જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ધ્રાંગધ્રા હાલ કોલકાતા હસમુખલાલ ચુનીલાલ વોરા તા. ૭-૮-૨૨ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. સરલાબેનના પતિ. રક્ષાબેન ભરતકુમાર પારેખ, જયોતિબેન, પૂનમના પિતા. સાયલા નિવાસી સ્વ. લાડકચંદ માણેકચંદ વોરાના જમાઇ. ચીમનલાલ, બાબુલાલ, સવિતાબેન, વસંતીબેન, ગજરાબેનના ભાઇ. નીરવ-દેવાંગ, મેઘાના નાનાજી. ભવ્યના નાનુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝા. દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વિંછીયા હાલ મલાડ સ્વ. દિપીકાબેન કનૈયાલાલ ચોટલિયાના પુત્રવધૂ આશિષ ચોટલિયાના ધર્મપત્ની દિપ્તી (ઉં.વ.૪૭) તા. ૮-૮-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે રીશીતાના માતુશ્રી. દિપાલી દિપ્તેશ પંડયા તથા મેઘનાના ભાભી. પિયર પક્ષે સ્વ. પ્રીતીબેન (પ્રેમિલાબેન) મુકેશભાઇ મણીયારના દીકરી અને મમતાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. સી-૧,અસ્મિતા ગોરસવાડી કોર્નર, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ).

વેરાવલ વિશા ઓસવાલ જૈન
વેરાવલ હાલ વિલેપાર્લે સ્વ. મગનલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની જવલબેન (ઉં. વ. ૯૫) તા. ૮-૮-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગલાલબેન વંદ્રાવન મદનજી શાહના સુપુત્રી. તે મધુકરભાઇ, ભરતભાઇ, ભારતીબેન, નીલાબેનના માતુશ્રી. તે લેખાબેન, કુમુદબેન, શરદભાઇ, નીતીનભાઇના સાસુ. તે કોમલ, પાયલ, શ્ર્વેતા, ભાવીન, હેલીના દાદી. તે શૈલી ભાવીન શાહના દાદીસાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત હાલ ગોરેગામ જવાહરનગર સ્વ. જશીબેન શકરાભાઇના સુપુત્ર કિર્તીભાઇના ધર્મપત્ની કુસુમબેન. ડિમ્પલબેન, સપનાબેનના માતુશ્રી. રાકેશકુમાર શિશેહિયા, વિપુલભાઇ પટેલના સાસુમા. સ્વ. બબુબેન અંબાલાલ ચુનીલાલ શાહ કાસોરવાળાના પરિવારના સુપુત્રી. સ્વ. લલિતાબેન કેસરીચંદ તથા સ્વ. ચંપકભાઇના ભાભી. તા. ૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવારના સાંજે ૭થી ૯. ઠે. જવાહરનગર હોલ, સરદાર વલ્લભભાઇ હોલ, એસ. વી. રોડ., સીટી સેન્ટરની સામે, ગોરેગામ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના નિર્મળા ભાઇલાલ વીરા (ઉં.વ. ૬૪), તા. ૭/૮/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ શીવજી (મણીલાલ) વીરાની પુત્રવધૂ. સ્વ. ભાઇલાલના પત્ની. ચીરાગના માતા. ભોરારાના સ્વ. ભાણબાઇ મેઘજી ધારશી સંગોઇના સુપુત્રી. સ્વ. શાંતિલાલ, સ્વ. વસંત, વિનોદ ગેલડાના સ્વ. વિમળા તલકશી નરશી, ર.ગણેશના લીના ચુનીલાલ વશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: ચિરાગ વીરા ૨૨, ત્રિપાઠી ભુવન નં. ૧, આરે રોડ, ગોરેગામ (વેસ્ટ).
નાના ભાડીયાના વિજયા ગૌરી પોપટલાલ રાંભીયા (ઉં.વ. ૮૩), તા. ૮-૮-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. પોપટલાલના પત્ની. નાનાબાઇ હીરજી ખીમજીના પુત્રવધૂ. કોડાયના મણીબાઇ છોટાલાલ પુંજા આસુભાઇના દીકરી. નાની ખાખરના ભારતી રશ્મીકાંત શાહ, કુંદરોડીના રેખા ભરત છેડા, જતીનના માતુશ્રી. કોડાયના વસંત, કિશોર, વિનોદ, અશ્ર્વિનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ૫૫ સ્વસ્તિક સોસાયટી, નાનુ કુંજ, રોડ નં. ૪, જેવીપીડી, પાર્લા (વે.).
પુનડીના માવજી ભીમશી છેડા (એસપીએમ પરિવાર) (ઉં.વ. ૮૬), ૮/૮/૨૨ના દેવલોક પામ્યા છે. મકાંબાઈ ભીમશી ખીંયશીના સુપુત્ર. વિમળાબેનના પતિ. મુળરાજ, જ્યોતી, રશ્મી, ફેનીના પિતા. શાંતિલાલ, પ્રવિણભાઈ, કુ. ઝવેરબેન, ગાંગબાઈ ચાંપશી નંદુના ભાઈ. વાંઢના કંકુબેન પ્રેમજી દેશરના જમાઈ. પુનડી મધ્યે સ્મરણાંજલી સભા: આજે સવારે ૯ થી ૧૧.૩૦. નિ. એસપીએમ પરિવાર, ગામ-પુનડી- ૩૭૦૪૮૫.
