Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

પાલનપુરી જૈન
આણંદલાલ શાહ (ઉં.વ.૯૦) તે ઈન્દુમતીબેન આણંદલાલ શાહના પતિ. ચંદનબેન લક્ષ્મીચંદ દલછાચંદ શાહના સુપુત્ર. પરાગ, મીના, ગીરા અને પ્રીતિના પિતા તથા મોના, નીતિનભાઈ, સુનીલભાઈ અને રાજેશભાઈના સસરા. એશા-વિશાલ, યશ-ક્ષિતિજાના દાદા અને સાગર-ઉર્વિ, નેહલ-આરૂશી, સીમોની, વિશાલ, નીલ-શેફાલીના નાના. શુક્રવાર, તા. ૩૦-૧૨-૨૨ના રોજ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧-૨૩ના ૧૦થી ૧૨. સ્થળ: એફ.પી.એચ. ગરવારે હોલ, લાલા લાજપતરાય માર્ગ, ૫મે માળે, હાજીઅલી, મુંબઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના મણીબેન પ્રેમજી ગાલા (ઇસરાણી) (ઉં. વ. ૯૨) તા. ૨૮-૧૨-૨૨ના દેશમાં અવસાન પામેલ છે. પુરીબાઇ સુરજી ચનાના પુત્રવધૂ. સ્વ. પ્રેમજીના ધર્મપત્ની. સ્વ. હરીશ, મીલનના માતુશ્રી. વડાલાના મમીબાઇ હીરજી દામજી કરમશી છેડાના પુત્રી. સ્વ. સુશીલા, સ્વ. ચીમનલાલ, સ્વ. મનસુખના મોટા બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મણીબેન પ્રેમજી, નાનો ફરીયો, વડાલા, કચ્છ-૩૭૦૪૧૦.
સાડાઉના લક્ષ્મીબેન દેવજી મામણીઆ (ઉં. વ. ૮૫) તા. ૩૦-૧૨ના અરિહંતશરણ પામ્યા છે. કુંવરબાઇ રતનશી આસગના પુત્રવધૂ. દેવજી રતનશીના ધર્મપત્ની. રાજેન્દ્ર, હરીશ, સ્મિતા, પ્રદીપના માતુશ્રી. કપાયાના હાંસબાઈ મોણશી ઘેલા સંઘવીના સુપુત્રી. કલ્યાણજી, હરિલાલ, કપાયાના દેવકા લાલજી કેનિયા, ભુજપુરના દમયંતી ભાણજી છેડા, ગુંદાલાના નિર્મલા મણિલાલ સતરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: પ્રદીપ દેવજી મામણીઆ, ૨૭૮/૧૮, લતા કુંજ, રોડ નં. ૩૧, કિકાભાઈ હોસ્પિટલ નજીક, સાયન (ઈ); મું-૨૨.
કારાઘોઘા હાલે હૈદ્રાબાદના લાલજી કુંવરજી શાહ/શેઠીયા (ઉં. વ. ૮૫) તા. ૩૦-૧૨-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી કુંવરબાઇ કુવરજીના પુત્ર. વિમળાબેનના પતિ. સંદીપ, મનિષાના પિતા. ભુજપુર ધનવંતી કાંતીલાલ, ગુંદાલા નિર્મળા રતનશી, માવજીના ભાઇ. સાડાઉ ઉમરબાઇ હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : સંદીપ શેઠીયા, ૧૦૩, અર્પના સાઇબર લાઇફ, લીંગમપલ્લી, હૈદ્રાબાદ-૫૦૦૦૧૯.
સમાઘોઘાના હરીલાલ મેઘજી ગાલા, (ઉં. વ. ૭૯) ૨૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી લાડબાઇ મેઘજી રાયશીના પુત્ર. રંજનબેનના પતિ. રક્ષા, નીતીન, વિપુલના પિતા. ભાણજી, કાનજી, પાનબાઇના ભાઇ. પત્રીના મણીબેન મેઘજી ઓભાયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રંજનબેન ગાલા, એ/૩૨, અક્ષયતારા એપાર્ટ., જીવન વિકાસ કેન્દ્ર માર્ગ, વિલેપારલા (પૂર્વ), મું. ૫૭.
