જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના હિતેશ પ્રેમજી ભેદા (ઉં.વ. ૫૭) તા. ૨૫-૮-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ પ્રેમજીના પુત્ર. હિનાના પતિ. કાજલ, દર્શનના પિતા. જવેરના ભાઇ. જબલપુરના ચંદાબાઇ શીલચંદ જેનના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેશ પ્રેમજી ભેદા, ક્રોશા નિવાસ, રૂમ નં. ૮, ભાઉદાજી રોડ, માટુંગા (ઈ), મું. ૧૯.
રાયણના મહેન્દ્ર દામજી છેડા (ઉં.વ. ૫૮), તા. ૨૫-૮-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી કંકુબેન દામજીના સુપુત્ર. મીનલના પતિ. જીજ્ઞા, ઋષભના પિતા. કલ્યાણજી, મંજુલા, હીરાવંતી, લીલાવંતી, જ્યોતિ, જીતેન્દ્ર, ભુપેન્દ્રના ભાઇ. ફીલોમીના જોજફ ફર્નાન્ડીસના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: મહેન્દ્ર છેડા, પ્લોટ નં. ૪૪, સી-૩૩, સુખશાંતિ સોસાયટી, ગોરાઇ નં. ૧, બોરીવલી (વે.), મું. ૯૧.
ડોણ અ.સૌ. મીતાબેન છેડા (ઉં.વ. ૬૨) તા. ૨૫/૮/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી ચંચળબેન નાગજીના પુત્રવધૂ. લલીતના પત્ની. ધવલના માતા. શાંતાબેન જાદવજીના પુત્રી. ભાવના, સાડાઉ મીના સુનીલ, તુંબડી મીલન નીતીનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધવલ છેડા, ૭૦૨/બી, સ્કાયલેન સ્પેશ, ઇરાની વાડી, કાંદિવલી (વે.)-૬૭. ચક્ષુદાન કરેલ છે.
વાંકીના શ્રી કેશવજી મોણશી ફુરીયા (ઉં.વ. ૮૯), તા. ૨૪-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન મોણશી લાલજી ફુરીયાના પુત્ર. સ્વ. કેસરબેન કેશવજી ફુરીયાના પતિ. વિજયકાંતના પિતા. જેઠાલાલ, કંતીલાલ, પત્રી મણીબેન મઠુભાઇ દેઢીયા, ભોરારા પાનબાઇ લધુભાઇ દેઢીયા, પત્રી ચંચળબેન વશનજી નાનજી, વડાલા મંજુલાબેન માવજી શેઠીયા, નાના આસંબીયા ઝવેરબેન પ્રેમજી છેડાના ભાઇ. પ્રાગપુર સ્વ. લક્ષ્મીબેન રતનશી વિજપાર ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજયકાંત ફુરીયા, બિ-૯૪, રૂસ્તમજી રીવેરા, ઓર્લેમ, માર્વે રોડ, મલાડ (વે.), મું. ૬૪.
કુંદરોડીના (હાલે યવતમાળ) માતુશ્રી ઝવેરબેન મેઘજી છેડા (ઉં.વ. ૮૪) તા. ૨૪/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. મેઘજી માણેકના પત્ની. ગંગામાં માણેક રણશીના પુત્રવધૂ. વિનોદ, જગદીશ, વિજયના માતુશ્રી. લાખાપરના મમીબાઈ ધારસી ચાંપશી શેઠીયા, મુન્દ્રાના જીવીબાઈ કુંવરજી વોરાના સુપુત્રી. રામજીભાઈ, રાઘવજીભાઈ, નાગજીભાઈ, ટુંડાના પ્રભા કાંતિલાલ દેઢિયાના બેન. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. ઠે. મેઘજી છેડા: છેડા દાલ મિલ, ધામણ ગાંવ રોડ, યવતમાળ (એમ.એસ.)-૪૪૫૦૦૧.
બાંભડાઇના પ્રેમજી ભાણજી સોની (ઉં.વ. ૬૫) તા. ૨૪-૮-૨૨ના બાંભડાઇમાં અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી બાંયાબાઈ ભાણજી ઉમરશીના સુપુત્ર. અરૂણાના પતિ. ભોજાય દીપા દર્શન પાસડ, પ્રિયાના પિતા. વલ્લભજી, વીરજી, મુરજી, વીઢ (તારા) કમળાબેન નાનજી, રાયધણજરના વિજયાબેન મોહનલાલના ભાઈ. પાનબાઈ ભાણજી રામજીના જમાઈ. નિ. પ્રેમજી ભાણજી સોની, ૪, પારિજાત બિલ્ડીંગ, સંગીતા વાડી, ડોંબિવલી (ઈ)-૪૨૧૨૦૧.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી સ્વ. અભયભાઈ ધીરજલાલ મણિયારના ધર્મપત્ની સ્મિતાબેન (ઉં.વ. ૭૪), શુક્રવાર, ૨૬-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષલના માતૃશ્રી. તે એકતાના સાસુ. ચારુલતાબેન પ્રબોધભાઈ, રેખાબેન મધુકાંતભાઈ , સ્વ. કલ્પનાબેન કિરીટભાઈના ભાભી. તે સ્વ. અચરતલાલભાઈ વર્ધીલાલ, સ્વ. ભાનુબેન મુક્તિલાલ, નીરૂબેન મહેન્દ્રભાઈ, સુબોધિબેન સતિષભાઈ, પૂજ્ય સૂર્યમાળાશ્રીજી મ. સા.ના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: ૧૩૦૧, ટાવર – બી, ભૂમિ સેલેસ્ટિયા, અસ્પી એન્ક્લેવ, માર્વે રોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેંકની સામે, મલાડ (પ).
દશા શ્રીમાળી સ્થા.જૈન
વેળાવદર હાલ કાંદીવલી શ્રી જયસુખભાઈ શાંતિલાલ જાગણીના ધર્મપત્ની અ.સૌ. ભાવનાબેન જાગણી (ઉં.વ. ૬૫) તા. ૨૫-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પારસ-મેઘના, રાહુલ-રૂચિ તથા ધવલ – લીનાના માતુશ્રી તથા અ.સૌ. આશા મહિપત જાગણીના જેઠાણી. પિયર પક્ષે ગં.સ્વ. મધુકાન્તા (મધુબેન) તથા સ્વ. પ્રેમચંદ ભગવાનજી મોદીની દીકરી. ધર્મેન્દ્ર, મીના, શુષમા, કલ્પના, નીતાના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
મોરબી હાલ ઘાટકોપર કિશોરભાઈ હિંમતલાલ કોઠારી (ઉં.વ. ૭૮) તે ૨૬/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ભારતીબેનના પતિ. પ્રદીપભાઈના પિતા. રીનાબેનના સસરા. ત્રિશાના દાદા. સ્વ. ભાવના પ્રફુલ કોઠારીના જેઠ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના નિર્મળાબેન ફરીઆ (ઉં. વ. ૭૨) અવસાન પામેલ છે. સ્વ. વિશાબેન કરશન લાખા ફરીયાના પુત્રવધૂ. સ્વ. નેણશી કરશન ફરીઆના ધર્મપત્ની. પ્રદીપ, રોહિત, વિપુલ, ઉર્મિલા, હંસાના માતુશ્રી. ધરા, જીનલ, વિરલ, રીશી, પ્રણવ, ચંદન, વંશીના દાદી. પ્રવિણા, ચંદન, લીના, ભરત કારીઆ, પ્રવિણ શાહના સાસુ. ગામ મનફરાના દેમાબેન માલશી હાજા સાવલાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૯૦૪, ઇન્ટીગ્રેટેડ કર્મા, હીંગવાલા ક્રોસ રોડ, જનતા સોસાયટી રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.