જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી રાજસ્થળી (પાલીતાણા) હાલ ડોમ્બિવલી મનસુખલાલ વેલચંદ મહેતાનાં ધર્મપત્ની માલતીબેન (ઉં. વ. ૭૨) તા. ૧૩-૮-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે જસ્મીન, મેહુલ, હેમાલીના માતુશ્રી. તે કાજલ, અંકિતા, પરેશકુમાર વડાલીયાના સાસુ. તે પ્રવીણભાઇ, જયસુખભાઇ, વસંતબેન ઓધવજી શાહ, તારાબેન હરજીવનદાસ મહેતા, કળાબેન મનસુખલાલ શાહના ભાભી. તે બીનાબેન, પુષ્પાબેનના જેઠાણી. તે જયંતીલાલ લલ્લુભાઇ શાહ શિહોરવાળાની દીકરી. લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીમડા (હનુભાના) હાલ મુલુંડ મુંબઇ સ્વ. રમણીકલાલ પાનાચંદ મોદીનાં ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૬) તા. ૧૩-૮-૨૨ના શનિવારનાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અલ્પેશ રમણીકલાલ મોદી, સંગીતા હિતેશકુમાર સંઘવી, રૂપા બીમલકુમાર જાગાણી તથા દર્શના મેહુલકુમાર દોશીના માતુશ્રી. તે પવિત્રી અલ્પેશ મોદીના સાસુ. તે વિવેક તથા જીલના દાદી. તે વસંતરાય, મધુભાઇ, હિંમતભાઇ, સ્વ. વિજયાબેન મનસુખલાલ કામદાર તથા સવિતાબેન જયંતીલાલ શાહના ભાભી. તે પિયરપક્ષે મોટા લીલીયા નિવાસી સ્વ. વિઠ્ઠલદાસ લવજીભાઇ ગોસલીયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
રાણપુર નિવાસી (જોબાળા) હાલ ન્યુ બોમ્બે, અ. સૌ. બિંદુ તથા પારસ ચંદ્રકાન્ત જોબાલીયાના પુત્ર પ્રથમ (ઉં. વ. ૨૦) તા. ૧૨-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રેમિલાબેન ચંદ્રકાન્તભાઈ જોબાલીયાના પૌત્ર, સ્વ. જ્યોત્સનાબેન મનહરલાલ શાહના દોહિત્ર, દિપીકા રાકેશભાઈ તથા પૂર્વી પ્રશાંત ધોળકિયાના ભત્રીજા, અમીત, આશીષ તથા વિભા વિજય સોનીના ભાણેજ, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કંથારીયા નિવાસી હાલ ભાયંદર સલોત તલકચંદ અંદરજી ના સુપુત્ર પ્રદીપભાઈ (ઉં. વ. ૫૯) જેઓ રેખાબેનના પતિ. વૈભવ તથા રિદ્ધિ ના પિતાશ્રી. જયેશ, દેવીબેન શરદકુમાર દેસાઈ, હર્ષાબેન વિજયકુમાર શાહના મોટાભાઈ વરતેજવાળા પારેખ રતિલાલ રામજીભાઈના જમાઈ કૃપાલી તથા ધર્મેશકુમાર ના સસરા. દિહોરવાળા નંદલાલ હીરાચંદ શાહના ભાણેજ હેનીલના દાદા. હેનીતના નાના શનિવાર તા.૧૩.૮.૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. સરનામું:- સી વીંગ ૧૧૦ શિવાલીન કો-ઓ હા સોસાયટી ગણેશ મંદિર ની સામે ૬૦ ફૂટ રોડ ભાયંદર વેસ્ટ થાણા મુંબઈ, નોંધ:-સંજોગોને આધીન સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ઝાલાવાડી શ્વે.મૂ.પૂ.વિસા શ્રીમાળી જૈન
દેવચરાડી નિવાસી હાલ કાંદિવલી સ્વ.સરસ્વતીબેન મનસુખલાલ શાહના પુત્ર, સ્વ. ચંદ્રકાન્તના ધર્મપત્ની, વાસંતીબેન, (ઉં. વ. ૭૮) તે રીટા-સંજય, સોનલ-નિલેશ, નિકેતા- રાજેશ, હિના-વિપુલના માતુશ્રી, તે હર્ષાબેન, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. નિતાબેન-સ્વ.દિનેશભાઈ, સ્વ. દિપીકાબેન-સ્વ. હર્ષદભાઈ, ઈન્દુબેન-ધીમંતલાલ, સરલાબેન-સ્વ. હસમુખલાલ, નયનાબેન- રમેશકુમાર, મીનાબેન હર્ષદકુમારના ભાભી. તે પિયરપક્ષે ધીરજલાલ સોમચંદ શાહ (વલસાડ)ના દિકરી. તે સ્વ. નટવરલાલ, સ્વ. સુશીલાબેન, સ્વ. શશીકાન્તભાઈ, સ્વ. જયાબેન, સ્વ. સરસ્વતીબેન, સ્વ. છબીલદાસ, સ્નેહલતાબેન, સ્વ. અરવીંદભાઈના બેન, રવિવાર તા.૧૪-૦૮-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી હાલ મુંબઈ સ્વ. હંસાબેન અને મહેશભાઈ ચંપકલાલ સંઘવીના સુપુત્ર જીમીતભાઈ (ઉં. વ. ૪૪) તા.૧૨-૮-૨૨ના શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પિંકલના પતિ તથા ચિ.જૈનાના પિતા. ચિરાગના મોટાભાઈ તથા ભૂમિકાના જેઠ અને કિયાનના મોટા પપ્પા. શ્ર્વસુરપક્ષે વલ્લભીપુર નિવાસી હાલ મુંબઈ બળવંતભાઈ ભગવાનદાસ દોશીના જમાઈ. રમેશભાઈ, શરદભાઈ, પ્રદીપભાઈ, ધર્મેન્દ્રભાઈ, વનિતાબેન કનૈયાલાલ, સ્વ. ચંદ્રાબેન જસવંતરાયના ભત્રીજા. મોસાળ પક્ષે સ્વ. પ્રકાશભાઈ રમણીકલાલ ચુનીલાલ સંઘવી (પાલીતાણા – મુલુંડ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૩૪, મહાવીર મેન્શન (ઘાટની ચાલ), ૧૨૨, ગુલાલ વાડી, મુુંબઈ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના પ્રવીણ નાગજી સાવલા (ઉં. વ. ૭૭) તા. ૧૧-૮-૨૨ હાર્ટફેઇલથી દેશમાં અવસાન પામેલ છે. કસ્તુરબેન નાગજી વીધુના પુત્ર. સ્વ. સુશીલાના પતિ. પૂર્વી, રીશીના પિતા. શીલા (ખુશાલી), ગિરીશ, ધીરજના ભાઇ. ના. આસંબીયા ઉમરબાઇ કરમશી લધાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રીશી સાવલા, ધ્વારકા, શીબા સોસાયટી, ૨૮/એ, અમૃતનગર, ઘાટકોપર (વે.), મુંબઇ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.