છસરાના અ.સો. ઈંદિરાબેન નેમજી ગાલા. (ઉં. વ. ૭૪) તા. ૨૯-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સુંદરબેન કાનજીના પુત્રવધૂ. નેમજી (બચુભાઈ)ના ધર્મપત્ની. ભાવના, સચિન, મિતેશના માતા. કપાયા મુલબાઈ હિરજી ઘેલાભાઈના પુત્રી. લાલજીભાઈ, શાંતા, રૂક્ષ્મણી, ચંચળ, હિંમતભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : નેમજી ગાલા, ૩૩, ૩૪, ૩૫, રજેમાળે, નાનાભાઈ કોર્ટ, જી.કે. રોડ, હિંદમાતા, દાદર (ઈ), મું- ૧૪.
બાડાના મણીલાલ દામજી ગડા (ઉં. વ. ૭૩) મુંબઇમાં તા. ૩૦-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. કુંવરબેન દામજી નરપારના પુત્ર. ભારતીના પતિ. અમિતના પિતાશ્રી. સ્વ. ચાંપશી, લાયજાના લક્ષ્મી મણીલાલના ભાઇ. કોડાયના સ્વ. ભાનુમતી ટોકરશી તેજશીના જમાઇ. દેહદાન, ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમિત મણીલાલ ગડા, ૩૦૧, ગુલમહોર, સહકાર વિશ્ર્વ સોસાયટી, સર્વોદયનગર, મુલુંડ (વે.), મુંબઇ-૮૦.
મોટી ખાખરના પોપટલાલ મુરજી ગંગર (ઉં. વ. ૭૦) તા. ૩૦-૧૨ના પરમ કૃપાળુ દેવ તથા પ.પુ. પપ્પાજીના આશ્રયમાં સતપુરૂષાર્થી રહી દેહ પરિવર્તન થયેલ છે. ગંગાબાઇ મુરજી (ધારશી)ના પુત્ર. ચંદનબેનના પતિ. અંજલી, બીના, ભૂમિતના પિતા. જાધવજી, હરખચંદ, નિર્મળા, સેવંતી, પ્રવિણ, સુશીલા, વસંતના ભાઇ. ના. ખાખર ઝવેરબેન ચુનીલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ભુમીત ગંગર, ૮૦૫/સી, શ્રી ઓમ સૃષ્ટી, ડમ્પીંગ રોડ, મુલુંડ (વેસ્ટ).
નાની ખાખરના બીપીન વસનજી વીરા (ઉં. વ. ૭૦) શુક્રવારના તા. ૩૦-૧૨-૨૦૨૨ના અવસાન પામ્યા છે. માતૃશ્રી લક્ષ્મીબેન વસનજીના પુત્ર. ચારૂબેનના પતિ. મનીષના પિતા. કમલ કિશોર, ચિ. ભરત, દુર્ગાપુરના હંસા જેઠાલાલ, લાયજાના આશા કીરીટના ભાઇ. દુર્ગાપુરના માતુશ્રી પ્રભાવતી જેઠાલાલ રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામુ : બીપીન વસનજી વીરા, આહુજા ભવન, બી.પી.ક્રોસ રોડ નં. ૪, મુલુંડ (વેસ્ટ).
બેરાજાના વિજય તલકશી સાવલા (ઉં. વ. ૫૬) તા. ૨૯-૧૨-૨૦૨૨ના અવસાન પામ્યા છે. પુષ્પાબેન તલકશી ખેતશીના સુપુત્ર. પ્રિતીના પતિ. જીલના પિતાશ્રી. કેતન, કાંડાગરાના ભારતી હીરાલાલ મેઘજી, સરલા હરેન્દ્ર લાલજીના ભાઇ. માતુશ્રી નિર્મળાબેન વિશનજી કાનજી ગોગરીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. વિજય ટી. સાવલા, ડી/૬૦૧, વીના-બીના, એ.ડી.માર્ગ, શીવડી, મું. ૧૫.
