જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

વિશા ઓસવાળ જૈન
સર્મો નિવાસી હાલ બોરીવલી શ્રીમતી નીરૂબેન શાહ (ઉં.વ. ૭૮) તે ૧૩/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ભોગીલાલ દલસુખભાઈ શાહના ધર્મપત્ની. હર્ષદ, સ્વ. સંજય, રીટા, હિના, સીમાના માતુશ્રી. કવિતા, મોના, દિનેશ શાહ, અનિલ શાહ તથા કલ્પેશ શાહના સાસુ. સ્વ. શાંતિલાલ પુંજીરામ સંઘવીના દીકરી. હેના, ખુશ્બુ, દર્શિલ, કેજલ, રોનિત, હર્ષીન, ધરમ તથા કૃતિના બા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ફિફાદ નિવાસી હાલ બોરીવલી ઉમેદચંદ કપૂરચંદ જેઠાલાલ શાહ (ઉં.વ. ૮૪) તે ૧૪/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે તારામતીબેનના પતિ. સમીર, સંજીવ, ભાવિકાના પિતા. કલ્પના, કિંજલ, જસમીનકુમારના સસરા. સ્વ. તલકચંદ, સ્વ. પ્રભુદાસ, સ્વ. રતિભાઈ, સ્વ. જસીબેન, સ્વ. ચંપાબેન, સ્વ. કંચનબેન, સ્વ. શાંતાબેનના ભાઈ. સ્વ. વ્રજલાલ ખોડીદાસ પારેખના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા વીરા ફળીયાના મણીલાલ વીરા (ઉં.વ. ૭૫) મુંબઇ મધ્યે ૧૪-૯-૨૨ના અવસાન પામેલ છે. મમીબાઇ શામજી કુંવરજીના સુપુત્ર. ચંચલના પતિ. રાજેશ, મૌલિકના પિતા. ગોધરાના લક્ષ્મીબેન ધનજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મૌલિક વીરા, શેઠ મીદોરી ટાવર્સ, એ-૨/૧૯૦૩, અશોકવન, હનુમાન ટેકડી, દહીંસર (ઇસ્ટ).
વડાલાના હરીલાલ હીરજી છેડા (ઉં.વ. ૭૮) તા. ૧૪-૯-૨૨ના અરિહંતશરણ થયેલ છે. કેસરબેન (લક્ષ્મીબેન) હીરજીના સુપુત્ર. કિરણબેનના પતિ. નીમેષના પિતા. ઝવેરબેન મગનલાલ રાંભીયા, ચંચળબેન દામજી (વેલજી) નાગડા, નર્મદાબેન માવજી નિસર, મણીબેન હીરજી દેઢીયા, પુષ્પાબેન કાંતીલાલ દેઢીઆ, હરખચંદના ભાઇ. બિદડાના સોનબાઇ ડુંગરશી ચાંપશી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ: હરીલાલ છેડા, બી/૬, બ્લોક નં. ૬૦૧, કલ્પતરૂ સોસાયટી, સેક્ટર-૮-બી, સી.બી.ડી. બેલાપુર-૪૦૦૬૧૪.
નારાણપુરના પુષ્પાબેન હંસરાજ જેઠા ગોસર (ઉં.વ. ૮૭) ૧૪-૯-૨૨ના અવસાન પામેલ છે. પમીબેન જેઠા વીરજીના પુત્રવધૂ. મંજુલા, હર્ષા, દક્ષાના માતુશ્રી. ખારૂઆના મઠાંબાઇ ખેરાજ મેઘજીના સુપુત્રી. ડુમરાના પદમશી ખેરાજ, રાજબાઇ રતનશી, લક્ષ્મીબાઇ મુરજી, ખારૂઆ મુલબાઇ આસુ, કોટડા (રો) જવેરબેન ખીંયશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બીપીન છેડા, રૂમ નં. ૫, તેજસ્વી કો.સોસાયટી, ગોવંડી, બોરલા, મું.૮૮.
વાંકીના રત્નકુક્ષી માતુશ્રી વિમળાબેન (બચુ) કાનજી છેડા (ઉં.વ. ૮૭) તા. ૧૩/૯/૨૨ના કચ્છમાં અવસાન પામેલ છે. સ્વ. હાંશબાઈ શવરાજના પુત્રવધૂ. સ્વ. કાનજી શવરાજના ધર્મપત્ની. કિશોર, રમેશ, સંજય, સ્વ. જયેશ(બબો), સ્વ. વનિતા, ઝવેર, ઈલા, રીટા, સંસાર પક્ષે પ.પૂ. વિનિશાબાઈ મહાસતીના માતુશ્રી. વાંકીના પરમાબેન શામજી વજપારના પુત્રી. સ્વ. વલ્લભજી, સ્વ. કાનજી, મોરારજી, લાખાપરના સ્વ. વેલબાઈ, ગં.સ્વ. રતનબેન દેવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમેશ છેડા, આઈ નિવાસ, પહેલે માળે, રૂ.નં. ૨૪, વડાર વાડી, ડોંબીવલી (ઈ).
