જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા જૈન
જેતપુર નિવાસી હાલ ભાયંદર સ્વ. વિમળાબેન તથા સ્વ. રમણીકલાલ કેશવલાલ બદાણીના સુપુત્ર સતીશભાઈ (ઉં. વ. ૬૭) તા. ૧૫-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ ડિમ્પલ વિરલકુમાર શાહ તથા ભાવિક-અંકિતાના પિતાશ્રી, શૈલેષભાઈ, ઊર્મિશભાઈ, દક્ષાબેનના ભાઈ તેમજ સ્વ: બાવચંદભાઈ મોહનલાલ દોશીના જમાઈ તેમની પ્રાર્થના સભા તા. ૨૦-૧૨-૨૨ ના રોજ ૧૦ થી ૧૨ ના સવારના રાખેલ છે. પ્રાર્થના સભા સ્થળ: જીસીએસ બેન્ક્વેટ હોલ ૧ લે માળે ફ્લાયઓવર નજીક આઈડીબીઆઈ બેંક ઉપર- ૯૦ ફીટ રોડ ભાયંદર (વેસ્ટ)
ગોડવાડ ઓસવાલ જૈન
સાંડેરાઓ (રાજસ્થાન) હાલ બોરીવલી મુંબઈ રાજેશ કાંતિલાલજી જૈન (સોનીગરા) (ઉં.વ. ૫૨) તા. ૧૬-૧૨-૨૨, શુક્રવારે અરિહંતશરણ થયેલ છે. તે સંઘવી પવનબેન કાંતિલાલજીના પુત્ર, વનીતાબેનના પતિ, દર્શન અને દીક્ષાના પિતા, જીતેશના ભાઈ અને કુશલ રાજજી અમૃતલાલજી મેહતા આઉવા નિવાસી હાલ લાલબાગ મુંબઈના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૨-૨૨, સોમવારે. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, અલ.ટી.રોડ, ડાયમંડ ટોકિજની સામે, સમય સવારે ૧૦થી ૧૨ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ (હાલ ભાયંદર) સ્વ. ભૂપેન્દ્રભાઈ ખુશાલચંદ બાવીસીના ધર્મપત્ની. ગીતાબેન (ઉં.વ.૭૭) તે ધર્મેશ, ભાવેશ, સ્વ. ધીરેનના માતુશ્રી, તૃપ્તિ, રિયા અને દક્ષના સાસુ, સ્વ. દીનેશભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. કમલેશભાઈ, પ્રેમલતાબેન કિશોરચંદ્ર દેસાઈ તથા ચારુબેન (ચંદનબેન) રસિકલાલ ગોસાલીયાના ભાભી, સ્વ. જગજીવનદાસ બેચરદાસ ઘેલાણીના પુત્રી, તા. ૧૭-૧૨-૨૨ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભરૂડિયાના શૈલેષ દામજી દેઢિયા (ઉં.વ.૩૭) અવસાન પામેલ છે. તે સ્વ. ભચીબેન વિજપાર રામજી દેઢિયાના પૌત્ર. સ્વ. મણીબેન દામજીના પુત્ર. છાયા, જયશ્રી, રાજેશના ભાઈ. જીતેશ, સંસારી પક્ષે પુણ્ય રૂચી મ.સા.ના ભાઈ, પુજાના દીયર, મહેકના કાકા. પ્રાર્થના રાખેલ નથી. ગુપ્તા નિવાસ, શાકીનાકા.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
નાગનેશ નિવાસી (હાલ બોરીવલી) છબીલદાસ ફૂલચંદ શેઠ (ઉં.વ.૮૪) તે મધુકાંતાબેનના પતિ, શૈલેષ, પિતુલ, મીના, રીટા, નીતાના પિતાશ્રી. જ્યોતિ, પુનિતકુમાર, હિતેશકુમાર, અતુલકુમારના સસરા. ચંદ્રકાંતભાઈ, સ્વ. લીલાબેન, સ્વ. સવિતાબેન, ઈન્દિરાબેન, જસવંતીબેનના ભાઈ, સ્વ. મણીલાલ લક્ષ્મીચંદ શાહના જમાઈ. તા. ૧૪-૧૨-૨૨નાં બુધવારે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. ઠે: ૩૧૦/બી, મયુર એપાર્ટમેન્ટ, સોડાવાલા ક્રોસ લેન, બોરીવલી (વે).
