જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
(કામળીયા) ભંડારિયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચીમનલાલ વિઠ્ઠલદાસ શાહના ધર્મપત્ની. ઈન્દુબેન (ઉં.વ.૮૫) સોમવાર, તા. ૨૨-૮-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પ્રણવભાઈ, અલ્પાબેન પરાગભાઈ, પ્રજ્ઞાબેન જીતેભાઈ તથા પ્રીતિબેન જયેશભાઈના માતુશ્રી. અલ્પાબેનના સાસુ. ધરીત અને યશ્ર્વીના દાદી. પિયર પક્ષે આંબા નિવાસી હાલ અમદાવાદ રાયચંદ ગાંડાલાલ મહેતાની દીકરી. વિહાન, જીનીત, ધ્વની જુબીકુમાર મહેતા, જીમીતના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૧૧૦૧, વિમલનાથ. એમ. પી. વેદ્ય માર્ગ, જયાલક્ષ્મી આરાધના ભુવનની સામે, ઘાટકોપર (ઈ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
દિગસર હાલ ચાંદિવલી સ્વ. શશીકાંતભાઇ ચુનીલાલ બોરડિયાના ધર્મપત્ની સ્વ. પ્રભાબેન બોરડિયા (ઉં. વ. ૯૪) તા. ૨૦-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લલિતભાઇ, દિપકભાઇ, જયોતિબેન, કિર્તીકાંત શાહ, નયના હર્ષદકુમાર શ્રોફ તથા નિતા કિરિટકુમાર શાહના માતુશ્રી. તથા સૌ. મિનાબેન તથા સૌ. સુનિતાબેનના સાસુ. તથા હાર્દિક, સમીર, ઉર્વશી તથા ઋષભના દાદી. તે પિયરપક્ષે સ્વ. મણિબેન રાયચંદ શેઠના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના અ.સૌ. નયનાબેન ઉર્ફે હેમકુંવર દેઢીયા (ઉં.વ. ૭૧), તા. ૨૩-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કેસરબેન વિજપારના પુત્રવધૂ. દેવચંદના ધર્મપત્ની. રશ્મી, કોરશી, ડિમ્પલના મમ્મી. રતનબાઇ પોપટલાલના સુપુત્રી. ચંદ્રકાંત, કીર્તી, શાંતાબેન હંસરાજ, લી.અ.સં.ના વડેરા પ.પુ. નિર્મળાબાઇ મ., ઝવેરબેન હીરજી, રંજનબેન કાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કોરશી દેઢીયા, ૬૦૨, વૃંદાવન સુદામા, તુકારામનગર, ડોંબીવલી ઇસ્ટ.
પત્રીના પુષ્પાબેન છેડા (ઉં.વ. ૭૪), તા. ૨૪-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. મણીબેન જેઠાલાલ ડુંગરશી છેડાના પુત્રવધૂ. નવિનચંદ્રના પત્ની. દર્શના, પ્રશાંતના માતુશ્રી. બારોઇના પાંચીબાઇ ધનજી ગોવરના સુપુત્રી. વલમજી, માવજી, ઠાકરશી, લક્ષ્મીચંદ, પ્રવિણચંદ્ર, ચંચલ, જ્યેન્દ્રા ઉર્ફે જયશ્રીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવિન જે. શાહ, મુળજી હાઉસ, ૩જે માળે, રૂમ નં. ૫૮, ન્યુ પ્રભાદેવી રોડ, મું. ૨૫.
વાંઢના રતનશી ભાણજી બોરીચા (ઉં.વ. ૯૨), તા. ૨૩-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. લાછબાઇ ભાણજીના પુત્ર. ઝવેરબેનના પતિ. રેખા, સંદિપના પિતા. સ્વ. વસનજીના ભાઇ. નાના આસંબીયાના સ્વ. જીવીબેન કલ્યાણજી નાનજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંદિપ બોરીચા, એ-૧, ૧૦૧, સ્ટાર ગેલેક્ષી, એલ.ટી. રોડ, બોરીવલી (વે.).
દેવપુરના પુનશી હંસરાજ નિસર (ઉં.વ. ૯૪) હ્યુસ્ટન (યુ.એસ.એ.) મધ્યે તા. ૨૨-૮-૨૨ના સમાધિમરણ પામેલ છે. ધનબાઇ હંસરાજ વેરશીના સુપુત્ર. વિજયાબેનના પતિ. જ્યોતિ, ગીરીશ, રાજેનના પિતાશ્રી. ગાંગજી, કુંવરજી, કેશવજી, શાંતાબેન, શામજી, મોહન, લક્ષ્મીચંદના ભાઇ. કોટડા (રો) જેઠીબાઇ લીલાધર આસુ પાસડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતિ મેઘજી, ૧૧૦૭ કૅન પેલેસ, સુગર લૅન્ડ, ટેક્સાસ-૭૭૪૭૮.
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
ઘુટુ (મોરબી) હાલ બોરીવલી સ્વ. સવિતાબેન મણીલાલ મહેતાના સુપુત્ર રાજેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨) તા. ૨૪-૮-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. ખુશ્બુ અને બિંદીના પિતા તથા સ્વ. ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, દિવ્યાબેન રાજુભાઈ શેઠના ભાઈ તથા શ્ર્વસુુર પક્ષે સ્વ. ઈન્દીરાબેન મધુસૂદન ગાંધીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ બોરીવલી અનિલભાઈ પ્રવીણભાઈ પરમાણંદદાસ વોરા (ઉં.વ. ૫૯) તા. ૨૩-૮-૨૨ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પારુલબેનના પતિ. મૃદુલાબેનના પુત્ર. લલિતભાઈ અને મીના નિલેશભાઈ દોશી મહુવાવાળાના ભાઈ. વિરલ અને રાજના પિતાશ્રી. માનસીના સસરા. પાલિતાણાવાળા હાલ બેંગલોર શાંતિલાલ ચુનીલાલ ધામીના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિવાસસ્થાન: બી-૫૦૬, રાહુલ કલાસીક, રાહુલ કોમ્પલેક્ષ, સાંઈબાબા નગર, કાળે કોલેજની સામે, બોરીવલી (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.