ધાણધાર જૈન
પીલુચા (હાલ બોરીવલી) ભીખાલાલ મલુકચંદ શાહના પુત્ર ડો. સૂર્યકાંત ભીખાલાલ શાહ (ઉં. વ. ૭૯) ૧૫-૯-૨૨ ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સ્વ. શાંતિલાલ, ઈંદુબેન, રંજનબેન, ચંદ્રકાન્તભાઈના ભાઈ. સુમિત, સ્મૃતિ, રશ્મિના પિતા. અમિબેન, મેહુલકુમાર, શૈલેષકુમારના સસરા. ખુશી, મીતના દાદાની પ્રાર્થનાસભા ૧૭-૯-૨૨ ને શનિવારના ૩ થી ૫. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ટી. રોડ ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.)
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દાઠા હાલ મુલુંડ હર્ષદભાઈ પ્રભુદાસ શાહના ધર્મપત્ની હર્ષાબેન (ઉં.વ. ૬૩) તા. ૧૩-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. અ.સૌ. શ્ર્વેતા કૈવનના માતુશ્રી. જિનય અને જિયાનાના દાદી. સ્વ. ચંદ્રાવતીબેન અનંતરાયના દેરાણી. પાલીતાણા હાલ કાંદિવલી સ્વ. પદમાબેન પ્રભુદાસ શાહના દીકરી. નયનાબેન, સુશીલાબેન, બિપીનભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, ધીરેન્દ્રભાઈના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૨ના શનિવારે સમય સવારે ૧૦થી ૧૨ દરમ્યાન સમૃદ્ધિ હોલ, મદનમોહન માલવિયા રોડ, ટેલીફોન એક્સચેન્જની બાજુમાં, મુલુંડ (વે.)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉના હાલ ડોંબિવલી શિલાબેન અજયભાઈ હસમુખરાય દોશીના સુપુત્ર ચિરાગ (ઉં.વ. ૩૧) તા. ૧૪-૯-૨૨ના મંગળવારે અવસાન પામેલ છે. તે ડોલીના પતિ. કિયાનના પિતા. પીન્ટુ તથા દૃષ્ટિના ભાઈ. નયનાબેન, જાગૃતિબેન, વૈશાલીબેન તથા શીતલબેન નિખીલભાઈના ભત્રીજા. તે સસરા પક્ષે વિનોદરાય વેલચંદ શાહ ઉનાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૯-૨૨ના સવારે ૧૦થી ૧૨ પી. પી. ચેમ્બર્સ, થર્ડ ફ્લોર, રેલવે સ્ટેશન નજીક, મ્યુનિસિપલ ઓફિસની બાજુમાં, ડોંબિવલી (ઈસ્ટ).
સ્થાનકવાસી જૈન
ખોડુ હાલ ભાયંદર સ્વ. લાભુબેન ત્રંબકલાલ ડગલીના પુત્ર જયકુમાર (ઉં.વ. ૭૬) તા. ૧૨-૯-૨૨ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. તે સ્વ. મંજુલાબેન નગીનદાસ બોરડીયાના જમાઈ. તે જિતેન્દ્રભાઈ, સંજયભાઈ, અલકાબેન, સ્વ. દીનાબેન અને કલાબેન ચિતરંજનભાઈ ખીમાણીના બનેવી. (લૌકિક વ્યવહાર બંધ છે).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાના મણીલાલ ચાંપશી છેડા (ઉં.વ. ૬૩) બુધવાર, તા. ૧૪-૯-૨૨ના અવસાન પામેલ છે. પાર્વતીબેન ચાંપશી વાલજી છેડાના પુત્ર. તે પ્રેમિલાના પતિ. મિતેશ, મિહિરના પપ્પા. શ્ર્વેતા, કોમલના સસરા. નવીન, જીતુ, ભાનુ, મંજુલાના ભાઈ. લાકડીયાના માતુશ્રી. વેલુબેન પુનશી હિરજી રીટાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૨, શુક્રવાર પ્રાર્થના સમય: સવારે ૧૦.૩૦ થી ૧૨ બર વિધી, ૧૨.૩૦ કલાકે, પ્રાર્થના સ્થળ: કાંતિ વિસરીયા હોલ, ગાંવદેવી મેદાનની બાજુમાં, થાણા (વેસ્ટ). ચક્ષુદાન કરેલ છે.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. મુગટલાલ તારાચંદ દોશીના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૮૩) તે વિપુલ, જીતેશ, મયુરી પરેશકુમાર, બીના જયેશકુમારના માતુશ્રી. તે અમીશા, વૈશાલીના સાસુ. તે સ્વ. ઈન્દુભાઈ, ઈન્દીરાબેન અવનીકુમારના ભાભી. તે ઉત્સવ, વંશીકા, નમસ્વી, નીસ્મી, મોનીક, વંદીત, દેવાંશીના દાદી/નાની. પિયર પક્ષે સ્વ. દિપચંદ ખીમચંદ પારેખના દીકરી તા. ૧૫-૯-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. વિપુલ/જીતેશ મુગટલાલ દોશી, ૩૦૧, ૩જે માળે, સંસ્કાર બિલ્ડિંગ, શાંતિ પાર્ક, સુધા પાર્ક દેરાસર સામે, ઘાટકોપર (ઈ.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.