જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
તોરી નિવાસી, હાલ કાંદિવલી સરોજબેન (ઉં.વ. ૮૭) તે અચરતબેન પ્રાણલાલ પંચમીયાના પુત્રવધૂ. ચંપકભાઈના પત્ની. કલ્પીતના માતુશ્રી. ધીરૂભાઈ, પ્રવિણ, હસમુખ, બિપીન, મંજુલાબેન દલીચંદ બદાણી, સ્વ. પ્રવિણાબેન શાંતિલાલ દોશી, મધુબેન કિર્તીભાઈ ઠોસાણી, સુધાબેન હર્ષદરાય દોશી, ચેતના પ્રદિપભાઈ શેઠના ભાભી. પિયરપક્ષે (ભેંસાણ) સ્વ. કાંતિલાલ વનમાળીદાસ ટિંબડીયાના દીકરી સોમવાર તા. ૧૫-૮-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા – લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૭૦૨ કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એમ. જી. રોડ, ક્રોસ રોડ નં. ૩, હોટલ અચીજાની સામે, કાંદિવલી (વે.).
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ રમણીકલાલ જેઠાલાલ મણીયારના સુપુત્ર શ્રી કપુરચંદભાઈ (ઉં.વ. ૭૮) તા. ૧૫-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શ્રી ચંદ્રાબેનના પતિ. જયંતીભાઈ, રજનીકાંતભાઈ, કુસુમબેન અનંતરાય શેઠ, રેખાબેન મહેશકુમાર શાહ, મૃદુલાબેન જિતેન્દ્રકુમાર પારેખના ભાઈ. મનીષ અને અમિતના પિતા. અલકાબેન અને જીજ્ઞાબેનના સસરા. પ્રભુદાસ ગોરધનદાસ દોશી મહુવાવાળાના જમાઈ. લૌકીક વ્યવહાર તેમજ સાદડી રાખેલ નથી. એડ્રેેસ: ૧૪, યોગેશ બિલ્ડિંગ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના શ્રી સંજય રમણીકલાલ વીરા (ઉં.વ. ૫૨) તા. ૧૪-૮-૨૨ના અવસાન પામેલ છે. પ્રભાવતીબેન રમણીકલાલના પુત્ર. સોનલના પતિ. દ્રષ્ટિ, પલકના પિતા. પંકજ, સ્વ. સોનલના ભાઇ. નાની તુંબડીના મંજુલાબેન વેરશી (વી.કે.)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: સંજય વીરા, શિવ પાર્વતી બિલ્ડીંગ નં. ૧, ફ્લેટ નં. ૨, બીજે માળે, અતુરપાર્ક, જામા સ્વીટ્સની ઉપર, ચેમ્બુર-૭૧.
રાયણના આણંદજી (બચુભાઇ) ગાંગજી ગડા (ઉં.વ. ૯૧), તા. ૧૩-૮-૨૨ના કચ્છમાં અવસાન પામેલ છે. લીલબાઇ ગાંગજી હંસરાજના પુત્ર. નિર્મળાના પતિ. જ્યોતિ, દિવ્યા, લેનીન, ચેતનાના પિતા. મીઠુભાઇ, પ્રેમજી, ડુંગરશી, હેમચંદ, જગશી, નિર્મળા, સ્વ. રૂક્ષ્મણી, નલીનીના ભાઇ. મો. આસંબીયાના પુતળીબાઇ હંસરાજ લાલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. આણંદજી ગાંગજી ગડા, મુ.પો. મોટી રાયણ, તા. માંડવી-કચ્છ.
ડેપાના રમેશ વેલજી મારૂ (ઉં.વ. ૬૭), તા. ૧૪-૮-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન વેલજી મારૂના પુત્ર. તારાના પતિ. જતીન, જીગર, સ્વ. મીનલના પિતા. ભોગીલાલ, હરેશના ભાઇ. નવીનારના લક્ષ્મીબેન વેલજી હાજા વોરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. તારાબેન મારૂ, બિલ્ડીંગ નં. ૦૨, રૂમ નં. ૭, દિન દયાલ ક્રોસ રોડ, જયલક્ષ્મી, ઠાકુર વાડી, ડોંબીવલી (પ.)
ઘોઘારી દશાશ્રીમાળી વણિક જૈન
ગારીયાધાર નિવાસી હાલ ઘાટકોપર નટવરલાલ દિપચંદ શાહના પુત્ર વિજયભાઈના ધર્મપત્ની અ.સૌ. જીવનબેન (ઉ.વ. ૬૬) તે જયશ્રીબેન અજયભાઈ, ભારતીબેન, ચારૂબેન, સુધાબેનના ભાભી. તે જાનકી-પ્રતિક તથા પ્રેરણા-ગૌરવના માતુશ્રી. તે પિયરપક્ષે અ.સૌ. (સ્વ.) હંસાબેન તથા સ્વ. દલસુખભાઈ માધવજી સોમૈયાના દીકરી તે કિયાના તથા ઈશાનના દાદી તા. ૧૩-૮-૨૨ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.