જૈન મરણ
દશાશ્રી. સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મીરારોડ સ્વ. કાંતિલાલ ધરમચંદ ગાંધીના ધર્મપત્ની મંજુલાબેન ગાંધી (ઉં. વ. ૯૩) મંગળવાર તા. ૧૦.૧.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષદભાઈ, શૈલેષભાઈ તથા રમાબેન રમેશચંદ્ર માટલીયા તથા ચારૂબેન સુરેશભાઈ ભાયાણી તથા નયનાબેન, પરેશભાઈ મહેતા, ચેતુબેન રાજેશભાઈ દોશીના માતુશ્રી તથા નમીતાબેન, સોનલબેનના સાસુ. પિયરપક્ષ ડૉ. દેવચંદભાઈ જેચંદભાઈ મહેતાની પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના ગોમતીબેન (ઉં. વ. ૭૨) તા. ૭.૧.૨૦૨૩ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. દેમતબેન ગેલા હરગણ ગડાના પુત્રવધૂ. સ્વ. વિજપારના ધર્મપત્ની. દિવાળી, ખીમજી, મનસુખ, જયેશના માતુશ્રી. રમેશ, કિંજલ, નિધી, નયનાના સાસુ. નાંગલ, માનુબેન, વેલુબેન, દામજી, રસિકના ભાભી. સંતીબેન ભુરા લાખા નંદુની દિકરી. પ્રાર્થના ગુરુવાર તા. ૧૨.૧.૨૦૨૩. પ્રાર્થના સમય ૧૦ થી ૧૧.૩૦ પ્રાર્થના સ્થળ. અચલગચ્છ જૈન દેરાસર. બૅંક ઓફ બરોડા સામે. જોગેશ્ર્વરી (ઈસ્ટ).
શ્રી ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ.પૂ.જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઈ સ્વ. સરોજબેન મહેન્દ્રભાઈ શાહના સુપુત્ર ભાઈ વિરાગ (ઉં. વ. ૩૯) તા. ૯-૧-૨૩, સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. હર્ષદભાઈ, નરેન્દ્રભાઈ, સુધાબેન, સ્વ. રાજુલબેન, હેમલતાબેન કીર્તિકુમાર કોઠારી, ભાવનાબેન વિક્રમભાઈ શાહના ભત્રીજા. અમિષ, હર્ષિલ, ભાવી, મોસમના ભાઈ, તેમ જ મોસાળ પક્ષે રસિકભાઈ તથા રમણીકભાઈ, ઉર્મિલાબેન અને રસીલાબેનના ભાણેજ. ઠે: રૂમ નં. ૪૯, ૧૨૨ કિકા સ્ટ્રીટ, મહાવીર મેન્શન, મુંબઈ-૪૦૦ ૦૦૪. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
દશા શ્રીમાળી સ્થાનવાસી જૈન
મૂળી નિવાસી હાલ ઘાટકોપર કળાબેન શાહ (ઉં. વ. ૯૩) તે સ્વ. ભોગીલાલ સુખલાલ શાહનાં ધર્મપત્ની તેમ જ લતાબેન, મીનાક્ષીબેન અને અતુલનાં માતુશ્રી અને શરદભાઈ, પ્રિયકેતુભાઈ અને બિંદુબેનનાં સાસુ. તેમ જ જુહીનાં દાદી. પ્રતિક, સંકેત અને નિયતિના નાની. તા. ૧૧-૧-૨૩ના રોજ અરિહંતશરણ થયા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના અ.સૌ. કસ્તુરબેન ધારસી સુરા દેઢિયાના જમાઇ ભુષણ કાશીનાથ સારંગ (વેન્ગુર્લા) હાલે અંધેરી (ઉં.વ. ૬૭), તા. ૯-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. હસુમતીના પતિ. સાગરના પિતાશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હસુમતી સારંગ, ૧૫૦૪- મહાલક્ષ્મી ટાવર, ન્યુ ડી.એન. નગર, અંધેરી (વેસ્ટ).
નાની ખાખરના શાંતીલાલ દેવજી દેઢીયા (ઉં.વ. ૬૭), તા. ૯-૧-૨૩ના અવસાન પામેલ છે. સાકરબેન દેવજીના પુત્ર. માલતીના પતિ. ડો. રિધ્ધી, અંકીતના પિતા. નવીનાર મઠાંબાઇ હીરજીના જમાઇ. કાંતી, નવીન, ધીરજ, નિર્મળા, મીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ.: શાંતીલાલ દેવજી, ૬ મયુરી, શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ, ઘાટકોપર (ઇ.).
