંદગીથી તા.૧૩-૧-૨૩ના અવસાન પામેલ છે. ચંદનબેન લક્ષ્મીચંદના પુત્રવધૂ. હિરેનના પત્ની. યશના મમ્મી. રસિલાબેન રતિલાલ (મગનલાલ)ના પુત્રી. પ્રકાશના બેન. પ્રા.યોગી સભાગૃહ, દાદર. ટા.૩ થી ૪.૩૦. નિવાસ : હિરેન વીરા. ૧૦૦૩, મિથીલા બિલ્ડીંગ, નીલકંઠ કિંગડમ, વિદ્યાવિહાર (વે), મું – ૮૬.
કોટડી મહા. ના અ.સૌ. હેમલતા મોહનલાલ દેઢિયા (ઉ.૭૯) તા. ૧૩-૧- ૨૩ના અવસાન પામેલ છે. જેઠીબેન હીરજીના પુત્રવધૂ. મોહનલાલના પત્ની. નરેન્દ્ર, રીનાના માતુશ્રી. વીઢના કુંવરબાઇ તેજપારના પુત્રી. પ્રેમચંદ, રતિલાલ, ખુશાલ, દિલીપ, લક્ષ્મીબેન, લીલાવંતીના બેન. પ્રા. : શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં કરસન લધુ નિસર હોલ, દાદર (વે). સાંજે ૪ થી૫.૩૦ નિ. : નરેન્દ્ર દેઢિયા, ૨૩/૬, ગુલાબ વ્યુ, ક્યુબિક મોલની બાજુમાં, સી.જી.રોડ, ચેમ્બુર, મું-૭૪.
કારાઘોઘાના લીલાવંતી શેઠિયા (ઉ.૮૧) ૧૪-૧ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી હાંસબાઇ નાનજી વીરમના પુત્રવધૂ. ચુનીલાલના પત્ની. મંજુલા, કિશોર, રજનીના માતા. દેશલપુર દેવકાબેન દેવરાજ પુંજા સોનીના પુત્રી. લક્ષ્મી, સાકર, મણિ, સુંદર, ધનવંતીના બેન. પ્રા.વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.), ટા. ૨ થી ૩.૩૦ ઠે. ચુનીલાલ નાનજી, ડી-૨, નવરેબાગ એપાર્ટ., સ્ટેશન રોડ, કુર્લા (ઇ.) મું. ૨૪.
પાટણ દશા શ્રીમાળી જૈન
કોકાનો પાડો પાટણ (ડીસા) હાલ મુંબઇ રજનીકાંત (ઉં. વ. ૮૪) તે કાંતાબેન મંગુલાલ અમથાલાલના સુપુત્ર. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. તારાબેન હીરાલાલના જમાઇ. (રતલામ) તે કોકીલાબેન નલીનભાઇના જેઠ. ભાનુમતીબેન, વર્ષાબેન, વિનોદબેનના ભાઇ. તા. ૧૫-૧-૨૩ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના બપોરના ૩થી ૫. ઠે. પાટીદાર સમાજ હોલ, ફ્રેંચ બ્રીજ, ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માટુંગા મુંબઇ પુષ્પાબેન ધનંજયભાઇ પારેખ (ઉં. વ. ૯૫) તે ડો. જેઠાલાલભાઇ કુંભાણીના સુપુત્રી. રાજ-સોનલ-મયંકના માતુશ્રી. ગીતા-જસ્મીનાના સાસુ. રવિવાર તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર ૧૭ જાન્યુઆરી એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, માટુંગા (ઇસ્ટ), સાંજે ૬થી ૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
તોરી વડિયા હાલ ઘાટકોપર સોમચંદ માણેકચંદ દોશીના ધર્મપત્ની સૌ. મનોરમાબેન (ઉં. વ. ૮૯) તે દિક્ષીત સીમા પ્રકાશ મેઘાણી, રૂપલ પરેશ ગાંધી તથા જયશ્રીના માતુશ્રી. તે સ્વ. કેશવલાલ વીરપાળ પારેખ (ગોંડલવાળા)ના સુપુત્રી. સ્વ. નાથાલાલભાઇ, કાંતિભાઇ, સ્વ. કપૂરબેન, સ્વ. શાંતાબેન તથા સ્વ. લીલાબેનના ભાભી. હર્ષિત, સિદ્ધિ, જિનલ, ઉર્મિના દાદીનાની. તા. ૧૩-૧-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. નિવાસ સ્થાન: ૧૦૫-૧૬-બી, શ્રીકૃષ્ણ જયોત, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).