જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર હાલ ચોપાટી વિનોદભાઇ (ઉં. વ. ૮૦) તે વિજયાબેન નાનાલાલ અવલાણીના પુત્ર. કીર્તિબેનના પતિ. હેતલ કવીનના પિતા. હેતલબેન વૈશાલીના સસરા. સ્વ. પ્રિયકાન્તભાઇ, સ્વ. રમાબેનના ભાઇ. સાવરકુંડલાના ભોગીભાઇ જેચંદ મહેતાના જમાઇ. તા. ૧૮-૮-૨૨ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
કાલરી નિવાસી હાલ કાંદિવલી ભાનુબેન અરવિંદભાઈ શાહના પુત્ર નિલેશ (ઉં.વ. ૪૦) તે સંગીતાબેનના પતિ. હિયાના પિતા. સ્વ. નલીનીબેન ચીમનલાલના ભત્રીજા. સારિકા સચિનકુમાર, જયેશ, જીજ્ઞેશ, દર્શના આશિષકુમારના ભાઈ. કોલાદવાળા સુરેશભાઈ અમરતલાલના જમાઈ ૧૭/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના મનન સતીષ નિસર (ઉં.વ. ૩૫) ૧૭-૮-૨૨ના અવસાન પામેલ છે. મધુબેન સતીષના સુપુત્ર. મનીષાના પતિ. લીઝાના પિતા. ધ્યાન, નયનના ભાઇ. રાજસ્થાનના રેખા મોહનલાલ સરદારમલજી સોનીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સતિષ નિસર, ૩૦૪, શિવશ્રધ્ધા કોમ્પલેક્ષ, બી. પી. રોડ, ભાયંદર (ઈસ્ટ).
શેરડીના અ.સૌ. નીતા ખુશાલ વીરજી હરીયા (ઉં.વ. ૬૦), તા. ૧૭-૮-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન વીરજી વરજાંગના પુત્રવધૂ. ખુશાલના પત્ની. નીધી, મીતના માતુશ્રી. રતાડીયા ગ.ના રાણબાઇ જાદવજી નંદુના પુત્રી. મુલચંદ, પ્રવિણા, ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખુશાલ હરીયા, રામ નિવાસ, ડો. આંબેડકર રોડ, પરેલ (ઇ.), મું. ૧૨.
સમાઘોઘાના રસીક સંઘોઇ (ઉં.વ. ૭૨) ૧૭/૮/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન ખીમજીના પુત્ર. રંજનના પતિ. રીના, ક્રીના, કીંજલના પિતા. અરવીંદ, સુશીલાના ભાઇ. મંજુલાબેન પોપટલાલના જમાઇ. (પ્રાર્થના રાખેલ નથી) નિ. રંજન સંઘોઇ, ૧૧૧૦, સંત જ્ઞાનેશ્ર્વર ટાવર, એમ.જી.એક્સ રોડ નં. ૧, કાંદિવલી (વે.), મું. ૬૭.
ડુમરાના નાનજી શામજી સાવલા (ઉં.વ. ૭૩) તા. ૧૭-૮-૨૨ના અવસાન પામ્યા છે. જેઠીબાઇ શામજી પાસુના પુત્ર. સ્વ. કસ્તુરના પતિ. ચેતન, રાજેશ, ભાવેશના પિતા. ડુમરાના મોંઘીબેન મગનલાલ, વિઢના ગુણવંતી ગાંગજી, ડોણના હેમલતા માવજી, ભોજાયના દમયંતી હીરજીના ભાઇ. રાયધણજરના દેવાબાઇ ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ભાવેશ સાવલા, ડી-૯૦૨, રાજહીલ, લુહાર સુથાર વાડીની સામે, દત્તપાડા, બોરીવલી (પૂર્વ).
નવીનારના જયંતીલાલ પ્રેમજી વોરા (ઉં.વ. ૭૮), તા. ૧૭-૮-૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. મેઘબાઇ પ્રેમજી હીરજીના સુપુત્ર. હીરાવંતીના પતિ. મીનલ, કાજલ, તરૂણના પિતા. મહેન્દ્ર, કલ્યાણજી, સાકર, ચંચલ, શાંતિના ભાઇ. ભુજપુરના સુંદરબેન પોપટલાલના જમાઇ. પ્રા. શુક્રવાર, તા. ૧૯-૮-૨૨, ૪ થી ૫.૩૦. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). (ચક્ષુદાન કરેલ છે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ ઘાટકોપર સ્વ. સાકળીબેન ચુનીલાલ શેઠના પુત્ર હિમ્મતભાઇ (ઉં. વ. ૮૦) તા. ૧૫-૮-૨૨ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દુમતીબેનના પતિ. સ્વ. કાંતિભાઇ, મહેન્દ્રભાઇ, ભાનુબેન જયસુખભાઇ ગાંધીના ભાઇ. જાગૃતિ-રાજેશ, કાજલ-જસ્મીન, ફોરમ-જયેશના પિતા. ભૂમિ, ઇશિકા, વિહાન, વૃષ્ટિ, આરુહીના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૨ શનિવાર, સવારે ૧૦થી ૧૨. ઠે. જોલી જીમખાના, ઘાટકોપર (વેસ્ટ).
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કામરોળ હાલ મહુવા શાહ હિરાચંદ ગુલાબચંદના સુપુત્ર સ્વ. ચંપકલાલના સુપુત્ર બિપીનભાઇના ધર્મપત્ની નીલાબેન (ઉં. વ. ૫૮)નું તા. ૧૭-૮-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે શ્ર્વેતાબેન હાર્દિકકુમાર ભાવનગરના માતુશ્રી. જયેશભાઇ, કેતનભાઇ, ઉષાબેન, જશવંતરાઇ, જયોતીબેન મહેન્દ્રકુમાર, મંજુલાબેન વિક્રમભાઇ, સરોબેન હસમુખરાય, મીતાબેન અતુલકુમાર, હેતલબેન મેહુલકુમારના ભાભી. પિયરપક્ષે શિહોરવાળા ભોગીલાલ જીવરાજભાઇ જસાણીની દીકરી. તેમની સાદડી તા. ૨૦-૮-૨૨ના શનિવારે બપોરે ૩.૩૦થી ૫.૩૦, જૈન ભોજનશાળા મહુવા મુકામે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.