જૈન મરણ
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ નાલાસોપારા સવિતાબેન હસમુખલાલ કોઠારીના સુપુત્ર દિપકભાઈ (ઉં. વ. ૬૩) તા. ૧૭.૧૨.૨૨ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે સોનલના પતિ. સાગર-વિનિતા, હિનલ-મોનિષના પિતા. સંતોશીલાબેન નવિનચંદ્ર દોશીના જમાઈ. સ્વ. પ્રકાશ, માલાબેન-રાજેન્દ્રકુમાર, આરતી-અજયકુમારના ભાઈ. નીલમ, રૂપલ, તેજલના બનેવી. પ્રતિભાના જેઠ. કિયાન, સોમ્યના દાદા. રિદ્ધિ-આકાશના કાકા. (લૌકિક વ્યવહાર બંધ છે.)
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી (મહા.) લક્ષ્મીબેન ગાલા (ઉં.વ. ૮૦), તા. ૧૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. વેજબાઇ જીવરાજ વસાઇયાના પુત્રવધૂ. સ્વ. ટોકરશીના પત્ની. વાસંતી, જાગૃતિ, હરેશ, પરેશના માતા. દેઢીયાના કેસરબેન વલ્લભજી પ્રેમજીના પુત્રી. શાંતીલાલ કોટડી રમીલા ખીમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીબેન ગાલા, સી-૪૦૩, કૈલાસ એલ.બી.એસ.રોડ, ભાંડુપ (વે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સ્વ. રતિલાલ જટાશંકર પારેખના સુપુત્ર અનીલકાંત રતિલાલ પારેખ (ઉં. વ. ૮૮) મૂળ ગોંડલ હાલ વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ તે વસુમતિબેનના પતિ ત્થા કયુર, અમીષાના પિતાશ્રી. તે નમ્રતા ત્થા અંબરકુમારના સસરા ત્થા ઉષાબેન, ઇન્દુબેન, ઉર્મિલાબેન, નીરૂબેનના ભાઇ તે સ્વ. પ્રભુદાસભાઇ, અરવિંદભાઈ, અશ્ર્વિનભાઈના ભાઈ તે સ્વ. અમીદાસ મોદીના જમાઇ ત્થા સિધ્ધ, સિયાના દાદા, તે અરનવ, આન્યાના નાના તા. ૧૫-૧૨-૨૨, ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલારી વિશા ઓશવાળ જૈન
ગામ ગાગવા હાલ મુલુંડ સ્વ. રાણીબહેન પરબત તેજપાર ગુટકાના સુપુત્ર અને રતનબેનના પતિ. અમૃતલાલ (ઉં. વ. ૮૭) તા. ૧૦-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અરવિંદ, અશ્ર્વીન, સ્વ. પ્રકાશ, મંજુબેન, કુમુદબેન, મીનાબેન દિવ્યેશ સંઘવીના પિતા. તે કાંતાબેન અને જયાબેન અમૃતલાલ મારૂ નાની રાફુદળના ભાઇ. તે સ્વ. ભગવાનજી જયંતીલાલ, નેમચંદ ધરમશી, જયાબેન ઝવેરચંદ નાની રાકુદળ, મોતીબેન કાનજી નાની રાકુદળ અને વિજયાબેન કેશવજી ટીંબાણીના બનેવી. પ્રાર્થના તા. ૧૯-૧૨-૨૨ના ૩થી ૪.૩૦. ઠે. હાલારી વિશા ઓશવાળ સમાજ મહાજનવાડી, ૧૧૮-૧૨૨, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ વિલેપાર્લે સ્વ.અનસુયા હિંમતલાલ ગાંધીના સુપુત્ર રાજેન્દ્રભાઇ (ઉં.વ.૭૨) તા. ૧૮-૧૨-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ચારુબેનના પતિ. રાહુલ, ઇશા, અંક્તિા-નિખિલના પિતા. દિલીપભાઇ, શરદભાઇ, વિજયભાઇ તથા મીના રાજેન્દ્ર શેઠના ભાઇ. તે બગસરા નિવાસી સ્વ. માણેકલાલ દયાળજી ઝાટકિયાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૨-૨૨ મંગળવાર સમય સવારે ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, કાંદિવલી (વેસ્ટ).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
લેરિયા નિવાસી સ્વ. ગુલાબબેન ચુનીલાલ શેઠના પુત્રવધૂ. સતિષભાઈના ધર્મપત્ની શ્રીમતિ ભારતીબેન (ઉં.વ. ૬૧), તે વિનીત અને નિશીતાના માતુશ્રી. ચિંતનકુમારના સાસુ. પ્રવિણાબેન-વિનોદરાય, ચંદ્રકાન્તભાઈ- રંજનબેન, પ્રદિપભાઈ-ગીતાબેન, રમેશભાઈ-સાધનાબેન, હેમેન્દ્રભાઈ-સંગિતાબેનના ભાભી. ધોરાજી નિવાસી જયાબેન છબીલદાસ હીરાચંદ વોરાની દિકરી. તે તા. ૧૭-૧૨-૨૦૨૨ના રોજ નાગપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૨-૨૦૨૨ના રોજ નાગપુર મુકામે રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
સ્વ. લલીતાબેન કાન્તીલાલ ફૂલચંદના સુપુત્ર ભુપતભાઈ, (ઉં.વ. ૭૨), જે નિર્મળાબેનના પતિ. રવિવાર તા. ૧૮-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે, (હાલ દહિંસર) તે યસ્મીત તથા હેતલ હાર્દિકકુમાર મહેતાના પિતાશ્રી. તે સ્વ. જ્યોતીબેન વસંતભાઈ, ઉર્વીબેન નરેન્દ્રભાઈ, વર્ષાબેન કિરીટભાઈ, મીનાબેન ભરેશભાઈ, નિરંજનાબેન વિનોદરાય, ઉષાબેન જયેશભાઈ, માલતીબેન મહેન્દ્રકુમારના ભાઈ. તે સ્વ. સમજુબેન કેશવલાલ શાહના જમાઈ. તે ચિંતન, યશ, મેહુલ, દીપના કાકા, અભય, ચિરાગ, પ્રતિકના મામા. માહીના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૫૦૩, દત્તકૃપા બીલ્ડીંગ, હરીશંકર જોષી રોડ, અંકુર બ્યુટી પાર્લરની બાજુમાં દહીંસર, ઈસ્ટ.