જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

મિયાગામ કરજણ હાલ બોરીવલી ગં. સ્વ. શારદાબેન છોટાલાલ શાહના સુપુત્ર કમલેશભાઇ (ઉં. વ. ૬૧) તે નયનાબેનના પતિ. આશય તથા બોસ્કીના પિતા. નૈતીકભાઇના સસરા. હસમુખભાઇ-લેખાબેન, કિર્તીભાઇ-રૂપલબેન, સંગીતાબેન-ચેતનભાઇના ભાઇ. સુલતાનપુર નિવાસી સ્વ. પ્રભુદાસ વિઠ્ઠલજી શેઠના જમાઇ તા. ૨૦-૮-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના કલ્પેશ શાંતિલાલ મારૂ (ઉં.વ. ૪૬) તા. ૧૮-૮-૨૨ના અવસાન પામ્યા છે. નિર્મળા શાંતિલાલના પુત્ર. રચનાના પતિ. આરવના પિતા. પ્રતિશ, મનીષા, ભાવિની, જીજ્ઞા, બિજલ, રૂચી, સલોની, યશ્ર્વીના ભાઈ. ચંદન કાંતિલાલના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. નિ. શાંતિલાલ મારૂ. ૯૦૧, સમૃદ્ધિ, ડી.એલ. વૈદ્ય રોડ, દાદર (વે.).
રાયધણજરના શા. ઉમરશી ધારશી ગડા (ઉં.વ. ૬૮) તા. ૧૯-૮-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ ધારશી ગડાના પુત્ર. રશ્મીના પતિ. પરાગ, નિરવના પિતા. કેશવજી, પ્રવિણ, નરેડીના પાનબાઇ નાનજી, ચીઆસરના પ્રેમીલાબેન જેઠાલાલ, ગઢશીશાના રતનબેન રામજી, બાડાના વિજયાબેન કલ્યાણજીના ભાઇ. નારાણપુરના સ્વ. સાકરબાઇ ગોવિંદજી દામજી વોરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. નિ. ઉમરશી ગડા, બી-૮૦૩, ધનસંપદા, ગવાણપાડા, મુલુંડ (ઇસ્ટ).
ગુંદાલાના ગં.સ્વ. હંસા લખમશી સંગોઇ (ઉં.વ. ૮૩) ૧૮-૮-૨૨ના અવસાન પામેલ છે. દેવકાબેન મોરારજી માડણના પુત્રવધૂ. લખમશીના પત્ની. જગદીશ (સંજય)ના મમ્મી. વડાલાના સુંદરબેન વીરજી ખીયશી ભુજપુરના લધીબેન વીજપાર તેજુના પુત્રી. વડાલાના ચાંપશી વસનજી દામજી મુરજી વાંકીના વેજબાઇ ગાંગજી વડાલાના તેજબાઇ નાનજી છસરાના લક્ષ્મીબેન નાનજી મોખાના મણીબેન ભવાનજી, ભુજપુરના કેશવજી (વેલજી), પત્રીના વેલબાઇ મોનજી, બીદડાના લક્ષ્મીબેન રામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમલ સંજય સંગોઇ, ૦૦૨, નીલાંજન એપાર્ટમેન્ટ, ન્યુ લીંક રોડ, આનંદ નગર, દહીંસર-પૂર્વ.
ફરાદીના નાનબાઇ તલકશી શાહ (વીરા) (ઉં.વ. ૯૨), તા. ૧૮-૮-૨૨ના ૧૫માં ઉપવાસે સમાધિભાવે દેવલોક ગમન કરેલ છે. તલકશીના ધર્મપત્ની. મમીબાઇ રતનશી રાયમલના પુત્રવધૂ. જેઠીબાઇ નેણશી સારંગના સુપુત્રી. દેવશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવશી નેણશી દેઢીયા, ૧૮, પ્રજ્ઞા એપાર્ટમેન્ટ, આકુર્લી રોડ, કાંદિવલી (ઇસ્ટ).
ડભોઈ શ્ર્વેતાંબર જૈન
ડભોઈ નિવાસી શ્ર્વેતાંબર પ્રવિણચંદ્ર શાહના ધર્મપત્ની શ્રીમતી પુષ્પા શાહ (૮૪ વર્ષ) ભાવેશ અને ચૈતાલીના માતુશ્રી. સ્વ. તારાચંદ મોહનલાલ દોશીના સુપુત્રી. શ્રીમતી જુલિયા શાહ અને યૌઆન ક્રોનિનના સાસુ. શુક્રવાર તા. ૧૯મી ઑગસ્ટ ૨૦૨૨ મુંબઈ નિવાસે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૯/૧૩૮, પૂર્ણિમા, વડાલા, મુંબઈ – ૪૦૦ ૦૩૧.