લાયજાના વિનોદ છેડા (ઉં. વ. ૬૪) ૩૦-૧૨ના અવસાન પામ્યા છે. કેસરબેન રામજીના પુત્ર. મીનાના પતિ. સંકેત, કેવનના પિતા. કાંતીલાલ, લક્ષ્મીચંદ, કુસુમ, વલ્લભજીના ભાઇ. નાંગલપુર વેલબાઇ કાનજી ભોજરાજના જમાઇ. પ્રા.વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. ચક્ષુદાન કરેલ છે. નિ. વિનોદ છેડા, બી/૪૦૩, લોટસ, ગોવર્ધનનગર, મુલુંડ (વે.).
શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી વિશા
શ્રીમાળી જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ માટુંગા સ્વ શારદાબેન ચીમનલાલ ગાંધીના સુપુત્ર રજનીકાંત ગાંધીના ધર્મપત્ની અ.સૌ.કોકીલાબેન ગાંધી (ઉં. વ. ૮૨) તે બીના, પ્રીતી જિગનેશકુમાર, દિપ્તી સંજયકુમાર, ડિમ્પલના માતુશ્રી. સ્વ હેમલતાબેન કનૈયાલાલ, સ્વ વર્ષાબેન મહેન્દ્રભાઈ, અ.સૌ. ઉર્મિલાબેન નરેન્દ્રભાઇના ભાભી. સ્વ કમળાબેન પરસોત્તમદાસ દોશીના સુપુત્રી. તા. ૩૦/૧૨/૨૨ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થનાસભા તા .૧/૧/૨૦૨૩ રવિવારે ૪:૦૦ થી ૫:૩૦ રામવાડી, ચંદાવરકર રોડ, માટુંગા રેલવે સ્ટેશનની સામે, માટુંગા (સેન્ટ્રલ રેલવે) લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
હરસોલ સત્યાવીશ જૈન
ઢૂંઢર નિવાસી હાલ ભાયંદર સ્વ. રમણલાલ મણિલાલ શાહના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. ૮૭) તે ૨૯/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અરવિંદ, લલિત, હિતેશ તથા અરુણા, જ્યોતિકાના માતા. પ્રકાશકુમાર, હસમુખલાલ, કલ્પનાબેન, ચેતના, પારૂલના સાસુ. સ્વ. કચરાલાલ-સ્વ પ્રેમિલા, સ્વ. જયાબેન શાહ, વિનોદભાઈ, ચંપકભાઈ, જગદીશભાઈ, લક્ષ્મીચંદભાઈના ભાભી. પિયરપક્ષે રણાસણ નિવાસી આનંદીબેન બાબુલાલ દોશીના બહેન. તેમની શત્રુજય ભાવયાત્રા ૧/૧/૨૩ ના સવારે ૧૦ થી ૧૨ દેવ વાટિકા હોલ, ૬૦ ફિટ રોડ ભાયંદર વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
દાણાવાડા નિવાસી હાલ મુલુંડ લીલાવંતીબેન હરગોવિંદદાસ શાહના સુપુત્ર દેવેન્દ્રભાઇ (ઉં. વ. ૭૨) તા. ૩૦-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે શશીકાંતભાઇ તથા સ્વ. લલિતભાઇ, શંકુતલાબેન ઉપેન્દ્રકુમાર શાહ તથા જયોત્સનાબેન લલિતકુમાર તુરખીયાના ભાઇ. સ્વ. કોકીલાબેન તથા ઇલાબેનના દિયર. મનીષ, સમીર, જીજ્ઞા અભયકુમાર ભલાણીના કાકા. થાન નિવાસી નંદલાલ જગજીવનદાસના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular