જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી હાલ મુંબઇ સ્વ. રમણીકલાલ જગજીવનદાસ કામાણીનાં ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. કમળાબેન અમૃતલાલ શાહનાં સુપુત્રી. જયેશભાઇ, મનીષભાઇ, મિતેશભાઇ, અલકાબેન દિપકભાઇ, મનીષાબેન રાજીવભાઇ, ભાવિકાબેન મયૂરભાઇ, બિનાબેન મયૂરભાઇ, વિરલબેન દર્શીતભાઇ, મેઘનાબહેન હેમલભાઇના માતુશ્રી. તે રાજુલબેન, સોનલબેન, ભારતીબેનના સાસુ. તે સ્વ. હસુમતીબેન ધીરજલાલ, કંચનબેન અજમેરા, કાંતાબેન પારેખ, નિર્મળાબેન દોશી, મીતાબેન દામાણીનાં ભાભી. તા. ૨૮-૬-૨૨ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૬-૨૨ ગુરુવારના સાંજે ૪થી ૬. ઠે. ઉતોપીયા બેન્વેટસ, સહકાર સિનેમા પાસે, તીલકનગર, ચેંબુર.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. પ્રભુલાલ ભાઇચંદ મહેતા તથા સ્વ. કુમુદીની મહેતાના સુપુત્રી પન્નાબેન (ઉં. વ. ૬૪) સ્વ. મહાસુખભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, તથા સ્વ. મંજુલાબેનના ભત્રીજી. તથા સ્વ. હાકીમચંદ દેસાઇના દોહિત્રી. તા. ૩૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાકડીયાના ભાણજી ફુરીયા (ઉં. વ. ૬૭) તા. ૨૭-૬-૨૨ના અવસાન પામેલ છે. અમૃતબેન ખીમજી ખાંખણના સુપુત્ર. ભાનુબેનના પતિ. રાકેશ, મયુરના પિતાશ્રી. મણી, ચંપા, ચંદ્રીકા, વનિતા, ધીરજ, ધર્મેન્દ્રના મોટા ભાઇ. લાખઇબેન દેસર પરબત ગાલાના જમાઇ. પ્રાર્થના: શુક્રવાર, તા. ૧-૭-૨૨. સ્થળ: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ કરસન લધુ નિસર હોલ. સમય: ૨ થી ૩.૩૦.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.