ઘોઘારી વિસા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા હાલ બોરીવલી દિઓરા બાબુલાલ જાદવજીના સુપુત્ર નવીનચંદ્ર દિઓરા (ઉં. વ. ૭૨) તે સ્વ. ચંદ્રાબેનના પતિ. જીજ્ઞેશના પિતા. ડિમ્પલ જીજ્ઞેશ દિઓરાના સસરા. હસમુખભાઇ તથા નિર્મળાબેન વ્રજલાલ, રંજનબેન કિર્તીકુમાર, યશોમતીબેન રમેશકુમાર, સાધ્વી તત્ત્વદર્શિતાશ્રીજી મ.સા.ના ભાઇ. ત્રંબકલાલ ફૂલચંદ દોશીના જમાઇ. શનિવાર, તા. ૨૦-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૧-૮-૨૨ના બપોરના ૩થી ૫. ઠે. પેરેડાઇઝ હોલ, (ડી.એમ. હાઇસ્કૂલ), દૌલતનગર, રોડ નં.૧૦, બોરીવલી (ઇસ્ટ).
ઝાલા વિશાશ્રીમાળી સ્થા. જૈન
જોરાવર હાલ ચીંચપોકલી સ્વ.માણેકલાલ ડાહ્યાલાલ શાહના ધર્મપત્ની સુભદ્રાબેન (ઉં. વ. ૯૨) તા. ૧૮-૮-૨૨ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે રજનીકાંત, બીપીનભાઇ, કમલેશભાઇ, વર્ષાબેન, સંધ્યાબેનના માતુશ્રી. કિરણબેન, હેમલતાબેનના સાસુ. મિત્તલ અને કાજલના દાદી. કિરમા મિત્તલના મોટી સાસુ. પીયરપક્ષે લાલચંદ સુખલાલ દોશીના બેન. (હાલ વિરમગામ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી સોરઠ વિશાશ્રી માળી જૈન
મજેવડી હાલ મુંબઈ શરદચંદ્ર તારાચંદ ધનજી મહેતાના ધર્મપત્ની સ્વ. સૌ લતા (ઉં.વ. ૮૦) તે સંજય લીના કલ્પના બકુલ શાહના માતુશ્રી. પ્રાચી રાજ ગોસલીયા, મનન, રીયાનના દાદી. વેદાંત, ધીયાના નાની અને વૃજલાલ દામોદર મહેતાના દીકરી. તા. ૧૯-૦૮-૨૦૨૨ના અવસાન પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.
ઝાલા. દશા. મૂર્તિ. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ વિલેપારલા (વે.) કાંતિલાલ માણેકલાલ શાહ (ઉં.વ. ૯૨) તા. ૨૦-૮-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેનના પતિ. દિપકભાઈ તથા અમીતભાઈના પિતા. રૂપલબેન તથા શ્રેયાબેનના સસરા. લીલાવતીબેન અને સરલાબેનના ભાઈ. સ્વ. મહાદેવજી સુંદરજીના જમાઈ. તે પ્રિયંક-રિધ્ધિ, મિરાજ અને ઋષભના દાદા. શત્રુંજય ભાવયાત્રા તા. ૨૨-૮-૨૨ના સોમવારે ૧૦થી ૧૨ રાખેલ છે. સ્થળ: વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પારલે (વે.)
