જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના ભારતી પોપટલાલ છેડા (ઉં.વ. ૬૪), તા. ૧૨-૧૨-૨૨ના દેવલોક ગમન કરેલ છે. તે માતુશ્રી સુંદરબેન પ્રેમજીના પુત્રવધૂ. પોપટલાલના પત્ની. મેરાવાના માતુશ્રી કેસરબેન દેવજી ફુરીયા (પ.પૂ.સા.શ્રી ચંદ્રકલા મ.સા.)ના સુપુત્રી. પ.પૂ.સા.શ્રી પુનીતકલા, પ.પૂ.સા.શ્રી ભવ્યાનંદ મ.સા., જીવરાજ દેવજીના બહેન. પ્રા. તા. ૧૪-૧૨-૨૨, બુધવાર, ટા. ૨ થી ૩.૩૦. યોગી સભાગૃહ (દાદર). ઠે. પોપટલાલ પ્રેમજી, ૧૦૦૪/૧૦૦૫, નાલંદા, સુંદરનગર, મલાડ, મુંબઇ-૬૪. (ચક્ષુદાન કરેલ છે.)
વડાલાના હાલે યુએસએના નાગજી કેશવજી વીરા (ઉં.વ. ૭૮) ૯-૧૨-૨૨ના ૩જા ઉપવાસે સંથારો સીજ્યો છે. પુરબાઇ કેશવજી વીરાના પુત્ર. ડો. ઇન્દુના પતિ. બીજલ, પારસના પિતા. ડુમરા મણીબેન ખીમજી ગાંગજી ગઢાઇના જમાઇ. માવજી, ભાનુ, ચંચળ, નવીન, શાંતાના ભાઇ. ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ નથી. નિ.: ડો. ઇન્દુ વીરા, ન્યુ જર્સી, યુએસએ-૦૭૦૬૭.
ફરાદીના નાનબાઇ રામજી વેલજી દેઢીયા (ઉં.વ. ૯૪), તા. ૧૨-૧૨-૨૨નાં મુંબઇમાં અવસાન પામ્યા છે. પાનબાઇ વેલજી ઉમરશીના પુત્રવધૂ. રામજીના ધર્મપત્ની. બિદડાના વેલજી કારાના સુપુત્રી. નવિન, લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પૂર્વેશ વીરા, ૬/ચેતન એપાર્ટમેન્ટ, બીજે માળે, રૂમ નં. ૬, ગોખલે રોડ, નૌપાડા, થાણા (પશ્ર્ચિમ) ૪૦૦૬૦૨.
વડાલાના ધર્મેશ સુરેન્દ્ર વીરા (ઉં.વ. ૩૯) મહેસાણા મુકામે ૧૧-૧૨-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી સરલા સુરેન્દ્રના પુત્ર. જીગ્નાના પતિ. યશ્ર્વી, યુગના પિતા. પુર્વી, હીરેનના ભાઇ. વડાલા ઝવેરબેન જીતેન્દ્ર સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સરલા સુરેન્દ્ર વીરા, ૧૧, કલ્યાણ પાર્ક સોસાયટી, હાઇવે રોડ, મહેસાણા.