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના અમૃતબેન ભારમલ ગીંદરા (ઉં.વ.૭૮) બોરીવલી મુંબઈ મધ્યે તા. ૧૪-૧૨-૨૨ના અવસાન પામેલ છે. પાલઈબેન ગાંગજી મુરજીના સુપુત્ર. સ્વ. ભારમલના ધર્મપત્ની, હસમુખ, દિનેશ, શાંતિલાલ, સ્વ. સુરેશ, પુષ્પાના માતુશ્રી, ગુણવંતી, ગીતા, જયશ્રી, નીતિનના સાસુ. ગામ આધોઈના સ્વ. આસઈબેન ભચુ કારા નિસરની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: બી-૬૫, રાજ ક્રિસન્ટ, રોયલ કોમ્પ્લેક્ષ, એક્સર રોડ, ડેફોડીલ્સ હોટેલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ), મુંબઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ના. ભાડીયા હાલે કોલ્હાપુર અ.સૌ. વસુમતી જયંતિલાલ રાંભિયા (ઉં.વ. ૭૧), તા. ૧૬-૧૨-૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. રતનબેન મગનલાલ ઉર્ફે મુરજી પ્રેમજીના પુત્રવધૂ. પત્રી સ્વ. કેસરબેન મેઘજી ધનજીના પુત્રી. જયંતિલાલના ધર્મપત્ની. નિખિલ, પરીંદા, ભરતના માતુશ્રી. પત્રી સ્વ. ભીમચંદ, સ્વ. દેવચંદ, જયવંતી રાઘવજી, સુશીલા કાંતિલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતીલાલ રાંભિયા, ૧૦૨ નાબર સંકુલ, રાજારામપુરી, કોલ્હાપુર.
ગુંદાલા હાલે બારશીના દિનેશચંદ્ર ભવાનજી છેડા (ઉં.વ. ૭૧) તા. ૧૪-૧૨-૨૨૨ના સમાધીપૂર્વક દેહ પરિવર્તન કરેલ છે. સુંદરબેન ભવાનજીના સુપુત્ર. રમીલાના પતિ. પાયલ, નિરવના પિતાશ્રી. મયુરી, હીતેનના સસરા. લક્ષ્મીચંદ, જાદવજી, ઉર્મીલાના ભાઈ. પત્રી સાકરબેન પદમશી ધરોડના જમાઈ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. રમીલાબેન દિનેશ છેડા, નીરવ કુંજ, સોલાપુર રોડ, બારશી.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણના ચૌધરીની શેરીના નિવાસી, હાલ વિલે પાર્લા, કૈલાસબેન તથા નરેન્દ્રભાઈ મફતલાલ (બાબુભાઈ) શાહના સુપુત્ર ભાવિકભાઈ (ઉં.વ. ૪૮), તે દીપાબેનના પતિ. ગૌરવભાઈના ભાઈ. સુરેખાબેન તથા વિરેન્દ્રભાઈ ચંદુલાલ શાહના જમાઈ. ચિરાગભાઈના બનેવી, શુક્રવાર, તા. ૧૬/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઇ, સ્વ. પરેન્દ્રભાઈ તથા ચારૂબેન રજનીભાઇના ભત્રીજા તથા દીપકભાઈ, મિલનભાઈ, નીતાબેન દીપકભાઈના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા હાલ ગોરેગામ ધનસુખલાલ લવજીભાઇ શાહ (ઉં.વ. ૯૦) તે સ્વ. ઈન્દુબેનના પતિ તા. ૧૬-૧૨-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. પ્રાણલાલ અરવિંદભાઈ, સ્વ. ગુણવંતીબેન, સ્વ. હીરાબેન, સ્વ. લીલાવંતીબેન, રસીલાબેન તથા અ.સૌ. વસુમતીના ભાઈ. તે સ્નેહા, દેવીયાન, મોનીતના કાકા, દૈવિકના ભાભા થાય, લૌકિક તેમજ સાદડી પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા હાલ બોરીવલી રમાબહેન (ઉં.વ. ૭૮) શનિવાર, તા. ૧૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રકાન્ત છગનલાલ બદાણીના ધર્મપત્ની. કલ્પેશ, અમીનાં માતુશ્રી. જાગૃતિ, પ્રશાંત શાહના સાસુ. પાર્થ, શિવાની, દિવ્ય, દક્ષ, શિવાયનાં દાદીમા. રાજકોટ નિવાસી સ્વ. સુશીલાબેન શાંતિલાલ શામળજી પંચમીયાના દિકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા.૧૯-૧૨-૨૨ના સવારના ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.