વિંઝાણના કેશરબેન ભાણજી રાંભિયા (ઉં.વ. ૮૪) તા. ૧૦-૧-૨૩, મંગળવારના અવસાન પામેલ છે. રતનબાઇ વીરજી વેલજીના પુત્રવધૂ. સ્વ. ભાણજીના ધર્મપત્ની. પ્રફુલ, ગીરીશ, કાંતીલાલ, રમેશ, કલ્પનાના માતુશ્રી. વરંડી ખેતબાઇ રાજપાર રવજી વોરાના સુપુત્રી. માવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગીરીશ ભાણજી, બી/૩, હવા હિરા મહેલ, પુષ્પા પાર્ક, મલાડ (પૂ.).
તલવાણાના પ્રેમજી મગનલાલ હંસરાજ ફુરીયા (ઉં.વ. ૬૭) તા. ૧૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી મમીબાઇ મગનલાલના સુપુત્ર. દમયંતિના પતિ. વિરલ, વિશાલના પિતાશ્રી. સ્વ. મણીલાલ, શામજી, પોપટભાઇ, મેરાઉના મોંઘીબેન લખમશી, ત્રગડીના હીરબાઇ દામજી, મોટા આસંબીયાના હેમલતા શીવજી, પુનડીના જેવંતી કાંતિલાલના ભાઇ. કપાયાના નિર્મળાબેન કેશવજી મોણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી ફુરિયા, ૧૪૦૨, અર્હમ્ વૃંદાવન, પ્લોટ નં. ૯૨, રોડ નં. ૩, ચેમ્બુર (ઇ), મુંબઇ-૭૧.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બાઢડા નિવાસી હાલ બોરીવલીના સ્વ. જયાબેન રાયચંદ દોશીના પુત્ર ભરત (ઉં.વ. ૬૮) તે ભાવનાના પતિ. શ્ર્વેતા મિતેષ શેઠ, જેની હિરેન મરડિયા તથા પાર્થના પિતા. જયેશ, સ્વ. હરેશ, રમા જયંત મેઘાણી, રેખા અજય તેજાણી, પંકિતા જતીન મહેતાના ભાઈ. હાથસની નિવાસી સ્વ. રતિલાલ બાવચંદ મગિયાના જમાઇ. તા. ૧૧/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩/૧/૨૩ના ૩ થી ૫ પાવનધામ, મહાવીરનગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી વેસ્ટ.
સુ.વી. ઓ. શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ મયુરીબેન લક્ષ્મીચંદ ઝવેરી (ઉં.વ. ૯૧), તે સ્વ. લક્ષ્મીચંદ ફુલ્ચંદ ઝવેરીના પત્ની. સ્વ. પ્રદીપભાઈ તથા પ્રેરણાબેનના માતુશ્રી. સ્વ. શ્રેયસભાઈના સાસુ. હાર્દિકના દાદી. ધીરલના દાદી સાસુ. પરમના પરદાદી. ખીમચંદ ધરમચંદ ઝવેરીના પુત્રી, તા. ૧૦-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોડવાલ ઓશવાલ જૈન
ગામ શિવગંજ નિવાસી સ્વ. શ્રીમતિ નેનુબાઈ કપુરચંદજી બોરાના (ઉં.વ. ૯૩) તે તા. ૧૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કપૂરચંદજીના પત્ની. અમૃતલાલ, સ્વ. ચંદુલાલ, ભરત, હસમુખ, પુષ્પા-અમૃતજી, પ્રભા-વિનોદજીના માતા. શૈલેશ-ખ્યાતિ, મેહલ-ક્રિતિકા, પ્રશાંત-પ્રિયંકા, સૌરભ-અલ્પા, જીગ્નેશ-નિધિ, મયંક-જાનવી, ભાવિકા-નિતિનજી, વૈશાલિ-મિતેશજીના દાદી. સ્વ. શા. મગરાજજી, ગણેશમલજી સરદારમલજી જગાવત (બિજોવા) પુત્રી, ભાવયાત્રા તા. ૧૨-૧-૨૩ના, સમય ૧૧ થી ૧, ક્ષેત્રપાલ અતિથિ ભવન-૧, જાબવાવાડી, ઠાકુરદ્વાર, મુંબઈ.