પાટણ દશા ઓસવાળ જૈન
પાટણ ઘીમટામા તંબોળી વાડો ચીનુભાઈ ચીમનભાઈ શાહ (ઉં.વ. ૯૭) હાલ બોરીવલી, તે વિમલાબેનના પતિ. આરતી, પિયુષ, પ્રતીકના પિતાશ્રી. જયેશકુમાર, સ્વ. હેમા, તૃપ્તિના સસરા. સ્વ. ઉત્તમચંદ ગણેશચંદના જમાઈ. મોનલ, અવી, રોમિલ, મનન, પાયલ, તેજસ, ધરા, મિલી, રાહુલ, હાર્દિકના દાદા. તા. ૧૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ઓસવાલ દેરાવાસી જૈન
નાની ખાખર હાલ બોરીવલીના સ્વ. મનસુખ મેઘજી શાહના ધર્મપત્ની ગં.સ્વ. લક્ષ્મીબેન શાહ (ઉં.વ. ૮૫) તે ૧૧/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિ, નવીન, દિલશાદ (નાનીબેન)ના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. મણીબેન કુંવરજી મેઘરાજ નંદુ વાંઢવાળાના દીકરી. ઉર્વીના નાની. વિહાનના દાદી. જયંતીલાલના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી પટા ગોરવાડ જૈન
સુરત નિવાસી હાલ ગોરેગામ સ્વ. જશવંતિબેન છગનલાલ શાહના સુપુત્ર કૌશિકભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. હંસાબેનના પતિ. પ્રણવ તથા મેઘના તેજસ વોરાના પિતાશ્રી. ઉષ્મા તથા તેજસના સસરા. આરુશ અને જીયાના દાદા અને નાના. સ્વ. કિરીટભાઈ, સ્વ. પંકજભાઈ તથા પરેશભાઇના મોટાભાઈ. અને સ્વ મહાસુખલાલ અમૃતલાલ શાહના જમાઈ. રવિવારના તા. ૧૧.૧૨.૨૨ના પાલિતાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ૫૩/૧૦૨, જવાહરનગર, રોડ નં.૫, ગોરેગામ (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ લીંબડીના પાડાના હાલ વિલે પારલા જશવંતલાલ કસ્તુરચંદ શાહ (ઉં. વ. ૮૮) તે મહેન્દ્રભાઈ, સ્વ અરુણાબેન, ઈન્દુબેન, શર્મિષ્ઠાબેનના મોટાભાઈ. રેખાબેનના જેઠ. નીલમ, ધર્મેશ, કલ્પેશના પિતાશ્રી. રાજેશભાઈ, દીપા, અમીના સસરા. પારુલ, ભાવેશ, શીતલના કાકા. યશ, માનસી, ભવ્ય, અભય, આગમના દાદા, તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપૂરી જૈન
અરૂણાબેન વોરા (ઉં. વ. ૮૩) તે સ્વ. અરૂણભાઇ વોરાના ધર્મપત્ની. પિયુષ તથા ક્ધિનરીના માતુશ્રી. રીશી, પલક તથા અનિકેતના દાદી. સ્વ. બાલચંદભાઇ ઇશ્ર્વરલાલ વોરાના પુત્રવધૂ. સ્વ. રતીલાલ દલસુખભાઇ શાહના સુપુત્રી તા. ૧૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શેલણા – સાવરકુંડલા હાલ કાંદિવલી સ્વ. હિંમતલાલ વેલચંદ મહેતાના ધર્મપત્ની તરૂણાબેન (ઉં.વ. ૮૦) તા. ૧૨-૧૨-૨૨, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે વિપુલ, મનીષ, જાગૃતિના માતુશ્રી. રૂપલ, અલ્પા, જગદીશકુમારના સાસુ. મનન, માનવી, સ્મિત, ક્રિશ, શ્ર્વેતલ, વિરાલીના દાદી. મહુવાવાળા ઉત્તમચંદ પાનાચંદ ગાંધીના દિકરી. ‘માતૃવંદના’ તા. ૧૫-૧૨-૨૨, ગુરુવારના સવારે ૧૦ થી ૧૨ દામોદર વાડી, અશોક ચક્રવર્તી રોડ, અશોક નગર, કાંદિવલી ઈસ્ટ.
વિશા પોરવાડ વણિક જૈન
ધોરાજી હાલ વિલેપાર્લે સ્વ. વસંતભાઇ પ્રાણલાલ શાહના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં. વ. ૮૫) તા. ૧૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જામનગર નિવાસી સ્વ. હીરાલાલ છગનલાલ શાહના સુપુત્રી. સ્વ. માધવીબેન અને હિમાંશુભાઇના માતુશ્રી. રોહિતભાઇ સંઘવી તથા દર્શનાબેન શાહના સાસુ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. અનિલભાઇ, સ્વ. નિરંજનાબેન તથા તનસુખભાઇના ભાભી. સ્વ. ચંદ્રાબેન, સ્વ. વશીબેન, સ્વ. ચમનભાઇ, સ્વ. જગદીશભાઇ તથા નરેશભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુડતાલીસ જ્ઞાતિ જૈન
મણુંદ-પાટણ હાલ ખાર તારાબેન શાહ (ઉં. વ. ૯૪) સ્વ. માણેકલાલ વાડીલાલ શાહના ધર્મપત્ની. ભવ્ય, દિવ્ય, રમ્યના માતુશ્રી. આરતી તથા સોનલના સાસુજી. નિત્યા, વ્યોમ, પ્રિયાંક અને ક્ધિનરના દાદીજી સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.