જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ચુડા હાલ કાંદિવલી નિખીલભાઈ રંભાબેન શિવલાલ ગોસલિયાની ધર્મપત્ની પ્રિતી (ઉં. વ. ૭૯) તે શૈલેન-ગીતા, મેહુલ-સ્વાતિના મમ્મી. તે હેનલ, નિસર્ગના દાદી. તે સ્વ. ભોગીભાઈ, સુરેશભાઈ, સ્વ. ધીમંતભાઈ, શરદભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેન, સુશીલાબેન, સ્વ. સરલાબેનના ભાભી. તે પિયર પક્ષે સ્વ. મણીલાલ પ્રાગજી સંઘવીના દીકરી. તે સ્વ. મયણાબેન, સ્વ. પ્રતિભાબેન, સુરેખાબેન, ચારૂબેનના બેન ૮-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, ૧૩-૮-૨૨ના સાંજે ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દેરડી, હાલ મલાડ કમળાબેન હિંમતલાલ કોઠારીના પુત્ર જયંતિભાઈ (ઉં. વ. ૮૪) ૯-૮-૨૨ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે લીલાવંતીબેનના પતિ. તે અલ્પેશ, હર્ષા સંદીપ પારેખ, નિતા હિતેશ દોશીના પિતા. તે જિજ્ઞાના સસરા. તે કાંતિભાઈ, ભુપતભાઈ, સ્વ. સવિતાબેન કાંતિલાલ અજમેરા, સ્વ. ચંદ્રિકાબેન જયસુખલાલ દેસાઈ, નીતાબેન બિપિન સંઘરાજકાના ભાઈ. શાંતિલાલ લક્ષ્મીચંદ મારડીયાના જમાઈની પ્રાર્થનાસભા શનિવાર, ૧૩-૮-૨૨, સવારે ૧૦ થી ૧૨. ઠે: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન નાકા, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. જીવતીબેન વેલજી ખેતશી નિસર (ઉં. વ. ૯૨) તા. ૭-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ભચીબેન ખેતશી નિસરના પુત્રવધૂ. સ્વ. વેલજી ખેતશી નિસરના ધર્મપત્ની. પ્રેમજી, ચંદુલાલ, રામજી, ધનીબેન, જવેરબેન, અમૃતબેન, આશાના માતુશ્રી. વિપલ, જયેશ, રાજ, રશ્મિના દાદી. રેખા, ભારતી, હિનલના દાદાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: ૫૦૨, મહાવીર દર્શન, એલ. ટી. રોડ નં.૩, એમ. જી. રોડ, ગોરેગામ (વે).
ગામ ગાગોદરના સ્વ. શાંતિલાલ રાઘવજી ગાલા (ઉં. વ. ૫૭) તા. ૯-૮-૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. જવેરબેન રાઘવજી પચાણ ગાલાના સુપુત્ર. વનિતાબેનના પતિ. એકતા, અંંક્તિાના પિતા. દમયંતીબેન, હરીલાલ લખમશી, લીલાવંતીના ભાઇ. મંજુલા, ઇન્દુમતિના દિયર. પ્રાર્થનાસભા યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ), સમય સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. એ-૩૬, વાસુદેવ એપાર્ટમેન્ટ, પારસી પંચાયત રોડ, સોના ઉદ્યોગની સામે, અંધેરી (ઇસ્ટ).
ગામ મનફરાના સ્વ. લક્ષ્મીબેન કેશવજી ગાલા (ઉં. વ. ૬૨) તા. ૯-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. સતીબેન હેમરાજ ગાલાના પુત્રવધૂ. સ્વ. કેશવજી ગાલાના ધર્મપત્ની. બિપીન, સુનીલ, રોશની, જીગ્ના, રાહુલના માતુશ્રી. વનિતા, રાજેશના સાસુ. કુશ, રિયાના નાની. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૧૭૨-૭, દિવ્યા એપાર્ટમેન્ટ, જવાહરનગર, ગોરેગાંવ (વેસ્ટ).
ગામ મનફરાના સ્વ. રવજીભાઇ ગેલાભાઇ ફુરીયા (ઉં. વ. ૮૪) મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. વીરાબેન ગેલાભાઇ ફુરીયાના પુત્ર. ગં. સ્વ. રતનબેન તથા ગં. સ્વ. મીનાબેનના પતિ. આશિષ, મયંકના પિતા. સ્વ. વીરજીભાઇ, સ્વ. પાનભાઇ, સ્વ. લક્ષ્મીબેનના ભાઇ. પ્રાર્થનાસભા યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ) તા. ૧૨-૦૮-૨૨ બપોરના ૩થી ૪.૩૦. ઠે. શાંતી સદન, ૪થે માળે, રૂમ. નં.૨૭-૨૮, લેમિંગ્ટન રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૦૭.