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ મુંબઈ રતુભાઈ અમુલખ શેઠના ધર્મપત્ની પદમાબેન (ઉં.વ. ૯૨) તે દિપક, ચેતના (રૂપા)ના માતુશ્રી. ગીતા તથા સંજયભાઈ ડગલીના સાસુ. હેમલ, પ્રાંજની, મેઘાના દાદી. ધ્વની, એસન તથા રિદ્ધિના નાની. પિયરપક્ષે અમૃતલાલ જાદવજી મહેતાના પુત્રી શુક્રવાર તા. ૧૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિશાનિમા જૈન
કપડવંજ નિવાસી, હાલ અંધેરી અરૂણાબેન ગાંધી (ઉં.વ. ૮૫) તા. ૧૯/૮/૨૨ (શુક્રવારે) અરિહંતશરણ થયેલ છે. તે ધનવંતલાલ (પદ્મકાંતભાઈ) ગાંધીના ધર્મપત્ની. પારૂલ, પ્રેમલ, સ્વ. બિનાના માતૃશ્રી. પંકજ સાલવી, મહેલ પાટોલે અને પ્રિતીના સાસુ. રૂષી અને શ્રધ્ધાના દાદી. મૌલિન, નીલ, રૂહાનના નાની. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: અમિતા મંદિર, ફ્લેટ ૩૧, ત્રીજે માળે, વર્માનગર બિલ્ડીંગ નં. ૭, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઉપલેટા નિવાસી, હાલ બોરીવલી સ્વ. હરિકશનદાસ દલપતરામ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન શેઠ (ઉં.વ. ૮૮) શુક્રવાર, તા. ૧૯/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે શશીકાંત હરકિશનદાસ, નયન હરકિશનદાસ, સ્મિતા સુનીલ, વંદના પારસ, દર્શના વૈભવના માતુશ્રી. તે સુકેશ્રી, રૂપલના સાસુ. તે સ્વ. તનસુખભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. ગુલાબભાઈ, સ્વ. પુષ્પાબેન ભોગીલાલ જુઠાણી, સ્વ. મધુબેન ઈશ્ર્વરભાઈ ઉદાણીના ભાભી. તે સ્વ. શાંતિલાલ ત્રિભોવનદાસ કોઠારી, સ્વ. નવલભાઈ, સ્વ. હરકિશોરભાઈ, સ્વ. લલિતાબેન જયસુખલાલ કોઠારીના બેન. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી, હાલ બોરીવલી નવિનચંદ્ર બાબુલાલ જાદવજી દિઓરા (ઉં.વ. ૭૨) શનિવાર, તા. ૨૦/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાબેનના પતિ. જીજ્ઞેશ- ડિમ્પલના પિતાશ્રી. હસમુખભાઈ, નિર્મળાબેન વ્રજલાલ, રંજનબેન કિર્તીકુમાર, યશોમતીબેન રમેશકુમાર, સાધ્વી શ્રી તત્વદર્શિતાશ્રીજી મ.સા.ના ભાઈ. ધર્મિલ, દૃષ્ટિના દાદા. ત્ર્યંબકલાલ ફુલચંદ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૧/૮/૨૨ (રવિવાર)ના બપોરે ૩ થી ૫ કલાકે પેરેડાઈઝ હોલ (ડી.એમ. હાઈસ્કૂલ), દૌલતનગર, રોડ નં. ૧૦, બોરીવલી (ઈસ્ટ) ખાતે રાખેલ છે.
શ્રી બેતાલીસ દશા હુમ્મડ દિગંબર જૈન સમાજ
સોનાસણ નિવાસી હાલ બોરીવલી, સૂર્યકાન્ત જીવરાજ ગાંધી (ઉં.વ. ૮૨), તે મૃદુલાબેનના પતિ. અમૃતલાલ જેઠાલાલ કોટડિયાના જમાઈ. તે કમલેશ, શિલ્પા, મિતેશના પિતાશ્રી. વર્ષા, ડૉ. પ્રદિપકુમાર, જીગ્નાના સસરા. તે ડિંકીતા પ્રેમકુમાર, વત્સલ, પાર્થ, ચેલ્સીના દાદા. ડો. રાજેશ્ર્વરી વિરલ, માનસી સ્મિત, ડો. આદિત્ય પ્રદિપના નાના, તા. ૧૭-૮-૨૨ના દેહપરિવર્તન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૨ના સોમવારે ૯ થી ૧૧ કલાકે. સ્થળ:- વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ થિયેટરની સામે, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી નિવાસી હાલ સાયન સ્વ. વિજયાબેન ગિરિધરલાલ શાહ (ગોડા)ના સુપુત્ર અનંતભાઈ (ઉં.વ. ૮૦)નું નિધન તા. ૨૦-૮-૨૨, શનિવારના થયેલ છે. તે ઉષાબેનના પતિ. હેતલ- પ્રશાંત તથા પ્રીતિ – દેવાંગભાઈના પિતાશ્રી. તે સ્વ. ચંપાબેન રમણીકભાઇ મહેતાના જમાઈ. તે સ્વ. સરોજબેન બિપીનભાઈ મોદી, સ્વ. દિપ્તીબેન રમેશભાઈ શાહ, રંજનબેન અનીલકુમાર શાહ, ઉષાબેન શરદભાઈ ગાંધી, ઉષાબેન મુકેશભાઈ શાહના ભાઈ. તે આરઝવના દાદા તથા જશ, જેનિકાના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.