મોટા લાયજાના પ્રભાબેન શાંતિલાલ ગડા (ઉં.વ. ૮૭) તા. ૮-૮-૨૨ના અવસાન પામ્યા છે. વેલબાઇ ખીમજી થોભણના પુત્રવધૂ. શાંતિલાલના પત્ની. બિપીન, નિતીન, સરોજ, ગીતાના માતા. મેરાઉ રતનબેન કુંવરજી દેવશીના પુત્રી. મનસુખ, સુરેન્દ્ર, વેલબાઇ, તરલા, ચંદન, મંજુના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બી-૨૬૦૧, લોટસ એન્પાર રેસીડન્સ, હનુમાન લેન, લોઅર પરેલ, મું. ૧૩.
ભોજાયના પાસુભાઇ ઉમરશી ગાલા (ઉં.વ. ૯૧), તા. ૮-૮-૨૨ના અવસાન પામેલ છે. વાલબાઇ ઉમરશી વેલજીના સુપુત્ર. ચંચળબેનના પતિ. દામજી, સુંદરજી, શાંતિ, કાંતિ, ધનવંતીના પિતા. મુલબાઇ, રતનશી, હિરજીના ભાઇ. ભોજાય હીરબાઇ મેઘજી દેવરાજ રાંભિયાના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જેન શ્રા. સં. કરસન લધુ નીસર હોલ, દાદર. સાંજે ૪ થી ૫.૩૦.
કોટડા (રોહા)ના રતનબેન ધનજી વિસરીયા (ઉં.વ. ૯૪), તા. ૮/૮/૨૨ના અવસાન પામેલ છે. ધનજી ભારમલના ધર્મપત્ની. ખુશાલ, જેઠાલાલ (બાબુલાલ), રમીલા, સરલાના માતુશ્રી. દેવપુર વેલબાઇ કરમશી કોરશીના પુત્રી. શામજીભાઇ, ખેતબાઇ વેલજી, મણીબાઇ જેઠાલાલ, ઉનડોઠ મમીબાઇ પોપટલાલ, સણોસરા લક્ષ્મીબાઇ લાલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ૪૦૧, અનુપ અપાર્ટમેન્ટ, ગોખલે રોડ, મુલુંડ (ઇ.).
મોટા આસંબીયાના પ્રવિણ ટોકરશી છેડા (ઉં.વ. ૬૬), તા. ૮-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઇ ટોકરશીના પુત્ર. ભારતીના પતિ. કાજલ, સંકેતના પિતા. સ્વ. જાધવજી, ભવાનજી, સ્વ. હરખચંદ, સ્વ. વસંત, તુંબડી વિમળા પ્રવિણચંદ્ર, ખુથીયા, મેરાઉ પુષ્પા નેમચંદ સાવલાના ભાઇ. સ્વ. કંચન મગનલાલ દેઢિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. એફ-૩૦૫, વૃંદાવન ગાર્ડન, ડી માર્ટની બાજુમાં, નાલાસોપારા (ઇ.).
શ્રી ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પુ. જૈન
ખાંભડા, હાલ કાંદિવલી સ્વ. કંચનબેન વાડીલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. નીલમબેન જયંતીલાલ શાહ (ઉં.વ. ૭૫)ના રવિવાર, તા. ૭/૮/૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે રાજેશભાઈ- અ.સૌ. પુર્ણીમાબેન અને શીતલભાઈના માતૃશ્રી. સિધ્ધાર્થ અને પ્રિયાના દાદીમા. સ્વ. કાંતાબેન સોમચંદભાઈ દીપચંદભાઈ કોઠારીના સુપુત્રી. સ્વ. કિશોરચંદ્ર, સ્વ. પ્રવીણચંદ્ર, વિનોદચંદ્ર, વસંતચંદ્ર, સ્વ. નિર્મળાબેન કાંતિલાલ શાહ, રેખાબેન પ્રકાશભાઈ દોશીના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા હાલ કલ્યાણ, શ્રી રજનીભાઈ ઉત્તમચંદ દેસાઈ (ઉં.વ. ૮૦), તા. ૯-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેન ભરતભાઈ દોશી, મહાસુખભાઈ, પુષ્પાબેન કિશોરભાઈ દોશી, મહેન્દ્રભાઈ, કુમુદ દિનેશ શાહ તથા દિપકભાઈના ભાઈ. સ્વ. શશીકાન્તભાઈ, વિનોદભાઈ, જયંતભાઈ, અરૂણભાઈ, બિપીનભાઈ બદાણીના બનેવી. ચેતન તથા મમતાબેનના પિતાશ્રી. બીનાબેન પાડલીયા તથા અમુલકુમારના સસરા. દિશા, કેવીન અને મનના દાદા.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
લીલાવંતીબેન તલકચંદ ગાંધીની સુપુત્રી માયાબેન તલકચંદ દુર્લભદાસ ગાંધી (ઉં.વ. ૫૬), મહુવા (અગતારિયાંવાળા) હાલ કાંદિવલી. શૈલેષભાઇ ગાંધી તથા રાજુભાઈ ગાંધીના બેન તથા શૈલાબેન અને સંગીતાબેનના નણંદ. મંગળવાર, તા. ૯/૮/૨૨ના અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ૧૦/૮/૨૨ બુધવારના રાખેલ છે. સમય ૩:૦૦ થી ૫:૦૦, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪ માળે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.