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભેંસવડી હાલ મલાડ સ્વ. હરજીવન દેવરાજ વોરાના સુપુત્ર પ્રમોદભાઇ હરજીવન વોરા (ઉં. વ. ૬૭) તા. ૧૦-૮-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ભૂમિકા (ભાવના)ના પતિ. કિંજલના પિતા. સ્વ. ગુણવંતભાઇ, મનસુખભાઇ, સ્વ. સૌભાગ્યચંદભાઇ, શશીકાંતભાઇ, સ્વ. નીતીનભાઇ, નિર્મળાબેન અને ઇન્દુબેનના ભાઇ. સાસરા પક્ષે-શેઢુભાર હાલ આકોલા સ્વ. શાંતિલાલ જેઠાલાલ પારેખના જમાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લખતર હાલ વિરાર અ. સૌ. અલ્પા, (ઉં. વ. ૫૬) તા. ૮-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સવિતાબેન ચંદુલાલ શાહના પુત્રવધુ. કમલેશભાઇનાં પત્ની. જલ્પેશ, દિપના માતુશ્રી. કોમલના સાસુ. આશાબેન શશીકાન્ત, નિતાબેન ભરતકુમાર, મિનાબેન અજયકુમાર, અલકાબેન વિજયકુમારના ભાભી. પિયરપક્ષે લાઠી નિવાસી શારદાબેન પ્રભુદાસ જેસવાલની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી હાલ વિરાર મુંબઇ સ્વ. લલિતાબેન કાંતિલાલ ફૂલચંદ શાહના સુપુત્ર વસંતરાય (ઉં. વ. ૭૬) તે સ્વ. જયોતિબેનના પતિ. ચિંતન, હિરલના પિતાજી. નમિતા, ચંદ્રેશકુમારના સસરા. તેમ જ સ્વ. ગુલાબચંદ કિરચંદ લોદરીયાના જમાઇ. તા. ૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત દશા ઓશવાલ જૈન
સુરત હાલ કાંદિવલી વેસ્ટ, ભરતભાઇ મલબારી (ઉં. વ.૮૬) તા. ૧૦-૮-૨૨ના અરિંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાવતી વસંતલાલ મલબારીના સુપુત્ર. તે સ્વ. રેખાબેન મલબારીના પતિ. તે સુનીત-જુલી, ભાવિની-હેમલભાઇ, પૂરવ-દિશાના પિતા. તે સ્વ. નરેન્દ્રભાઇ, નીલાબેન ઝવેરી તથા જીતાબેન દલાલના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. કાંતિલાલ મણીલાલ સોનાવાલાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના અશ્ર્વિનભાઈ રામજી ગડા (ઉં. વ. ૭૮) તા. ૧૦-૮-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. જખીબાઈ રામજી ટોકરશીના પુત્ર. મણીબેનના પતિ. શાંતિલાલ, કસ્તુર, ચંદન, અશોકના ભાઈ. હાલાપર દેવાબાઈ જીવરાજ લાલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.દર્શન ગડા, બી-૮૦૫, વિજ્યા રેસીડન્સી, ચીવડા ગલી, લાલબાગ, મું-૧૨.
રામાણીયાના શાન્તાબેન જગશી સાવલા. (ઉં. વ. ૮૪) તા. ૯-૮-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. રાણબાઈ દેવજી વેલજીના પુત્રવધૂ. જગશીના પત્ની. જગદીશ, દિપક, ડેનીના માતા. વડાલા વેલબાઈ વેલજી તેજશીના પુત્રી. હરીલાલ, કુંદરોડી સાકરબેન મગનલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ : શાન્તાબેન સાવલા. ૩૦૧, વ્યાસ એપા. વી.પી.રોડ, અંધેરી (વે), મું – ૫૮.
મનફરાના રવજીભાઇ (બાબુભાઇ) ગેલાભાઇ ફુરીયા (ઉં. વ. ૮૪) તા. ૯-૮-૨૨ના મુંબઇમાં અરિહંત શરણ પામ્યા છે. સ્વ. વીરાબેન ગેલાભાઇ હાજાના પુત્ર. ગં.સ્વ. રતનબેન અને ગં.સ્વ. મીનાબેનના પતિ. આશીષ અને મયંકના પિતાશ્રી. સ્વ. વીરજીભાઇ, સ્વ. પાનબાઇ, સ્વ. લક્ષ્મીબેનના ભાઇ. વામકાના અરઘાબેન નરશી રામજી ગાલા અને ભરૂડીયાના રત્નાબેન લખમશી સતરાના જમાઇ. પ્રા. તા. ૧૨-૮-૨૨, યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઇ.), ૩ થી ૪.૩૦. નિ. આશીષ ફુરીયા, ૨૭/૨૮, શાંતિસદન, ૪થે માળે, લેમીંગ્ટન રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૦૭.
ગોધરાના સુશીલા લીલાધર છેડા (ઉં. વ. ૮૫) તા. ૧૦-૮-૨૨ના અરિહંત શરણ પામ્યા છે. સ્વ. લીલાધરના પત્ની. માતુશ્રી ભાગબાઇ હીરજી માણેક છેડાના પુત્રવધૂ. સ્વ. અશ્ર્વિન, રાજેશના માતુશ્રી. લાયજાના સ્વ. જેઠીબાઇ રામજી પાસુ ગડા અને સ્વ. કેસરબાઇ મેઘજી પાસુ ગડાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ લીલાધર છેડા, ૧૮૦૧, એવન્યુ-૧૪, આંબેડકર રોડ, દાદર ટી.ટી., મુંબઇ-૧૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શેલણા હાલ બોરીવલી ચારૂબેન મનસુખલાલ અમૃતલાલ વીરચંદભાઈ દોશીના પુત્ર કુમાર (ઉં. વ. ૩૭) તે ૧૦/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જેનીશના પતિ. રીટાબેન હર્ષદરાય, હર્ષાબેન જયંતીલાલ, રેખાબેન ભરતભાઈ, નીપાબેન ખંતિલાલ, વિભાબેન વિનોદભાઈ, નિર્મળાબેન પ્રભુદાસભાઈ દોશી, હંસાબેન ધનેશકુમાર મહેતાના ભત્રીજા. જેરાડ બોર્નોવેન્ચર સ્ટુઅર્ટ ભુસાવળના જમાઈ. સનળીયાવાળા હાલ ભાવનગર શાહ કીર્તીકુમાર નંદલાલ વિઠ્ઠલદાસના ભાણેજ. પ્રાર્થનાસભા ૧૨/૮/૨૨ના શુક્રવાર રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. ચક્ષુદાન
કરેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.